૧૯૪૬નું
વર્ષ નુરજહાની અખંડ હિંદુસ્તાનની એકચક્રી કારકીર્દીના અંત પહેલાનું વર્ષ બની રહેશે
એવી કલ્પના એ વર્ષનાં તેમનાં ગાયેલાં ગીતો સાંભળીને કોઇને પણ ન થાય. આ વર્ષે તેમની
ત્રણ ફિલ્મો, ત્રણ જૂદા જૂદા સંગીતકારોનાં સંગીત નિદર્શનમાં રજુ થઈ. 'અનમોલ ઘડી'નાં નુરજહાં તો આજે પણ
એટલી જ ચાહથી યાદ કરાય છે, પણ ઝફર ખુર્શીદે રચેલાં તેમનાં
'દિલ'નાં
ગીતો અને હફીઝ ખાને રચેલાં 'હમજોલી'નાં ગીતો નુરજહાંના સ્વરની અલગ જ પેશકશ હોવા છતાં આજે પણ
સાંભળવા ગમશે.
બહુ જાણીતાં થયેલ ગીતો
આજા મેરી બરબાદ મુહબ્બત કે સહારે
- અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: તન્વીર નક઼્વી
મેરે બચપનકે સાથી મુઝે ભુલ ન
જાના - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: તન્વીર નક઼્વી
જવાં હૈ મુહબ્બત હસીં હૈ જ઼માના -
અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: તન્વીર નક઼્વી
ક્યા મિલ ગયા ભગવાન તુમ્હેં દિલ
કો દુખાકે - અનમોલ ઘડી – સંગીતકાર:
નૌશાદ અલી – ગીતકાર:
તન્વીર નક઼્વી
ઓછાં સાંભળેલાં ગીતો
અય હવા જા જા જા પિયા કે ઘર જા, ક્યું ચલતી હૈ - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ – ગીતકાર: રાજીઉદ્દીન
દે કે મુઝે વહ દર્દ-એ-જિગર, ભુલ ગયે ક્યા ભુલ ગયે - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ – ગીતકાર: રાજીઉદ્દીન
બાબા મેરે છૂટ ગયે, ચૈન મુઝે નહીં આયે - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ - ગીતકાર: અર્શ
ફૂલોંમેં નઝર યે કૌન આયા, કૌન આયા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી
યે દેશ હમારા પ્યારા, હિન્દુસ્તાન હૈ હમારા - હમજોલી –
સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી
રાઝ ખુલતા નઝર નહીં આતા - હમજોલી
– સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી
ભગવાન ભગવાન કબ તક તેરી
દુનિયામેં અંધેર રહેગા - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી
દુખ દર્દ સે જહાં મેં કોઈ આઝાદ
નહીં હૈ - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: અન્જુમ પીલીભીતી
હવે પછીના અંકમાં આપણે ચર્ચાની એરણે ૧૯૪૬નાં વર્ષનાં ખુર્શીદ તેમ જ કાનનદેવીનાં સોલો ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment