ખુર્શીદનાં સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષમાં ખુર્શીદની હાજરી
માત્ર એક જ ફિલ્મમાં જોવા મળે છે. પણ, એ
એક ફિલ્મમાં સંગીતકાર રામ ગાંગુલીએ વિન્ટેજ એરાની ગીતની બાંધણી, વાદ્યસજ્જા કે ગાયકીની શૈલી જેવાં અંગોનો
એટલો બખૂબી ઉપયોગ કર્યો છે કે ખુર્શીદના સ્વરની મોટા ભાગની રેન્જ સાથે આપણને પરિચય
થઈ રહે છે.
બન મેં કાલી કોયલ બોલી મેરે મનકી
દુનિયા ડોલી - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ
હમારી ગલી આના, હમસે અખિયાં મિલાના - મહારાણા પ્રતાપ –
સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ
અચ્છા નહીં ભગવાન ગરીબોં કો
સતાના - મહારાણા પ્રતાપ – સંગીતકાર:
રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ
આયી દીવાલી દીયોંવાલી ગાયેં
સખીયાં ઓ પરદેસી - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ
પગલે મન તુ રો રો કિસે સુનાએ -
મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ
કાનનદેવીનાં સૉલો ગીતો
૧૯૪૬માં,
કાનન દેવીના ફાળે પણ બે જ ફિલ્મો આવી છે. પરંતુ
બન્ને ફિલ્મોના વિષય એકબીજાથી સાવ વિરુદ્ધ છેડાના છે, એટલે બન્ને
ફિલ્મોના સંગીતકાર કમલ દાસ ગુપ્તા હોવા છતાં કાનન દેવીના સ્વરને આપણે અલગ અલગ
અદાઓમાં સાંભળી શકીએ છીએ.
આજ હુઈ હૈ ભોર સુહાની પહેલી બાર - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીતકોષમાં આ ગીત માટે ગાયિકાનું નામ નથી દર્શાવાયું.
કોઈ ચલે કાંટો પે - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનો ઉલ્લેખ નથી.
કલી કિસીકી મુહબ્બતમેં મુરઝાતી હૈ - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીતકોષમાં આ ગીત માટે ગાયિકાનું નામ નથી દર્શાવાયું.
મુઝે સપનેમેં કૌન જગાયે - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
મૈં દિલવાલોં કી ઝિંદગી હૂં - એરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
હિંદી ફિલ્મ ગીતકોષમાં આ ગીત માટે ગાયિકાનું નામ નથી દર્શાવાયું.
અમૃત કે બરસૈયા મોરે - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા
ચંદા દૂર ગગનમેં બુલાયે - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા
મોરે જનમ જનમ કે સાથી તુમ હો અપને - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
સાવન કી રાની આયી ઝુલનમેં લિયે ખુશીયાં - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી
તેરા ઘર મન મેરા - કૃષ્ણ લીલા – સંગીતકાર: કમલ દાસગુપ્તા
હવે પછી ચર્ચાની એરણે ૧૯૪૬નાં વર્ષ માટેનાં નસીમ અખ્તર અને પારો દેવીનાં સૉલો ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment