૧૯૪૩ ના ગીતોની ચર્ચાની એરણે હવે આપણે
ત્રીજાં પાસાં યુગલ ગીતોની ચર્ચા કરીશું. Best songs of 1943:
And the winners are? ના પ્રવેશકમાં આપણે નોંધ્યું હતું
કે ૧૯૪૩ નાં વર્ષમાં જેનાં ગાયકોની ઓળખ થઈ
શકી છે તેવાં ૧૭૨ યુગલ ગીતોની વિગતો મળે છે.
અહીં આપણે Memorable Songs of
1943 માં
આવરી લેવાયેલાં યુગલ ગીતોને નથી દર્શાવ્યાં.
યુગલ ગીતોની ગોઠવણી આપણે જે
ક્રમમાં હિંદી ફિલ્મ ગીત કોશમાં ફિલ્મો રજુ કરાઇ છે તે ક્રમમાં રાખેલ છે. જોકે
દસ્તાવેજીકરણની સરળતા માટે કરીને એ જ પુરુષ ગાયકનાં બધાં જ યુગલ ગીતો સાથે સાથે જ
લઈ લીધેલ છે..
સ્ત્રી - પુરુષ યુગલ ગીતો
હવે આપણે Memorable Songs of 1944 માં જે નથી આવરી લેવાયાં એવાં ૧૯૪૪નાં વર્ષ માટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈશું. અહીં પણ આપણે એ યુગલ ગીતોની જ વાત કરીશું, જેમનાં ગાયકો હિંદી ફિલ્મ ગીત કોશમાં ઓળખાયાં હોય અને જેમની જીવંત યુટ્યુબ લિંક ઉપલબ્ધ હોય.
આ શ્રેણી માટે સ્ત્રી પુરુષ યુગલ ગીતોને સૌ પ્રથમ ચર્ચાને એરણે લેવાની પ્રથા આપણે અહીં પણ અપનાવી છે.
નઝીર (અહમદ), સિતારા - પુણે સે લાઈ પાન રે, લે લો પાન રે - આબરૂ - ગીતકાર: ? - સંગીત: પંડિત ગોવિંદ રામ
આ યુગલ ગીતમાં નઝીરની ભૂમિકા
અમુક સંવાદો બોલવા પુરતી જ સાંભળવા મળે છે એટલે આ ગીત સિતારાનાં સૉલો ગીતોમાં પણ
આવરી લીધેલું હતું.
અમૃતલાલ, લીલા પવાર - હો મત પિયો … મત પિયો મેરે છૈલા તંબાકુડી - આગે કદમ - ગીતકાર: ? - સંગીત: માસ્ટર માધવ લાલ, રામચંદ્ર પાલ (?)
અમૃતલાલ, લીલા પવાર - મેરે ચશ્મેવાલે સરકાર, ચલે સ્કૂલ, ચલે સ્કૂલ - આગે કદમ - ગીતકાર: ? - સંગીત: માસ્ટર માધવ લાલ, રામચંદ્ર પાલ (?)
મોતીલાલ, શમશાદ બેગમ - આપ ક્યું ક્યું આપ આયે થે - તક઼દીર - ગીતકાર: માઈકલ કાદરી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ
મોતીલાલ, શમશાદ બેગમ - છમ છમ …..ઘનઘોર ઘટાએં છાઈ - તક઼દીર - ગીતકાર: માઈકલ કાદરી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ
હુસ્ન બાનો, હરીશ - પ્રાણોં મેં ગુંજી પ્રેમ પુકાર કિસી કી - અમાનત - ગીતકાર: ? - સંગીત: નીનુ મઝુમદાર
અરૂણ, સિતારા - એક પરદેશી આયા, લાયા દર્દેં હજાર - અંધેરા - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત
અરૂણ, સિતારા - ભંવરા રે હમ પરદેશી લોગ, ક્યાં જાયે પરદેશ - અંધેરા - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત
અરૂણ કુમાર, સુરૈયા - કરવટેં બદલતા રહતા હૈ આજ જહાં - હમારી બાત - ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ
અરૂણ કુમાર, સુરૈયા - જીવન જમુના પાર મિલેંગે- હમારી બાત - ગીતકાર:પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ
અરૂણ કુમાર, સુરૈયા - સાક઼ીકી નિગાહેં શરાબ હૈ - હમારી બાત - ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ
અરૂણ કુમાર, પારૂલ ઘોષ - ઈન્સાન ક્યા જો ઠોકરેં નસીબકી ખા ન શકે - હમારી બાત - ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા - સંગીત: અનિલ બિશ્વાસ
અરૂણ કુમાર, અમીરબાઈ કર્ણાટકી - ધીરે ધીરે આ રે બાદલ ધીરે ધીરે આ – કિસ્મત - ગીતકાર: પ્રદીપજી - સંગીત: અનિલ બિશ્વાસ
અરૂણ કુમાર, અમીરબાઈ કર્ણાટકી - હમ ઐસી ક઼િસ્મતકા ક્યા કરેં - કિસ્મત - ગીતકાર: પ્રદીપજી - સંગીત: અનિલ બિશ્વાસ
No comments:
Post a Comment