ઝોહરાબાઇ અંબાલેવાલીનાં ૧૯૪૭નાં સૉલો ગીતોનો પહેલો ભાગ આપણે આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
આજના આ ભાગમાં પણ બાકીનાં ગીતોમાં પણ તેમના અવાજની રેન્જ અને ગાયનશૈલીનાં વૈવિધ્યની ખૂબીઓ માણવા મળે છે.
આજના આ ભાગમાં પણ બાકીનાં ગીતોમાં પણ તેમના અવાજની રેન્જ અને ગાયનશૈલીનાં વૈવિધ્યની ખૂબીઓ માણવા મળે છે.
દેખ ખુદા કી શાન સહેલી, દેખ ખુદા કી શાન - એલાન – સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: ઝિયા સરહદી
મેરે પહેલુ મેં હૈ ઝિન્દગાની - એલાન – સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: ઝિયા સરહદી
દિલ કે અરમાં નિકાલું મૈં આ જા - એલાન – સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: ઝિયા સરહદી
લો ફિર રાત ચાંદની આયી, દિલ મેરા દેવે તુઝે દુહાઈ - ગાંવ – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ –
ગીતકાર: ડી એન મધોક
અજી ઠંડી હવા તડપાએ હૈ - હીરા – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ
તુમને નઝર ઉઠાયી મુઝે પ્યાર હો ગયા - મેરા સુહાગ – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ - ગીતકાર:
ક઼મર જલાલાબાદી
સામને ગલી મેં મેરા ઘર હૈ, પતા મેરા ભૂલ ન જાના - મિર્ઝા સાહિબાન – સંગીતકાર: પં. અમરનાથ / હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: અઝીઝ કશ્મીરી
આયી મિલન કી બહાર રે, આજા સાંવરિયા - નૈયા – સંગીતકાર: અનિલ બિશ્વાસ
સાવન ભાદોં નૈન હમારે, બરસ રહે દિન રાત - નૈયા – સંગીતકાર: અનિલ બિશ્વાસ
ક્યા બતાયેં કિતની હસરત દિલ કે વિરાને મેં - નાટક – સંગીતકાર: નૌશાદ અલી - ગીતકાર: શકીલ બદાયુની
મોરી બાલી ઉમરીયા સાંવરીયા, દેખો મારોના તિરછી
નઝરીયા - નતીજા - સંગીતકાર: રશિદ અત્રે - ગીતકાર: નખ્શબ જરાચવી
ઉન્હેં ભી રાઝ-એ-ઉલ્ફત કી ન હોને દી ખબર મૈને - નતીજા - સંગીતકાર: રશિદ અત્રે - ગીતકાર: નખ્શબ જરાચવી
કિસકો ખબર થી દિલ કી દુનિયા - રોમીઓ એન્ડ જુલીએટ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: મનોહર ખન્ના
મસ્ત જવાની આયી મસ્ત જવાની આયી - રોમીઓ એન્ડ જુલીએટ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
મૌસમ યે સુહાના આહા આહા - રોમીઓ એન્ડ જુલીએટ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: મનોહર ખન્ના
કોઈ દિલમેં સમાયા જાય, કોઈ આંખોંમેં સમાયા જાય - રોમીઓ એન્ડ જુલીએટ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: મનોહર ખન્ના
ઠંડી ઠંડી રેત મેં ખજૂર કે તલે તેરે
ઈન્તઝારમેં - સાજન -
સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર ક઼મર જલાલાબાદી
આટલાં ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી
- આયી જવાની પી લે પી લે ઓ મતવાલે - હાતિમતાઈ - સંગીતકાર એ કુમાર
- અબ તો હમારા યહ બાલમ - મતવાલા શાયર રામજોશી - સંગીતકાર વસંત દેસાઈ - ગીતકાર બહઝાદ લખનવી
- ઠાઠ બાઠ સે મઠ અમેં બૈઠા મતવાલા શાયર રામજોશી - સંગીતકાર વસંત દેસાઈ - ગીતકાર બહઝાદ લખનવી
- દિલ કિસકો દૂં, કિસ કિસ કો દૂં - મિટ્ટી - ગુલ મોહમ્મદ / પૈગનકર
- આંસૂ બહ રહા હૈ ક્યોં અબ દિદ-એ-અશ્ક઼ બાર ક્યોં - પહેલા પ્યાર - સંગીતકાર પ્રેમનાથ - ગીતકાર બી આર શર્મા
- હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭ના વર્ષનાં મીના કુમારીનાં સૉલો ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment