Thursday, June 16, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પુરુષ સૉલો ગીતો – મોહમ્મદ રફી – ૨



૧૯૪૯નાં ગીતોની ચર્ચાને એરણે આપણે પુરુષ સૉલો ગીતોમાં આ પહેલાં જી એમ દુર્રાની, તલત મહમૂદ, સુરેન્દ્ર, 'અન્ય' ગાયકો અને મુકેશનાં ગીતોની સાથે આપણે મોહમ્મદ રફીનાં સદાબહાર રહેલગીતો આ પહેલાં  સાંભળી ચૂક્યાં  છીએ.
આજે આપણે મોહમ્મદ રફીનાં પ્રમાણમાં ઓછાં લોકપ્રિય રહેલાં, વર્ષ ૧૯૪૯નાં, ગીતો સાંભળીશું.
ઓ જાનેવાલે ચાંદ ઝરા મુસ્કરા કે જા - બાઝાર - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી

મેરે ભગવાન તુ મુઝે યૂં હી બરબાદ રેહને દે - બાઝાર - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી
 
શહીદો તુમકો મેરા સલામ - બાઝાર - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી

ક્યોં ગર્મ સર્દ હોતે હો - ચકોરી - હંસરાજ બહલ – મુલ્કરાજ ભાકરી

દિલ કી દિલ મેં રહી - ચકોરી - હંસરાજ બહલ – મુલ્કરાજ ભાકરી

એક દુનિયા જવાની કી બસ ઈતની કહાની - ચકોરી - હંસરાજ બહલ – મુલ્કરાજ ભાકરી

ઝહે કિસ્મત ઝહે કિસ્મત તેરી મેહફિલ સે - ચિલમન - હનુમાન પ્રસાદ - એસ કે છીબ્બર

જબ યાદ કિયા હમ યાદ આયે હૈ - ચિલમન - હનુમાન પ્રસાદ - એસ કે છીબ્બર


ઈસ વાદેકા મતલબ ક્યા સમજ઼ું - દુનિયા - સી રામચંદ્ર

રોના હૈ તો રો ચુપકે ચુપકે - દુનિયા - સી રામચંદ્ર

આ એક જ અંકમાં આપણે મોહમ્મદ રફીનાં બધાં જ ઓછાં લોકપ્રિય ગીતો સમાવી નહીં શકીએ એટલે હવે પછી બાકી રહેતાં ગીતો સાંભળીશું.

No comments: