૧૯૪૯નું વર્ષ મુકેશ માટે યુગલ ગીતોની દૃષ્ટિએ પણ બહુ ફળદાયક રહ્યું
હતું. આ વર્ષમાં લગભગ દરેક ગાયિકા સાથેનાં તેમનાં ઘણાં ગીતો સદાબહાર લોકપ્રિયતાને
વર્યાં.
'બરસાત','દાદા', 'શબનમ' કે 'સુનેહરે દિન' જેવી ફિલ્મોમાં તેમનાં એક જ ગાયિકા
સાથે એકથી વધારે યુગલ ગીતો પણ સાંભળવા મળે છે. બે ગીતો સુધીનાં યુગલ ગીતો પૈકી
એકને આ પ્રથમ આ યાદીમાં અને મને વધારે ગમ્યું છે એવાં બીજાં ગીતને મારાં સૌથી વધુ
ગમેલાં યુગલ ગીતોમાં સમાવી લીધું છે. જે ગીતો આ બન્ને જગ્યાએ નથી સમાવ્યાં તે યુ
ટ્યુબ પર સહેલાઈથી સાંભળવા મળી જશે.
લતા મંગેશકર સાથે
તિરછી નજ઼ર હૈ પતલી ક઼મર હૈ - બરસાત - શંકર જયકિશન - શૈલેન્દ્ર
યે દુનિયા હૈ, યહાં દિલકા લગાના કિસકો આતા હૈ - શાયર - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
શમશાદ બેગમ સાથે
ઓ બડી જુલ્મી તમન્ન હૈ દિલમેં, હો આજ મેરે દિલમેં - દાદા - શૌકત દહેલવી - મજરૂહ
સુલ્તાનપુરી
તૂ મહલોં મેં રહને વાલે મૈં કુટિયામેં રહનેવાલા - શબનમ - એસ ડી બર્મન - ક઼મર જલાલાબાદી
તૂમ્હારે લિયે હુએ બદનામ ના ભૂલે ભી તુમ્હારા નામ - શબનમ - એસ ડી બર્મન - ક઼મર જલાલાબાદી
પ્યાર મેં તુમસે ધોખા શિખા, યે તો બતાઓ કૈસે - શબનમ - એસ ડી બર્મન - ક઼મર
જલાલાબાદી
મૈને દેખી જગકી રીત સબ ઝૂઠે હો ગયે - સુનેહરે દિન - જ્ઞાન દત્ત - ડી એન મધોક
સુરીન્દર કૌર સાથે
તેરા કિસીસે પ્યાર થા તૂ વો ઝમાના ભૂલ જા - દાદા - શૌકત દહેલવી - ડી એન મધોક
લો જી સુન લો તુમસે કહતે હૈ, અબ તૂમ બિન ચૈન ના આયે - સુનેહરે દિન
- જ્ઞાન દત્ત - ડી એન મધોક
રાજકુમારી સાથે
ઈસ પતંગે કી હક઼ીકત.. રોવોગે પછતાઓગે - ઠેસ - સ્નેહલ (વી જી ભાટકર) - કેદાર શર્મા
છૂપ છૂપ છૂપ તીર ચલાયે ના કોઈ - ઠેસ - સ્નેહલ (વી જી ભાટકર)- કેદાર શર્મા
બોલો બોલો સજન બોલો - ઠેસ - સ્નેહલ
વી જી ભાટકર - કેદાર શર્મા
સુરૈયા સાથે
બદરા કી છાંવ તલે નન્હી નન્હી બુંદિયા - લેખ - કૃષ્ણ દયાલ - રઘુપત રોય
ગીતા રોય સાથે
કિસ્મતમેં બિછ્ડના થા હુઈ ક્યોં ઉનસે મુલાક઼ાત રે - શબનમ - એસ ડી બર્મન - ક઼મર જલાલાબાદી
આશા ભોસલે સાથે
યે ક઼ાફિલા પ્યાર કા ચલતા હી જાયગા - લેખ કૃશ્ણ દયાલ - ક઼મર જલાલાબદી
No comments:
Post a Comment