Thursday, June 9, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પુરુષ સૉલો ગીતો – મોહમ્મદ રફી - ૧


૧૯૪૯નાં ગીતોની ચર્ચાને એરણે આપણે પુરુષ સૉલો ગીતોમાં આ પહેલાં જી એમ દુર્રાની, તલત મહમૂદ, સુરેન્દ્ર, 'અન્ય' ગાયકો અને મુકેશનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.

હવે આપણે છેલ્લા પડાવ પર મોહમ્મદ રફીનાં સૉલો ગીતો સાંભળીશું. ૧૯૪૯નાં ગીતોમાં મોહમ્મદ રફીનાં ગીતો ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ તેમ જ સંગીતકારોનાં વૈવિધ્યની દૃષ્ટિએ વિપુલ રહ્યાં છે. અહીં પણ આપણે ગીતોને અતિ લોકપ્રિય ગીતો અને ઓછાં લોકપ્રિય ગીતો એમ બે વિભાગમાં વહેંચીશું.

આજે પહેલાં, મોહમ્મદ રફીનાં લોકપ્રિય સૉલો ગીતો સાંભળીશું -

મોહબ્બત કે ધોખે મેં કોઈ ન આયે - બડી બહન - નૌશાદ - ક઼મર જલાલાબાદી

તુમ હમેં ભૂલ ગયે હમ ના તુમ્હેં ભૂલા સકે - બાલમ - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી
ઠુકરા કે હમે ચલ દિયે - બાલમ - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી

મૈં જિંદગીમેં હરદમ રોતા હી રહા હૂં - બરસાત - શંકર જયકિશન - હસરત જયપુરી

દિલ હો ઉન્હે મુબારક જો દિલ કો ઢૂંઢતે હૈં - ચાંદની રાત - નૌશાદ - શકીલ બદાયુની

ઈસ દુનિયામેં અય દિલવાલો દિલકા લગાના ખેલ નહીં - દિલ્લગી - નૌશાદ – શકીલ બદાયુની

તેરે કૂચે મેં અરમાનોં કી દુનિયા લે કે આયા હૂં - દિલ્લગી - નૌશાદ - શકીલ બદાયુની

સુહાની રાત ઢલ ચૂકી ના જાને તુમ કબ આઓગે - દુલારી - નૌશાદ - શકીલ બદાયુની

દિલ કી લગી ને હમકો દીવાના કરકે છોડા - પારસ - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની

જિન રાતોંમેં નીંદ ઊડ જાતી હૈ – રાત કી રાની - હંસરાજ બહલ - આરઝૂ લખનવી

હવે પછી આપણે મોહમ્મદ રફીનાં ૧૯૪૯નાં પ્રમાણમાં ઓછાં લોકપ્રિય રહેલાં કહી શકાય તેવાં ગીતો સાંભળીશું.

No comments: