હમણાં એક બહુ જ મહત્ત્વનો સંદેશ એક
ઇ-મેલમાં વાંચવા મળ્યો.
આજ કાલ કોઇપ્ણ જાહેર સેવા મેળવવા માટે,
જાતેજ પ્રમાણિત કરેલ ઓળખ અને રહેઠાણના પુરાવા જેવાં KYC
documents આપણે છાસવારે આપતાં રહીએ છીએ.
ખાસ કરીને સીમ કાર્ડ જેવી સેવા મેળવવા
માટે આપણે જમા કરેલાં આ દસ્તાવેજો એ હાટડીઓપરથી ગેરકાયદે ઉપયોગો માટે નજીવા ભાવોએ
વેંચાતાં ફરે છે.
તેથી હવે જ્યારે પણ, ક્યાંય પણ KYC documents આપવાનાં થાય
ત્યારે તેના પર કયાં કામ / કારણસર , કોને એ દસ્તાવેજ આપ્યાં છે અને દસ્તાવેજ
સોંપવાની તારીખ લખવાની કાળજી અવશ્ય લઇએ.
----- આપણા સહુના લાભાર્થે એક જાહેર અપીલ
No comments:
Post a Comment