ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
ફુર્શત વિકાસમાં વૃધ્ધિ કરે છે [Leisure Time enhances Evolution]
"Speaking Tree" - બોલતું વૃક્ષ (?) - [http://www.speakingtree.in] પરની આ પૉસ્ટ આ બ્લૉગની વિચારધારાસાથે સુસંગત છે, તેથી કંઇ પણ ટીપ્પણી વગર અહીં મૂકી છે.
No comments:
Post a Comment