મુકેશનાં સૉલો ગીતો
મૂકેશની સમગ્ર કારકીર્દીનાં પ્રારંભના
વર્ષોમાંનાં એક વર્ષ તરીકે પણ જોતાં, ૧૯૪૭માં મૂકેશનાં
ગીતોની સંખ્યા - માત્ર કુલ ગીતો જ નહીં, પણ સંગીતકારોની
સંખ્યા અને વૈવિધ્ય, ફિલ્મોની સંખ્યા કે કેટલી ફિલ્મોમાં એકથી વધુ
ગીતો જેવાં જૂદાં જૂદાં પરિમાણોની દૃષ્ટિએ પણ - ૧૯૪૮નાં વર્ષમાં પાંખી જણાય છે.
૧૯૪૭નાં વર્ષમાં ત્રણ સંગીતકારો સાથે તેમની ત્રણ ફિલ્મોમાં સૉલો ગીતો છે, જેમાંથી 'તોહફા'અને 'દો દિલ' બન્નેમાં
ત્રણ ત્રણ અને 'બીતે દીન'માં એક સૉલો છે.
અર્શો પે સિતારા હૈ વો - બીતે દિન - સંગીતકાર:
એ દીનકર રાવ
જિયા બેઈમાન… બસમેં પરાયા હૈ, દીન દીન ઢલે જવાની - દો દિલ - સંગીતકાર: ગોવિંદ રામ - ગીતકાર ડી એન મધોક
પ્યાર જતા કે અપના બના કે વો ગય એવો ગયે - દો
દિલ - સંગીતકાર: ગોવિંદ રામ - ગીતકાર ડી એન મધોક
લે મટકી આજા રાધા રી, ઘર સે કીસી બહાને - દો દિલ - સંગીતકાર: ગોવિંદ રામ - ગીતકાર ડી એન મધોક
કહાં તક જ઼ફા હુસ્નવલોં કી સહતે - તોહફા -
સંગીતકાર: એમ એ રૌફ (ઉસ્માનીયા) - ગીતકાર: સાક઼ીબ લખનવી
એક ઐસા ગીત
સુનાઓ તન મન મેં આગ લગાઓ - તોહફા - સંગીતકાર: એમ એ રૌફ (ઉસ્માનીયા) - ગીતકાર:
નઝીર હૈદરાબાદી
કિસને છેડા મનકા તાર - - તોહફા - સંગીતકાર: એમ
એ રૌફ (ઉસ્માનીયા) -- ગીતકાર: શાંતિ અરોડા
આ ઉપરાંત આપણે ખાસ નોંધ લઈશું -
મન્ના ડેનાં સૉલો ગીતો
૧૯૪૨થી થયેલી શરૂ થયેલ મન્ના ડેની હિંદી ફિલ્મ
પાર્શ્વગાયનની કારકીર્દી ૧૯૪૭નાં વર્ષમાં હજૂ બીજ વાવણીના તબક્કામાં કહી શકાય તેમ
છે. 'ગીત ગોવિંદ'માં તેમની હાજરી બહુ જ
નોંધપાત્ર સ્તરની રહી છે.
સુનો સુનો હે નર નારી યે કથા પુરાની હૈ - આગે
બઢો - સંગીતકાર: સુધીર ફડકે - ગીતકાર: અમર વર્મા
ઝન ઝન ઝન પાયાલિયા બાજે - ગીત ગોવિંદ -
સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકાર: પંડિત
ઈન્દ્ર
કદમ કદમ પે ધોખા ભાઈ સંભલ કે પાંવ ઊઠાના -
સીધા રાસ્તા - સંગીતકાર: એસ કે પાલ - ગીતકાર: અમર વર્મા
આટલાં ગીતોની ડિજિટલ લિંક મળી નથી શકી
- જુગ જુગ કે અવતાર ભાર ધરતીકા ઉતાર દિયા -ભાગ ૧ અને ૨ - ગીત ગોવિંદ - સંગીતકાર જ્ઞાન દત્ત - ગીતકાર પંડિત ઈન્દ્ર
- હમ ક્યા જાને તેરી માયા તુઝે કોઈ સમઝ ના પાયા - - ગીત ગોવિંદ - સંગીતકાર જ્ઞાન દત્ત - ગીતકાર બાલમ
- છોડ દે લિખના લેખ વિધાતા, છોડ દે લિખના લેખ - કૌન હમારા - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર
- નૈના બેસબ્રી મોરા દર્શન બીના માને ના - ગાંવ - સંગીતકાર ખેમચંદ પ્રકાશ - ગીતકાર ડી એન મધોક
No comments:
Post a Comment