ગુજરાતી
ભાષાને પ્રવર્તમાન સમય સાથે કદમ મેળવવામાટે સક્ષમ રાખવામાં ગુજરાતી ભાષાનું
ડીજીટાઇઝએશન બહુ જ મહત્વની ભૂમિકા ભજવશે તે આપણે બધાં સ્વિકારીએ છીએ.
ગુજરાતી લેક્ષિકોને, ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગમાં આ કાર્યશાળાઓ યોજીને એ બાબતે એક મહત્વનું પગલું ભર્યું છે.
હવે ગુજરાતી ભાષાનાં ડીજીટાઇઝેશનનો પ્રસાર વધારવાની બાબતે બધાં જ ગુજરાતી, ખાસ તો ગુજરાતી નૅટનાગરિકોએ, વિચારીને , પોતપોતાનું યોગદાન ઉમેરતા રહેવાની જરૂર છે.ટીપે ટીપે પણ સરોવર ભરીએ.
આ બાબતે,તેમના બ્લૉગ પર આ કાર્યશાળાઓના કાર્યક્રમોની લિંક આપીને સ્તુત્ય કામ કર્યું છે.
ગુજરાતી સાહિત્ય પરિષદની સાઈટ પર 'ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતા' શિર્ષક હેઠળ આ કાર્યશાળા ઓનલાઇન પણ માણી શકાશે.

No comments:
Post a Comment