ચર્ચાની એરણે જેમ જેમ ૧૯૪૫નાં યુગલ ગીતો સાંભળવાનું થતું ગયું તેમ તેમ પહેલવહેલી વાર સાંભળવા મળતાં ગીતોમાંથી અમુક ગીતો પહેલી વાર સાંભળતાંની સાથે જ ગમી ગયાં.
અહીં એવાં પહેલી જ વાર
સાંભળતાંની સાથે ગમી ગયેલાં ગીતોની નોંધ લીધી છે –
મોહમ્મદ રફી, ઝોહરાબાઈ, શમશાદ બેગમ - છોટી સે બનાયેંગે એક નૈયા -
હમારા સંસાર – સંગીતકાર:
પંડિત ગોવિંદ રામ – ગીતકાર:
પંડિત રમેશ ગુપ્તા
મન્ના ડે, અમીરબાઈ કર્ણાટકી - યે રંગ બીરંગી ડોર હૈ - મઝદૂર – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી
મુકેશ, હમીદા બાનો, ખુર્શીદ - બદરીયા બરસ ગયી ઉસ પાર, લિયે ખડી હૈ પ્રીત ગગરીયા -
મૂર્તિ – સંગીતકાર:
બુલો સી રાની – ગીતકાર:
પંડિત ઈન્દ્ર
શ્રીનાથ ત્રિપાઠી + ગીતા રોય(?) - આયી બેલૂનવાલી, કોઈના લેના મોસે ઉધાર - આધાર – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: એમ એ રાઝી
ખાન મસ્તાના + નિર્મલા - મોટર ગાડી ચલાનેવાલે ઓ બાલમા - ચાલીસ કરોડ – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: પંડિત ઈન્દ્ર
બુલો સી રાની + અમીરબાઈ કર્ણાટકી – આશા કો હંસાયા, કિસમત કો બનાયે - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક
સુરેન્દ્ર + શમશાદ બેગમ - નૈન બાન સે કર કે ઘાયલ, રૂપવતી કહાં
જાયે - રત્નાવલી – સંગીતકાર: ગોવિંદરામ – ગીતકાર: બ્રજેન્દ્ર ગૌડ
જી એમ દુર્રાની + અમીરબાઈ કર્ણાટકી - ઓ જાનેવાલે કુછ કહેતા જા, કુછ હમારી ભી સુનતા જા - સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડિત બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'
અમર
+ ઝોહરાબાઈ અંબાલેવાલી - સુનો જી પ્યારી કોયલિયાં બોલે. મસ્ત
જવાની ડોલે - સંન્યાસી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: પંડિત બુધ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'
એસ ડી બાતિશ + શમશાદ બેગમ - યે દિલ, યે મેરે પ્યાર કા ઘર તેરે લિયે હૈ - શિરિન ફરહાદ – સંગીતકાર: પંડિત અમરનાથ = ગીતકાર: નાઝિમ પાનીપતી
કે એલ સાયગલ + સુરૈયા – રાની ખોલ દે દ્વાર, મિલને કા દિન આ ગયા - તદબીર –
સંગીતકાર: લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ
અમીરબાઈ કર્ણાટકી +
ઝોહરાબાઈ અંબાલેવાલી - પિયા
કી બાંસુરીયાં કલેજે પાર - છમીયા – સંગીતકાર:
જ્ઞાન દત્ત – ગીતકાર: પંડિત ઈન્દ્ર / ક઼ાબિલ અમૃતસરી
સુરૈયા + હમીદા બાનો - બચપન ગયા જવાની આયી, દિલમેં કિસીને લી અંગડાઈ - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર : ડી
એન મધોક
ઝોહરાબાઈ અંબાલેવાલી શમશાદ બેગમ - રતીયાં
ગુજારૂં કૈસે હાય રામ - રત્નાવલી - સંગીતકાર: ગોવિંદરામ - ગીતકાર : રામ
મૂર્તિ ચતુર્વેદી
કલ્યાણી + ઝોહરાબાઈ
અંબાલેવાલી + નૂર જહાં - આહેં
ન ભરી શિક઼વે ન કિયે - ઝીનત – સંગીતકાર:
હફીઝ ખાન – ગીતકાર: નક્શાબ ઝરાચ્વી
આટલાં ગીતોમાંથી જે યુગલ ગીતો પહેલાં પણ બહુ સાંભળ્યાં જ છે તે
ગીતોને 'મને સૌથી વધારે પસંદ પડેલ
યુગલ ગીતો'માં ગણત્રીમાં નથી લીધાં –
મુકેશ, હમીદા બાનો, ખુર્શીદ - બદરીયા બરસ ગયી ઉસ પાર, લિયે ખડી હૈ પ્રીત ગગરીયા -
મૂર્તિ – સંગીતકાર:
બુલો સી રાની – ગીતકાર:
પંડિત ઈન્દ્ર
અમર
+ ઝોહરાબાઈ અંબાલેવાલી - સુનો જી પ્યારી કોયલિયાં બોલે. મસ્ત
જવાની ડોલે - સંન્યાસી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: પંડિત બુધ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'
કે એલ સાયગલ + સુરૈયા – રાની ખોલ દે દ્વાર, મિલને કા દિન આ ગયા - તદબીર –
સંગીતકાર: લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ
કલ્યાણી + ઝોહરાબાઈ
અંબાલેવાલી + નૂર જહાં - આહેં
ન ભરી શિક઼વે ન કિયે - ઝીનત – સંગીતકાર:
હફીઝ ખાન – ગીતકાર: નક્શાબ ઝરાચ્વી
બાકી રહેલાં ૧૯૪૫નાં યુગલ ગીતોમાંથી
૧૯૪૫નાં યુગલ ગીતોને વર્ગીકૃત કરવા માટે જે ત્રણ જુથ બનાવ્યાં હતાં તે દરેકમાંથી
એક એક યુગલ ગીતને 'મને સૌથી વધારે પસંદ પડેલ
યુગલ ગીતો અહીં તરીકે અહીં લીધેલ છે -.
મન્ના ડે, અમીરબાઈ કર્ણાટકી - યે રંગ બીરંગી ડોર હૈ - મઝદૂર – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી
બુલો સી રાની + અમીરબાઈ કર્ણાટકી – આશા કો હંસાયા, કિસમત કો બનાયે - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક
સુરૈયા + હમીદા બાનો - બચપન ગયા જવાની આયી, દિલમેં કિસીને લી અંગડાઈ - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર : ડી
એન મધોક
સોંગ્સ ઑફ યોર પર ૧૯૪૫નાં યુગલ ગીતોની સમીક્ષા
કરતી પૉસ્ટ,
Best songs of 1945: Wrap Up 3.માં ત્રણ યુગલ ગીતોને વર્ષનાં શ્રેષ્ઠ યુગલ ગીત તરીકે
સહપસંદ કરેલ છે –
બદરીયા બરસ ગયી ઉસ પાર, લિયે ખડી હૈ
પ્રીત ગગરીયા
રાની ખોલ દે દ્વાર, મિલને કા દિન આ ગયા
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં ગીતોની ચર્ચાનાં સમાપનમાં ૧૯૪૫નાં વર્ષ માટે મને સૌથી વધુ ગમેલા સંગીત દિગ્દર્શકો વિશે વાત કરીશું.
૧૯૪૫ માટે
યુગલ ગીતોની અલગ
અલગ ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ, ચર્ચાની
એરણે : ૧૯૪૫નાં યુગલ ગીતો પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.
No comments:
Post a Comment