હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૮
/૨૦૧૪ 'બ્લૉગૉત્સવ સંસ્કરણ - ભાગ : ૨’માં
આપનું સ્વાગત છે.
આ સંસ્કરણના પહેલા ભાગમાં આપણે મોહમ્મદ રફીએ અનેકવિધ સંગીતકારો સાથે ગાયેલાં
એકલ ગીતો અને એસ ડી બર્મનનાં સંગીતમાં ગાયેલ યુગલ ગીતોને માણી ચૂક્યાં છીએ.
મધ્યાંતર પછીના આ બીજા ભાગમાં મોહમ્મદ રફીનાં એકલ ગીતોને અલગ અલગ મૂડના
સંદર્ભે જોઇશું તેમ જ અલગ અલગ સાથી ગાયક સાથેમાં યુગલ ગીતો પણ માણીશું.
ડસ્ટેડ ઑફના ખજાનામાં અલગ અલગ મૂડ
મુજબનાં ગીતોની મોહમ્મદ રફીના અવાજમાં રજૂ થયેલી કમાલને ઝીલી લેવાનો પ્રયોગ Rafi in Ten Moods માં
કરાયો છે.
વાંકું પડવાની વ્યથા :
|
પ્યાસા
|
૧૯૫૭
|
||||
ભક્તિભાવ :
|
બૈજુ બાવરા
|
૧૯૫૨
|
||||
ઉલ્લાસનો ઉભરો :
|
શાગિર્દ
|
૧૯૬૭
|
||||
દેશપ્રેમ :
|
નયા
દૌર
|
૧૯૫૭
|
||||
પ્રેમપ્રચુર :
|
કશ્મીરકી કલી
|
૧૯૬૪
|
||||
મજાકિયા :
|
મધુમતી
|
૧૯૫૮
|
||||
ઉદાસ :
|
કાગઝકે ફૂલ
|
૧૯૫૯
|
||||
મોહક :
|
લવ ઈન ટોકિયો
|
૧૯૬૬
|
||||
દાર્શનીક :
|
ચિત્રલેખા
|
૧૯૬૪
|
||||
સહાનુભૂતિપૂર્ણ :
|
મેરે સનમ
|
૧૯૬૫
|
અને એક ભાગને કારણે બીજા ભાગ માટે ચાનક થઇ આવવી
સ્વાભાવિક છે. આવો એ Rafi in
Ten Moods - Part IIની પણ મજા માણીએ
દાર્શનીક :
|
આદમી
|
૧૯૬૮
|
||||
ઉદાસ :
|
મહેરબાન
|
૧૯૬૭
|
||||
ભક્તિ :
|
અમર
|
૧૯૫૪
|
||||
પ્રેમાસક્ત :
|
ફિર વહી દિલ લાયા હૂં
|
૧૯૬૩
|
||||
શાસ્ત્રીય :
|
કોહીનૂર
|
૧૯૬૦
|
||||
રાજાશાહી ઠાઠ :
|
રાજકુમાર
|
૧૯૬૪
|
||||
વખાણ :
|
બૉય ફ્રેન્ડ
|
૧૯૬૧
|
||||
મુગ્ધ :
|
શબનમ
|
૧૯૬૪
|
||||
દેશપ્રેમ :
|
સિકંદર-એ-આઝમ
|
૧૯૬૫
|
||||
પ્રેમાચુર :
|
અમાનત
|
૧૯૭૭
|
એકલ ગીતોના મૂડની મજા માણી લીધા પછી
હવે અન્ય સાથી પાર્શ્વગાયકો સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની સફર માણવા The
Legends: Mohammed Rafi - Part 2ની વિગતે મુલાકાત કરીએ. અહીં લેખિકાએ
પહેલી પસંદની સાથે પોતાની બીજી પસંદ પણ મૂકેલ છે. તે સાથે આપણે વાચકોની પસંદને પણ
આ સફરમાં સાથે જ લઇ લીધેલ છે.
લતા મંગેશકર સાથે
|
||||||
આંસુ
|
હુસ્નલાલ ભગતરામ
|
૧૯૫૩
|
||||
માયા
|
સલીલ ચૌધરી
|
૧૯૬૧
|
||||
પિયા મિલનકી આસ
|
ચિત્રગુપ્ત
|
૧૯૬૧
|
||||
દિલ તેરા દિવાના
|
શંકર જયકિશન
|
૧૯૬૨
|
||||
આશા ભોસલે સાથે
|
||||||
બનારસી ઠગ
|
ઇકબાલ કુરેશી
|
૧૯૬૨
|
||||
ફિર વહી દિલ લાયા હૂં
|
ઓ પી નય્યર
|
૧૯૬૩
|
||||
ચા ચા ચા
|
ઇકબાલ કુરેશી
|
૧૯૬૪
|
||||
કાશ્મીરકી કલી
|
ઓ પી નય્યર
|
૧૯૬૪
|
||||
તૂ હી મેરી ઝિંદગી
|
રોનો મુખર્જી
|
૧૯૬૫
|
||||
ગીતા દત્ત સાથે
|
||||||
આર પાર
|
ઓ પી નય્યર
|
૧૯૫૪
|
||||
મી. એન્ડ મિ. ૫૫
|
ઓ પી નય્યર
|
૧૯૫૫
|
||||
બડે સરકાર
|
ઓ પી નય્યર
|
૧૯૫૭
|
||||
૧૨ ઓ'ક્લોક
|
ઓ પી નય્યર
|
૧૯૫૮
|
||||
નૂર જહાન સાથે
|
||||||
જુગનુ
|
ફીરોઝ નિઝામી
|
૧૯૪૭
|
||||
શમશાદ બેગમ સાથે
|
||||||
ચાંદની રાત
|
નૌશાદ
|
૧૯૪૯
|
||||
સિંદબાદ ધ સેલર
|
ચિત્રગુપ્ત
|
૧૯૫૨
|
||||
સાવન
|
હંસરાજ બહેલ
|
૧૯૫૯
|
||||
રેલકા ડીબ્બા
|
ગુલામ મોહમ્મદ
|
૧૯૫૩
|
||||
આગ
|
રામ ગાંગુલી
|
૧૯૪૮
|
||||
સુરૈયા સાથે
|
||||||
દાસ્તાન
|
નૌશાદ
|
૧૯૫૦
|
||||
શમા પરવાના
|
ગુલામ મોહમ્મદ
|
૧૯૫૪
|
||||
સુમન કલ્યાણપુર સાથે
|
||||||
બ્લેક કૅટ
|
એન દત્તા
|
૧૯૫૯
|
||||
શગુન
|
ખય્યામ
|
૧૯૬૪
|
||||
જી ચાહતા હૈ
|
કલ્યાણજી આણંદજી
|
૧૯૬૪
|
||||
ભીગી રાત
|
રોશન
|
૧૯૬૫
|
||||
મુહબ્બત ઇસકો કહતે હૈં
|
ખય્યામ
|
૧૯૬૫
|
||||
સુધા મલ્હોત્રા
સાથે
|
||||||
ડીટેક્ટીવ
|
મુકુલ રોય
|
૧૯૫૮
|
||||
લલિતા દેઓલકર
સાથે
|
||||||
સાજન
|
સી. રામચંદ્ર
|
૧૯૪૭
|
||||
આરતી મુખરજી સાથે
|
||||||
બોય ફ્રેન્ડ
|
શંકર જયકિશન
|
૧૯૬૧
|
||||
ઉષા ખન્ના સાથે
|
||||||
ડાકુ મંગલ સિંહ
|
ઉષા ખન્ના
|
૧૯૬૬
|
||||
તલત મહમૂદ સાથે
|
||||||
સુશીલા
|
સી અર્જુન
|
૧૯૬૬
|
||||
કિશોર કુમાર સાથે
|
||||||
અકલમંદ
|
ઓ પી નય્યર
|
૧૯૬૬
|
||||
ચુપકે ચુપકે
|
એસ ડી બર્મન
|
૧૯૭૫
|
||||
મન્ના ડે સાથે
|
||||||
પરવરીશ
|
દત્તારામ
|
૧૯૫૮
|
||||
સચાઇ
|
શંકર જયકિશન
|
૧૯૬૯
|
||||
|
|
|||||
|
|
|||||
મુકેશ સાથે
|
||||||
દો જાસૂસ
|
રવિન્દ્ર જૈન
|
૧૯૭૫
|
||||
ચીતળકર સાથે
|
||||||
સગાઇ
|
સી રામચન્દ્ર
|
૧૯૫૧
|
||||
એસ ડી બાતિશ સાથે
|
||||||
ચાંદ કી દુનિયા
|
એસ ડી બાતિશ
|
૧૯૫૯
|
