હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૮
/૨૦૧૪ 'બ્લૉગૉત્સવ સંસ્કરણ - ભાગ : ૧’માં
આપનું સ્વાગત છે.
૩૧
જુલાઇ મોહમ્મદ રફીનાં અવસાનની તિથિ છે. તેથી આ મહિના બ્લૉગ કાર્નીવલનું આ આખું
સંસ્કરણ આપણે મોહમ્મદ રફીની યાદમાં પ્રકાશિત થયેલ લેખોને સમર્પિત કરીશું.
આ વર્ષે
એ દિવસે આપણા નિયમિત સાથી બે બ્લૉગ પર મોહમ્મદ રફી પરના, પૂરેપૂરા અને
અલગ પ્રકારના જ ત્રણ લેખ પ્રકાશિત થયા છે.
તે જ રીતે બે લેખ ભૂતકાળની સંદુકમાંથી મળી આવ્યા છે. આમ કુલ પાંચ લેખનાં ગીતોની
વ્યક્તિગત નોંધ આજે આપણે લઇશું. દરેક લેખ અને તેમના પરની ચર્ચાઓમાં મોહમ્મદ રફીનાં
ગાયનની વિવિધ પહલૂંઓ જોવા મળશે. તેથી આપણે દરેક લેખની ટુંક નોંધ લેવાની આપણી
સામાન્ય રીતને બદલે, આ વખતે જે લેખોની સાથે વાચકોએ પણ ચર્ચામાં એવાં જ રસપ્રદ
ગીતોની વાત કરી છે, તેવાં
ગીતોને પણ મૂળ લેખનાં ગીતોની સાથે જ સમાવ્યાં છે. તે સિવાયના ભૂતકાળના અન્ય લેખોની આપણે માત્ર
નોંધ જ લઇશું.
અહીં
વર્ષવાર ઉતરતા ક્રમમાં અલગ અલગ સંગીતકાર
વડે સ્વરબદ્ધ થયેલાં ગીતોની ચર્ચા કરાઇ છે. આપણે એ ગીતોની સાથે ચર્ચામાં અન્ય
વાચકોની પસંદના જ એગીતો રજૂ થયાં છે તેમને પણ સાથે લઇ લીધાં છે.
વર્ષ : ૧૯૪૭
|
||||
સી. રામચંદ્ર
|
સાજન
|
|||
વર્ષ : ૧૯૪૯
|
||||
નૌશાદ
|
દુલારી
|
|||
વર્ષ : ૧૯૫૪
|
||||
ગુલામ મોહમ્મદ
|
મિર્ઝા ગાલિબ
|
|||
હુસ્નલાલ ભગતરામ
|
શમા પરવાના
|
|||
વર્ષ : ૧૯૫૬
|
||||
શંકર જયકિશન
|
બસંત બહાર
|
|||
ઓ પી નય્યર
|
છૂમંતર
|
|||
વર્ષ : ૧૯૫૭
|
||||
હંસરાજ બહેલ
|
ચંગેઝખાન
|
|||
ઓ પી નય્યર
|
તુમ સા નહીં દેખા
|
|||
ઓ પી નય્યર
|
નયા દૌર
|
|||
દત્તારામ
|
અબ દિલ્લી દૂર નહીં
|
|||
વર્ષઃ ૧૯૫૮
|
||||
સલીલ ચૌધરી
|
મધુમતી
|
|||
એસ ડી બર્મન
|
કાલા પાની
|
|||
વર્ષઃ ૧૯૫૯
|
||||
ઉષા ખન્ના
|
દિલ દે કે દેખો
|
|||
વર્ષઃ ૧૯૬૦
|
||||
એસ એન ત્રિપાઠી
|
લાલ કિલ્લા
|
|||
રવી
|
ચૌદહવીં કા ચાંદ
|
|||
એસ ડી બર્મન
|
બંબઇ કા બાબુ
|
|||
ઇકબાલ કુરેશી
|
બિંદીયા
|
|||
વર્ષ : ૧૯૬૧
|
||||
ખય્યામ
|
શોલા ઔર શબનમ
|
|||
નૌશાદ
|
ગંગા જમુના
|
|||
એન દત્તા
|
કાલા સમુંદર
|
|||
સલીલ ચૌધરી
|
માયા
|
|||
વર્ષ : ૧૯૬૨
|
||||
રોશન
|
વલ્લાહ ક્યા બાત હૈ
|
|||
એસ ડી બર્મન
|
બાત એક રાત કી
|
|||
વર્ષ : ૧૯૬૩
|
||||
એસ ડી બર્મન
|
તેરે ઘર હે સામને
|
|||
પંડિત રવિ શંકર
|
ગો દાન
|
|||
લક્ષ્મીકાંત પ્યારેલાલ
|
પારસમણિ
|
|||
એન દત્તા
|
