હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - ૧૨_૨૦૨૩ માં આપનું સ્વાગત છે.
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
"Lapak Jhapak Tu Aa Re Badarwa, Sar Ki
Kheti Sookh Rahi Hai" - Bhudo Advani – ફિલ્મ
જગતની દુનિયામાં તેમનો પ્રવેશ ૧૯૩૩ની ફિલ્મ અફઝલ યાને હુર્ર - એ - હર્રમ માં એક
નાની ભુમિકાથી થયો. તેમની છેલ્લી ફિલ્મ શતરંજ કે ખિલાડી (૧૯૭૭) હતી.[1].
આજા તુ આજા - રાજ
તિલક (૧૯૫૮) - આશા ભોસલે, સુધા મલ્હોત્રા - ગીતકારઃ પ્યારેલાલ (પી એલ) સંતોષી -
સંગીતઃ રામચંદ્ર નરહર ચિતળકર (સી) રામચંદ્ર
અને તેનું તમિળ સંસ્કરણ 'કન્નમ કન્નમ કલાન્ધુ'
The Perfect Duets of S.D.Burman - આદર્શ યુગલ ગીતમાં બન્ને પુરુષ કે બન્ને સ્ત્રી સ્વર, કોઈ કોરસ વગર, હોવા જોઈએ. બન્ને પ્રકારના સ્વરોને સરખું સ્થાન મળવું જોઇએ. પુરુષ અને સ્ત્રી સ્વર જુદા જુદા બોલોવાળી પંક્તો વારાફરતી ગાય તો વધારે સારૂ. આ પ્રકારની વ્યવસ્થા મુખડામાં તેમ જ અંતરાઓ સહિત આખાં યુગલ ગીતમાં ચાલુ રહે. એસ ડી બર્મન દ્વારા રચાયેલાં યુગલ ગીતો જાણે સંગીતમય સંવાદો જેમ જ રચાતાં. એમનાં યુગલ ગીતોમાં પુરુષ અને સ્ત્રી સ્વરને સરખો ન્યાય પણ મળતો. સ્વરોની વારાફરતી થતી ગોઠવણી પણ આદર્શ કહી શકાય એવી જ રહેતી.
The
Sculptors of Film Songs (10) Van Shipley :
વાન શિપ્લેની કારકિર્દી વાયોલિન વાદનથી
થઈ પણ તેમની ઓળખ 'સુવર્ણ ગિટારના મહારથી' તરીકેની રહી.
Arrangers
and Musicians શ્રેણીમાં
આ પહેલાં Sebastian
D’ Souza, Anthony
Gonsalves, Enoch
Daniels, Kishore
Desai Manohari
Singh, S
Hazara Singh, V Balsara , Ramlal અને Dattaram
આવરી લેવાયેલ છે.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંસ્કરણના ડિસેમ્બર ૨૦૨૩ના અંકમાં સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું
સૌપ્રથમ યુગલ ગીત
: બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૩
– ૧૯૫૧ નાં ગીતો યાદ
કર્યાં છે. આ પહેલાં આપણે સંગીતકાર સાથેનાં મોહમ્મદ રફીનાં
પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીના ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને ૨૦૨૧માં આવરી ચૂક્યાં છીએ. હાલમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩ના બીજા
પંચવર્ષીય સમયખંડનાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગવાયેલાં યુગલ
ગીતોને યાદ કરી રહ્યાં છીએ અત્યાર સુધી
જુલાઈ ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ,
ડિસેમ્બર ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનો બીજો ભાગ, અને
જુલાઈ ૨૦૨૩માં વર્ષ ૧૯૫૦નાં ગીતો
નાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
તસ્વીરો દ્વારા Celebrating cinema:
હવે નજર કરીએ અન્ય વિષયો પરના
કેટલાક લેખો પર –
આ પહેલાં કુદરત સાથે સંકળાયેલાં ગીતોની
યાદીઓ nature songs; tree songs; અને bird songs પછી
હવે Ten of my favourite flower songs
તેમાં
ઉમેરો કરે છે. વર્ષો પહેલાં હાર્વે એ પણ આવી જ એક યાદી, superb post on flower songs , રજુ
કરી હતી,
‘He’ sings and ‘She’ dances માં
એવાં ગીતોનું સંકલન કરાયું છે જેમાં પુરુષ ગાતો હોય અને સ્ત્રી નૃત્ય કરતી હોય.
બીજી રસપ્રદ વાત એ છે કે બાવર્ચીનાં
પોસ્ટરમાં પણ જયા ભાદુરીએ એ જ સાડી પહેરી છે. બસ દેખાય છે બાવર્ચીનાં ક્રુષ્ણાને
બદલે ગુડ્ડીનાં કુસુમ જેવાં.
Naagin… No Longer Naagin? The Evolution of
India’s Naagin Encapsulated - એક
સમયે હિંદી ફિલ્મોમાં નાગ/નાગણીની પૌરાણિક કથાઓની બોલબાલા હતી. નાગીનની ફિલ્મની
કથાઓમાં રોમાંચક ચડતીમાંથી હવે બિહામણી ભૂમિકાઓ સુધીની પડતીની ગાથા આશિષ
દ્વિવેદી
રજુ કરે છે.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada
Sharma નાં અઠવાડીક
કોલમ, Bollywood
Rewind, ના લેખો –
·
Yaadon Ki Baaraat turns 50: Old isn’t
always gold, and this Salim-Javed film is proof - ૫૦
વર્ષ પહેલાં રજુ થયેલી નાસીર હુસ્સૈનની યાદોંકી બારાતની સળીમ જાવેદની કથાએ એ સમયે
ટિકિટબારી પર ટંકશાળ પાડી હતી, પરંતુ
આજે હવે એટલી જ ડંકો વગાડી શકે ખરી?
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ
ડિસેમ્બર ૨૦૨૩માં
વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યા
ગીતો – ૧૭
: सजन
रे जुठ मत बोलो खुदा के पास जाना है
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં ગાઈડ
(૧૯૬૫)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને
બીરેન કોઠારી આ મહિને "સારંગી "ને કેન્દ્રમાં રાખીને
કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને ખુમાર
બારાબંકવી, મખ્દૂમ મોહિયુદ્દીન, ગુલઝાર, જાવેદ અખ્તર અને નૂર લખનવી ની ગઝલો પેશ કરે છે.
સોંગ્સ ઑફ યોરે ની ચર્ચાને Best songs of 1942: Wrap UP 4 અંતે વર્ષ ૧૯૪૨નાશ્રેષ્ઠ સંગીતકાર તરીકે જ્ઞાન દત્ત અને
અનિલ બિશ્વાસને સંયુક્તપણે નિયત કરેલ છે.
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે ગીતા દત્ત અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને યાદ કરી રહ્યાં હતાં. હવે ગીતા દત્ત અને મોહમ્મદ રફીનાં કોઈ વધારે ગીત ન મળતાં હોવાથી આપણે મોહમ્મ્દ રફી અને કમલ બારોટનાં ગીતો યાદ કરી રહ્યાં છીએ અને તે પછી મોહમ્મ્દ રફી અને દિલરાજ કૌરનાં સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને યાદ કરીશું
હમ તુમ પર મર મિટેંગે - મંદિર ઔર મસ્જિદ (૧૯૭૭) - જાની બાબુ કવ્વાલ અને અનુરાધા પૌડવાલ સાથે - ગીતકારઃ ઐશ કંવલ - સંગીતઃ શારદા
હોઠ હૈ તેરે દો લાલ મોતી - હીરા મોતી (૧૯૭૯) - ગીતકાર અહમદ વાસી - સંગીતઃ ઓ પી નય્યર
ઓ મેરે બેલીઆ ઓ મેરે સાથીયા - ન રજુ થયેલ ફિલ્મ - ગીતકારઃ દેવ કોહલી - સંગીતઃ સોનિક ઓમી
No comments:
Post a Comment