લેખના અંતમાં અન્ય બ્લૉગ પર ભૂતકાળમાં મોહમ્મદ રફીની યાદમાં પ્રકાશિત થયેલા અન્ય કેટલાક લેખો પર પણ નજર કરીશું. દરેક લેખમાં વિગતે વાંચવા લાયક સામગ્રી પણ છે તે ફરી એક વાર યાદ કરી લઇએ -
ભૂલે ચૂકે મળે તો મુલાકાત
માંગશું શબ્દઃ બદરી
કાચવાલા
- પુણ્યતિથિ વિશેષ : જાણો રફી વિશે 18 વાતો (રફીના યાદગાર ગીત વીડિયો) - રફીના રોમાંટિક ગીતો ,
- રફીના દર્દભર્યા ગીત
- મોહમ્મદ રફી જન્નતમાંથી કેવો ઇન્ટરવ્યુ આપે? વો જબ યાદ આએ - રજની મહેતા
- ફિર મિલોગે કભી ઈસ બાત કા વાદા કર લો - નંદિની ત્રિવેદી : હૃદયરોગને કારણે ૩૧ જુલાઈ ૧૯૮૦માં મૃત્યુ પામેલા રફીસાહેબનું છેલ્લું ગીત હતું શામ ફિર ક્યૂં ઉદાસ હૈ દોસ્ત (ફિલ્મ આસપાસ). મૃત્યુના થોડા જ કલાકો પહેલાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ માટે તેમણે આ ગીત રેકોર્ડ કર્યું હતું.
- તુમ બિન જાઉં કહાં : રફીના અનેરા ચાહકની વાત - ઉમેશ મખીજા - જે અપ્રસિદ્ધ હોય, દેશ કે વિદેશના ખૂણે ખાંચરે હોય ત્યાંથી શોધી કાઢીને પોતાનું કલેક્શન અને જ્ઞાન વધારતા જવું એ જ રફીના આ અનન્ય દીવાનાનું કામ………અને તેમનું આ કામ ચાલુ જ છે અને ચાલુ રહેશે.
·
મોહમ્મદ
રફી, તુ બહુત યાદ આયા…મને ફિલ્મ ‘નેહર છુટ જાએ’નું ગીત મળ્યું. તેના શબ્દ હતા- ‘જિયરા કસક મસક મોર રહે લાગલ’. આ ફિલ્મ ૧૯૬૪માં
આવી હતી અને ફિલ્મના સંગીતકાર જયદેવ હતા.
·
મૃગતૃષ્ણા - ૧૯૭૫ની
ફિલ્મ ‘મૃગતૃષ્ણા’નું.
શંભુ સેન લિખિત ગીતને
અહી
માણો. ૧૯૫૩માં રજુ થયેલી 'રંગીલા' ફિલ્મ
માટે એમણે કમલ સેન માટે ગીત ગાયું અને
૧૯૭૫માં એમના દીકરા શંભુ સેન માટે.
·
મોહમ્મદ રફી આજે તેમની યાદ માં તેમના દ્વારા
ગવાયેલ એક ગીત. - ચાહૂંગા
મૈ તુઝે સાંજ સવેરે , ફિર ભી કભી અબ નામ કો તેરે ‘ આવાઝ
મૈ ન દૂંગા
·
રાજેશ ખન્ના, કિશોર કુમાર અને રફી! - મહંમદ રફીનાં ગાયેલાં રાજેશ ખન્નાનાં ગાયનો યાદ કરીએ. ‘મેહબૂબ કી મેંહદી’ - “યે જો ચિલમન હૈ, દુશ્મન હૈ હમારી...”
- આમચી મુંબઈ! આમી ઇકડે આલે! - જૂના બોમ્બેની યાદ તાજી કરીએ અને માણીએ એક મધુર ગીત - અય દિલ, હૈ મુશ્કિલ, જીના યહાં, જરા હટકે, જરા બચકે, યેહ હૈ બોમ્બે મેરી જાન
Remembering
the legendary Mohammed Rafi એ એક બહુ જ માહિતીપ્રદ ઇન્ફોગ્રાફિક બનાવેલ છે, જે આની પહેલાંનાં પાનાં પર જમણી બાજૂએ રજૂ કરેલ છે.
No comments:
Post a Comment