૧૯૪૬નાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચાની એરણે આપણે પહેલા મણકામાં મોહમ્મ્દ રફી અને જી એમ દુર્રાનીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો સાંભાળ્યાં.
મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૬નાં આ સ્ત્રી_પુરુષ યુગલ ગીતોમાં મુકેશ તેમની
વિન્ટેજ એરાવાળી સાયગલની અસરના પ્રભાવ હેઠળની અને આપણે જેનાથી વધારે પરિચિત છીએ
તેવી સુવર્ણ યુગની તેમની ગાયન શૈલીના બન્ને રંગમાં સાંભળવા મળે છે.
મુકેશ,
શમ્શાદ બેગમ - ક્યા જાદુ હૈ તેરે પાસ પિયા,
સુરત દેખી
દિલ હાર દિયા - ચેહરા - સંગીતકાર એમ એ મુખ્તાર - ગીતકાર ઈશ્વર ચંદ્ર કપૂર
મુકેશ,
બીનાપાની
મુખર્જી -
મૈં નાગન હું, બડી ઝહરીલી, બડી કટીલી - દરબાન - સંગીતકાર
ગુલશન સુફી - ગીતકાર તનવીર નક઼્વી
મુકેશ,
સુશીલા રાની - લાગત નઝર તોરી છલીયા,
મોરે ગોરે
બદન કો - ગ્વાલન - સંગીતકાર હંસરાજ બહલ - ગીતકાર પંડિત ઈન્દ્ર
મુકેશ,
હમીદા બાનુ - જા પરવાને જા કહીં શમા જલ રહી
હૈ - રાજપૂતાની - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર
પંડીત ઈન્દ્ર
ચિતળકરનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
ચિતળકર સામાન્યતઃ પોતે સંગીતબધ્ધ
કરેલાં ગીતો જ ગાતા હોય છે. આ વર્ષે તેમના કંઠે એસ ડી બર્મને સંગીતબધ્ધ કરેલ એક
રચના પણ સાંભળવા મળી રહી છે.
ચિતળકર,
મીના કપૂર - એક નઈ કલી,
સસુરાલ ચલી,દુબલી સી દુલ્હન - આઠ દિન –
સંગીતકાર: એસ
ડી બર્મન - ગીતકાર: જી એસ નેપાલી
ચિતળકર,
બીનાપાની
મુખર્જી -
કભી યાદ કરકે, ગલી પાર કર કે, ચલી આના હમારે અંગના - સફર -
સંગીતકાર સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી
ચિતળકર,
બીનાપાની
મુખર્જી -
નઝર બચાના
બાબુજી નઝર બચાના - સફર - સંગીતકાર સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી
ચિતળકર,
બીનાપાની
મુખર્જી -
છોટી
સેઠાનીજી તેરે ફિરાક઼ મેં હમ તો હો ગયે
બદનામ -
સફર - સંગીતકાર સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી
અશોક કુમારનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
અહીં બન્ને યુગલ ગીતોમાં અશોક
કુમારના ફાળે ધુનનો ખાસો અઘરો હિસ્સો આવ્યો છે એમ કહી શકાય,
જોકે તેમણે
તેમને ન્યાય કરવામાં જરા પણ ક્ચાશ નથી દાખવી તેની નોંધ પણ લેવી જ જોઈએ.
અશોક કુમાર,
પારો દેવી - જગમગ હૈ આસમાન,
ડગમગ હૈ મેરે
પ્રાણ , ડોલ
રહી હૈ નૈયા મેરી - શિકારી - સંગીતકાર એસ ડી બર્મન
ફિલ્મમાં અશોક કુમારના સોલોસ્વરમાં ગવાયેલ આ ગીતનું જોડીયું ગીત પણ છે.
અશોક કુમાર,
અમીરબાઈ
કર્ણાટકી -
હર દિન હૈ નયા, હર રાત નિરાલી હૈ - શિકારી - સંગીતકાર એસ ડી બર્મન
સુરેન્દ્રનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
સુરેન્દ્રના બે અલગ અલગ યુગલ ગીતોમાં એકમાં તેમનો સાથે ખુબ
પ્રતિષ્ઠિત થઈ ચૂકેલ અને બીજામાં પ્રમાણમાં નવોદિત કહી શકાય તેવાં ગાયિકાઓ છે.
બન્ને યુગલ ગીત પર્દા પર પણ એ ગીતનાં ગાયકોએ જ અદા કર્યાં છે.
સુરેન્દ્ર, નૂર જહાં - આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ - અનમોલ ઘડી -
સંગીતકાર નૌશાદ અલી - ગીતકાર તનવીર નક઼્વી
સુરેન્દ્ર, સુરૈયા - તેરી નઝરમેં મૈં રહું, મેરી નઝર મેં તૂ
- ૧૮૫૭ - સંગીતકાર સજ્જાદ હુસૈન - ગીતકાર શેવાન રિઝ્વી
હવે પછી ૧૯૪૬નાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચાની એરણે આપણે અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનો પહેલો ભાગ સાંભળીશું
No comments:
Post a Comment