૧૯૪૮નાં શમશાદ બેગમનાં સૉલો ગીતો આપણે પહેલા, બીજા અને ત્રીજા
એમ ત્રણ ભાગમાં ચર્ચી ચૂક્યાં છીએ. આજે હવે ચોથો અને અંતિમ ભાગ સાંભળીશું.
તેરે બીના રસીયા મોહે ચૈન ન આયે - સંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફાની
જવાની ન આતી ન દિલ - રંગીન ઝમાના - પંડીત ગોવીંદ રામ -
પંડિત ફાની
તેરે બીના ઝીંદગી મેરે કિસ કામ કી - સુહાગ રાત - સ્નેહલ - કેદાર શર્મા
મેરા મન બન ફૂલ ફૂલા ન સમાયે રે – વીણા – અનિલ બિશ્વાસ - નરેન્દ્ર શર્મા
જવાની ન આતી દિલ ન હમ લગાતે - વીણા - અનિલ બિશ્વાસ - સ્વામી રામાનન્દ
યહી થા અગર વાદા મેરા તુમ્હારા - વીણા - અનિલ બિશ્વાસ - સ્વામી રામાનન્દ
પંછી ઔર પરદેસી દોનો નહીં કિસી કે મીતા - વીણા - અનિલ બિશ્વાસ - સ્વામી રામાનન્દ
દુખીયા બીન ભિખારિની બાંસુરીયાં તુઝે પુકારતી હૈ, નિર્મોહી બંસીવાલે - વીણા - અનિલ
બિશ્વાસ - પ્રેમ દહેલવી
ચલી પી કે મિલન કે દુલ્હન - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન
એક બાત કહું એક બાત કહું તુમસે, બુરા
ન માનોગો ઓ પિયા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - નખ્શાબ
જરાચવી
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૮ના વર્ષનાં રાજકુમારીના સૉલો ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment