હસતાં રમતાં વિચાર કરી મુકે એવા આ મણકાઓને અહીં રજુ કરીને હું તેને કોઇ ભાવાંજલી કે "બે શબ્દ વખણ'ના નથી કહેવા માગતો.
બસ, હસતાં રમતાં પણ 'ગંભીર' વિચાર થઇ શકે કે ગમે તેવી ભારેખમ વાતને જેટાલી હળવાશથી લઇએ તેટલું તેનું વજન સમજવું / સમજાવવું સહેલું થઇ પડે છે - એ વાતનો પ્રસાર કરવાનો આશય તો જરૂર છે.
રજૂઆતની મારી ભાષા જો હળવી ન લાગે તો મારી ભાષા પર જરૂર હસી કાઢજો, પણ Ken Juddના આ બ્લૉગ Bear Talesની આ શ્રેણી ને હસી કાઢવાની રખે ચેષ્ટા કરતાં......

1 comment:
કેવો યોગાનુયોગ છે કે આ પૉસ્ટ પ્રકાશીત કર્યા પછી, "ભારી વાતની હળવી રજૂઆત' પર બીજી બે પૉસ્ટ વાંચવા મળી. બન્નેનો મૂળભૂત વિષય જૂદો જરૂર છે, પણ આપણે તો હળવે હળવે માણવાનું અને વજન રાખ્યા વગર મનન જ કરવું છે ને......
આ છે એ બે પૉસ્ટ ---
Funny, but sad… http://ahamin.wordpress.com/2013/05/16/funny-but-sad/
10 Funny Language Facts - http://aimdanismanlik.wordpress.com/2013/05/13/10-funny-language-facts/
Post a Comment