Sunday, May 27, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: પુરુષ સૉલો ગીતો – અન્ય પુરૂષ ગાયકો


૧૯૪૭નાં વર્ષ માટે અન્ય પુરુષ ગાયકોનાં સૉલો ગીતોની યાદીને  સમગ્રતયા ચિત્રનં રૂપે જોઈશું તો તેમાં કેટલીક બાબતો ખાસ ધ્યાન ખેંચશે -
મહદ અંશે જે 'ગાયકો'નાં નામ જોવા મળે છે તેઓ પૂર્ણ સમયના ગાયકો કદાચ ત્યારે પણ નહી હોય;
'ગાયકો'નાં નામોમાં જી એસ નેપાલી જેવા ગીતકાર, બુલો સી રાની કે સરદાર મલિક જેવા સંગીતકાર કે રાજ ક્પૂર જેવા અભિનેતા પણ ધ્યાન ખેંચે છે.
આની સામે સ્ત્રી ગાયકોનાં સૉલો ગીતોને જ્યારે ચર્ચાની એરણે સાંભળીશું ત્યારે સરખામણી કરવા માટે  વધારાનો સંદર્ભ મળશે.
આટલી બધી બહુવિધતાની પાછળ પુરુષ ગાયકોની અછત કારણભૂત હશે?
જી એસ નેપાલી - આઝાદ હૈ હમ આજ સે જેલોં કે તાલે તોડ દો - અહિંસા - સી. રામચંદ્ર - જી એસ નેપાલી 

રફીક઼ અહમદ - અપના ઘર પહેચાન બંદે - અમર આશા - શાંતિ કુમાર 
 
એસ ડી બાતિશ - આશીયાના અપના લૂટા અપની મઝર કે સામને - આરસી - લચ્છીરામ / શ્યામ સુંદર - સર્શાર સૈલાની

 
રાજ કપૂર ઓ દુનિયા કે રહનેવાલો બોલો કહાં ગયા ચિતચોર, કહાં ગયા ચિતચોર - દિલકી રાની - એસ ડી બર્મન - વાય એન જોશી
 

               ફિલ્મમાં આ ગીતનું યુગલ વર્ઝન પણ છે જેમાં સંગાથ ગીતા રોયે કરેલો છે.
 
આ ગીતની સૉફ્ટ લિંક નથી મળી શકી :
રાજ કપૂર પિયા મિલને નવેલી જાયે રે - જેલ યાત્રા - નીનુ મઝુમદાર - રામ મૂર્તિ
શ્યામ સુંદર - લૂટ લિયા દિલ ચિતચોરને - દિલકી રાની - એસ ડી બર્મન - વાય એન જોશી
 
શ્યામ સુંદર - મુહબ્બતકી ના ખાના મિઠાઈ  ન ખાના મુહબ્બત કી મિઠાઈ  - દિલકી રાની - એસ ડી બર્મન - ( ?)
શ્યામ સુંદર - સર ફોડ ફોડ કે મર જાના કિસી સે દિલના લગાના -  દિલકી રાની - એસ ડી બર્મન - વાય એન જોશી
 

નિનૂ મઝુમદાર - દુનિયા સારી જેલ રે જિસકી ઊંચી દિવારેં - જેલ યાત્રા - નિનૂ મઝુમદાર - સજ્જન
કૃષ્ણ ચંદ્ર ગોયલ – વૃંદાવનકી  કુંજ ગલીઓંમેં લઠીલે ધેન ચરાયે - કૃષ્ણ સુદામા  - શ્યામ બાબુ પાઠક - (?)
હેમંત કુમાર - ઈશારે ઈશારેમેં દુનિયા બદલ દી - મનમાની - કમલ દાસ ગુપ્તા - (?)


બુલો સી રાની - કલ ચલતે ચલતે ઉનસે મુલાક઼ાત હો ગયી - મુલાક઼ાત - ખેમચંદ પ્રકાશ = ક઼મર જલાલાબાદી
 


અમર - ભૂલ જા...અય વો બાતેં ભૂલ જા - નાટક - નૌશાદ અલી - મજરૂહ સુલ્તાનપુરી
 
આર પી શર્મા - અય બેવફા ઝમાને હમ સે દગા ન કરના - રેણુકા - સરદાર મલિક - ક઼મર જલાલાબાદી 
 
 
મલિક સરદાર - સુનતી નહી દુનિયા કભી ફરિયાદ કિસી કી - રેણુકા - સરદાર મલિક - ક઼મર જલાલાબાદી 
 
રતિ કુમાર વ્યાસ - હે હે હે મુલક કાઠિયાવાડ ધરતી પર દૂજો નહીં - વોહ ઝમાના - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર
 
 

No comments: