‘Best songs of 1950: And the
winners are?
દ્વારા આપણે વર્ષ
૧૯૫૦નાં ગીતોની વિગતે ફેર-મુલાકાત કરી રહ્યાં છીએ. આ પહેલાં આપણે સ્ત્રી-પાર્શ્વગાયિકાઓ
યાદગાર ગીતોમાંથી લતા મંગેશકરનાં સી રામચંદ્ર, હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદનાં ગીતો તેમ જ અન્ય
ગાયિકાઓમાં સુરૈયાનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
આજે આપણે શમશાદ બેગમનાં ગીતો સાંભળીશું.
શમશાદ બેગમ વીન્ટેજ એરાનાં એવાં ગાયિકા હતાં જે
તે પછીના લતા મંગેશકરના આધિપત્યના સમયમાં ઘણા લાંબા સમય સુધી લોકપ્રિય ગીતો આપતાં
રહ્યાં હતાં. ૧૯૫૦નાં વર્ષમાં ગીતોની કે ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ કે પછી કેટલા
સંગીતકારો સાથે તેમણે કામ કર્યું એવા કોઈ પણ માપદંડથી જોઈએ, શમશાદ બેગમ કશે પણ પાછળ રહી જતાં હોય તેમ જણાતું નથી.
કિસ્મતને હમેં મજબૂર કિયા - આંખેં - સરસ્વતી કુમાર દીપક - મદન મોહન
મહોબ્બત કરનેવાલોંકા યહી
અંજામ હોતા હૈ - આંખેં - રાજા
મહેંદી અલી ખાન - મદન મોહન
ધડકે મેરા દિલ મુઝકો
જવાની રામ ક઼સમ ના ભાયે - બાબુલ - શકીલ
બદાયુની - નૌશાદ (પર્દા પર નરગીસે ગાયેલું ગીત)
ન સોચા થા યે દિલ લગાને
સે પહલે - બાબુલ - શકીલ
બદાયુની - નૌશાદ
જાદુ ભરે નૈનોંમેં ડો..લે
જિયા - બાબુલ - શકીલ
બદાયુની - નૌશાદ (પર્દા પર નરગીસે ગાયેલું ગીત)
છોડ બાબુલ કા ઘર મોહે પી
કે નગ઼ર આજ જાના પડા - બાબુલ - શકીલ
બદાયુની - નૌશાદ (પર્દા પર નરગીસે ગાયેલું ગીત)- ફિલ્મમાં આ ગીત અલગ અલગ સમયે અલગ
અલગ મૂડમાં રજૂ થતું રહ્યું છે.
ઠંડી હવાકે ઝ઼ોંકે - ભાઇ બહેન - ઈશ્વર ચંદ્ર કપુર - શ્યામ સુંદર
મૈં તો મારુંગી નૈનોંકે
બાણ ઝરા બચકે રહના - બીજલી - ભરત
વ્યાસ - વસંત દેસાઈ
આ ગીતની વિડીયો ક્લિપ મળી શકી નથી.
ચૂડી ધીરે પહના ચૂડીવાલી
હો - દહેજ - શમ્સ લખનવી -
વસંત દેસાઈ
અય કાલે બાદલ બોલ તુ
ક્યું ઈતરારા હૈ - દહેજ - શમ્સ
લખનવી - વસંત દેસાઈ
કાહે નૈનોંમેં નૈના ડાલે
રે ઓ પરદેસીયા - જોગન - બુટા
રામ - બુલો સી રાની
જિન આંખોંકી નીંદ હરામ હૈ - જોગન - બુટા રામ - બુલો સી રાની
થોડા થોડા પ્યાર થોડી
થોડી તક઼રાર હો - કમલ કે ફૂલ -
રાજેન્દ્ર કૃષ્ણ - શ્યામ સુંદર
આ ગીતની વિડીયો ક્લિપ મળી શકી નથી.
મોહબ્બત મેરી રંગ લાને
લગી હૈ - નિરાલા - પી
એલ સંતોષી - સી. રામચંદ્ર
કતીલે તોરે નૈના રસીલે - નિશાના - નક઼શાબ - ખુર્શીદ અન્વર
મેરે ઘુંઘરવાલે બાલ - પરદેસ - શકીલ બદાયુની - ગુલામ મોહમ્મદ
હુસ્નવાલોં કી ગલિયોં મેં આના નહીં - શીશ મહલ - શમ્સ લખનવી - વસંત દેસાઈ
ક્રમશઃ || ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર
સ્ત્રી-ગીતો (૬) : અન્ય ગાયિકાઓ : રાજ કુમારીનાં
યાદગાર ગીતો
No comments:
Post a Comment