મોહમ્મદ રફીનાં યુગલ ગીતો
મોહમ્મદ રફીનાં ૧૯૪૭નં વર્ષનાં યુગલ ગીત્ની
સરખામણી અ વર્ષનાં મુકેશનાં યુગલ ગીતો સાથે થઈ ન શકે એટલો મોટો તફાવત બન્નેનાં
યુગલ ગીતોની સંખ્યામાં છે. પરંતુ મારા પુરતી જ વાત કરૂં તો, મુકેશનાં આ વર્ષનાં યુગલ ગીતોની સરખામણીંમાં મેં આ વર્ષનાં મોહમ્મદ રફીનાં
વધારે યુગલ ગીતો, આજ પહેલાં, સાંભળ્યાં છે.
તે ઉપરાંત આ વર્ષનું ખરૂં મહત્ત્વ એ કહી શકાય
કે લતા મંગેશકરનાં હિંદી ફિલ્મ સંગીતનાં પાર્શ્વગાયનનાં પહેલાં જ વર્ષમાં
તેમનું મોહમ્મદ રફી સાથેનું પહેલું યુગલ
ગીત પણ રેકોર્ડ થયું છે. લતા મંગેશકરનું આ વર્ષમાં આ એક માત્ર યુગલ ગીત પણ છે.
મોહમ્મદ રફી, મોહનતારા - મૈં તેરી તૂ મેરા દોનો કા સંગ સંગ હો બસેરા - આપકી સેવા મેં -
સંગીતકાર દત્તા દાવજેકર - ગીતકાર મહિપાલ
મોહમ્મદ રફી, ખુર્શીદ - સાવન કી ઘટા ધીરે ધીરે આના - આગે બઢો - સંગીતકાર સુધીર ફડકે -
ગીતકાર અમર વર્મા
ખાસ નોંધ : હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર આ ગીત મન્ના ડે અને ખુર્શીદના સ્વરમાં રેકોર્ડ થયેલું છે.
મોહમ્મદ રફી, નુર જહાં - યહાં બદલા બેવફાઈ કે સિવા ક્યા હૈ - જુગનુ - સંગીતકાર ફિરોઝ
નિઝામી બી એ - ગીતકાર -
મોહમ્મદ રફી, લલિતા દેઉલકર - કિસકો સુનાઉં હાલ-એ-દિલ.. હમ કો તુમ્હારા હી
આસરા તુમ હમારે હો ન હો = સાજન સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: મોતી બી એ
આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ સૉ ગીત - હમ કો તુમ્હારા હી આસરા-નું જોડીદાર ગીત છે. ગીતની રચનામાં જે ફરક છે તે તરત
જ ધ્યાન પર આવી જાય છે.
મોહમ્મદ રફી, લલિતા દેઉલકર - મૈં હું જયપુર કી બંજારન, ચંચલ મેરા નામ = સાજન - સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: કમર જલાલાબાદી
મોહમ્મદ રફી, લતા મંગેશકર - લો હો ગયી તૈયાર ઝરા ઠરો જી - શાદી કે પહલે –
સંગીતકાર: પૈગનકર, કર્નાડ – ગીતકાર: પંડિત સુખરામ શર્મા
મોહમ્મદ રફી, રઝીઆ બેગમ - બાલમ હરઝાઈ,
જાઓ જી મૈં પ્રીત કિયે
પછતાઈ - શિકારપુરી –
સંગીતકાર: મોહમ્મદ સફી – ગીતકાર: એ શાહ 'અઝીઝ'
જી એમ દુર્રાનીનાં યુગલ ગીતો
મોહમ્મદ રફીની કારકીર્દીની શરુઆતમાં તેમણે
જેમની સાથે સ્પર્ધામાં ઊભા રહેવાનું આવ્યું હતું એ ગાયક જી એમ દુર્રાની ગણાય છે. જો કે અહીં તેમનાં ૧૯૪૭નાં યુગલ ગીતો મોહમ્મદ રફીનાં
યુગલ ગીતોની પૉસ્ટમાં સાથે મુકવા પાછળ એવું કોઈ કારણ નથી.
જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી - વફાએં
હમારી ન તુમ આજમાના -
દીવાની - સંગીતકાર જ્ઞાન દત્ત
જી એમ દુર્રાની, ગીતા રોય - અજી પ્રેમ કા નાતા ટૂટ ગયા મોરા પ્રીતમ મુઝસે છૂટા - દો ભાઈ -
સંગીતકાર એસ ડી બર્મન - ગીતકાર રાજા મહેંદી અલી ખાન
જી એમ દુર્રાની, પારો દેવી - દો નઝરોં કા મિલ જાના, બન ગયા એક
અફસાના - હીરા - હુસ્નલાલ
ભગતરામ - ક઼મર જલાલાબાદી
જી એમ દુર્રાની , નુરજહાં - હાથ સીને પે રખો કે ક઼રાર આ જાયે - મિર્ઝા સાહિબાન - સંગીતકાર
પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ - અઝીઝ કશ્મીરી
જી એમ દુર્રાની, નુરજહાં - તુમ આંખોં સે દૂર હો હુઈ નીંદ આંખ સે દૂર - મિર્ઝા સાહિબાન -
સંગીતકાર પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ - અઝીઝ કશ્મીરી
.હવે પછી ૧૯૪૭નાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો ચર્ચાને એરણે સાંભળીશું.
No comments:
Post a Comment