જાન્યુઆરી ૨૦૧૩થી મેં અંગ્રેજીમાં હિંદી ફિલ્મ સંગીત અને ગુણવત્તા સંચાલન વિષે બોલોગોત્સવ રજૂ કરવાનું નિર્ધાર્યું છે.
તે વિચારને આગળ વધારતાં એ લેખોનાં ગુજરાતી સંસ્કરણ પણ કરવાં એમ પણ નક્કી કરૂં છું.
એ અન્વયે દર મહિનાના ત્રીજા સોમવારે ગુણવત્તા વ્ય્વસ્થાપનનાં અલગ અલગ પાસાંઓને આવરી લેતા બ્લૉગ્સ અને ઇન્ટરનૅટ પર પ્રસિધ્ધ થયેલા લેખો પૈકી મેં વાંચેલા અને તેમાંથી મને ગમેલા લેખોના ટુંકા પરિચય "ગુણવત્તાનો બ્લોગોત્સવ" શિર્ષક હેઠળ અહીં પ્રસિધ્ધ કરીશ.
તેજ રીતે દરેક મહિનાનાં છેલ્લાં અઠવાડીયામાં હિંદી ફિલ્મ સંગીત પરના બ્લોગ્સ અને લેખોનો ટુંકો પરિચય 'હિંદી ફિલ્મ સંગીત બ્લોગોત્સવ' હેઠળ રજૂ કરીશ.
No comments:
Post a Comment