ગ્યારહ હઝાર લડકિયાં
|
|||
વર્ષ : ૧૯૬૪
|
||||
રોશન
|
ચિત્રલેખા
|
|||
કલ્યાણજી આણંદજી
|
ઈશારા
|
|||
ઇકબાલ કુરેશી
|
ચા ચા ચા
|
|||
મદન મોહન
|
હકીકત
|
|||
સી અર્જુન
|
પુનરમિલન
|
|||
મદન મોહન
|
શરાબી
|
|||
જયદેવ
|
હમ દોનો
|
|||
એસ ડી બર્મન
|
ઝીદ્દી
|
|||
વર્ષઃ ૧૯૬૫
|
||||
રવિ
|
કાજલ
|
|||
ચિત્રગુપ્ત
|
આકાશદીપ
|
|||
ઓ પી નય્યર
|
મેરે સનમ
|
|||
શંકર જયકિશન
|
રાજ હઠ
|
|||
જી એસ કોહલી
|
એડવેન્ચર ઑફ રોબિનહુડ
|
|||
વર્ષ : ૧૯૬૬
|
||||
મદન મોહન
|
દુલ્હન એક રાત કી
|
|||
ઓ પી નય્યર
|
બહારેં ફિર ભી આયેગી
|
|||
આર ડી બર્મન
|
તીસરી મંઝિલ
|
|||
ઉષા ખન્ના
|
શબનમ
|
|||
ચિત્રગુપ્ત
|
ઊંચે લોગ
|
|||
વર્ષ : ૧૯૬૭
|
||||
લક્ષ્મીકાંત પ્યારેલાલ
|
છૈલા બાબુ
|
|||
આર ડી બર્મન
|
બહારોં કે સપને
|
|||
વર્ષ : ૧૯૬૮
|
||||
લ્ક્ષ્મીકાંત પ્યારેલાલ
|
મેરે હમદમ મરે દોસ્ત
|
|||
રોશન
|
અનોખી રાત
|
|||
વર્ષ : ૧૯૭૭
|
||||
ખય્યામ
|
શંકર હુસૈન
|
મોહમ્મદ
રફીનાં એસ ડી બર્મનનાં સંગીતમાં સ્ત્રી અને પુરૂષ યુગલ / ત્રિપુટી ગીતો મળીને કુલ
૩૯ ગીતો થયાં છે. જે પૈકી,
૧૯૫૭
પહેલાં - લતા મંગેશક્ર સાથે ૧, ગીતા દત્ત સાથે
૪ એમ કુલ ૫ યુગલ ગીતો છે.
૧૯૫૭ થી
૧૯૬૭ દરમ્યાન - લતા મંગેશકર સાથે ૬, ગીતા દત્ત સાથે
૫, આશા
ભોસલે સાથે ૧૧ અને કમલા સિસ્તા સાથે ૧ એમ કુલ ૨૯ ગીતો છે.
૧૯૬૭
પછી - લતા મંગેશકર સાથે ૪, આશા ભોસલે સાથે
૧ એમ કુલ ૫ ગીતો છે.
સમગ્રપણે
લતા માંગેશકાર સાથે ૧૧ યુગલ ગીતો,
આશા ભોસલે સાથે ૧૮ યુગલ ગીતો, ગીતા દત્ત સાથે ૯ , કમલ સીસ્તા સાથે
૧ અને એસ ડી બાતિશ ને સુમન કલ્યાણપુર સાથે ૧ ત્રિપુટી ગીત મોહમ્મદ રફીએ સચીન દેવ
બર્મનનાં સંગીતમાં ગાયાં છે.
ફિલ્મ 'સઝા'નું શમશાદ બેગમ
સાથેનું રજૂ ન થયેલું યુગલ ગીત અહીં
ગણત્રીમાં નથી લીધું.
મૂળ
લેખમાં રજૂ થયેલ અને વાચકોએ પોતાની ચર્ચામાં શામેલ કરેલ બધાં જ ગીતો ને સહગાયક
પ્રમાણે અહીં ફેરગોઠવેલાં છે.
આજનાં આ સંસ્કરણને જો એક લેખના જ સ્વરૂપે રહેવા દઇએ તો લેખ બહુ લાંબો થઇ જાય
તેમ છે.
તેથી અન્ય કેટલીક સાઇટ્સ પર ભૂતકાળમાં પ્રકાશિત થયેલા લેખોની નોંધ લઇને આપણે
મધ્યાંતર વિરામ પાડીશું –
§ Mohammad Rafi acting in Jugnu & Laila Majnu..Tera Jalwa jisne Dekha§ Suhaana Safar with Annu Kapoor
મધ્યાંતર પછીનો બીજો ભાગ
પાછળ પાછળ જ આવી રહ્યો છે........
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
No comments:
Post a Comment