૧૯૪૯નાં લતા મંગેશકરનાં સૉલો
ગીતોનો પહેલો ભાગ આપણે સાંભળી ચૂક્યાં છીએ. આજે હવે બીજો ભાગ સાંભળીશું -
તૂ હમસે જૂદા હૈ પર તેરે લિયે ફિર
ભી લબ પે દુઆ હૈ -
ચકોરી - હુસ્નલાલ ભગતરામ - મુલ્કરાજ ભાકરી
ઉનસે હમ કુછ કહતે રહ ગયે - દિલ કી બસ્તી - ગુલામ
મોહમ્મદ - વાહીદ ક઼ુરેશી
દો દિનકી બહાર પ્યારે દો દિનકી
બહાર -
દુલારી - નૌશાદ - શકીલ બદાયુની
ઘિર ઘિર કે આયી બદરિયા, સજનવા ના જા - એકથી લડકી - વિનોદ -
અઝીઝ કશ્મીરી
તુમ હી કહો મેરા મન ક્યું રહે ઉદાસ નહીં - ગર્લ્સ સ્કૂલ - અનિલ બિશ્વાસ
- પ્રદીપ
લૂટ ગયી ઉમ્મીદોં કી દુનિયા - જલતરંગ - હુસ્નલાલ ભગતરામ
- સર્શાર શૈલાની
હસ લે ગા લે ઓ ચાંદ મેરે - જીત - અનિલ બિશ્વાસ -
પ્રેમ ધવન
જાનેવાલે યે જવાની ચાર દિન કી - કીનારા - મધુસુદન આચાર્ય
- સાહીર ભોપાલી
દિલ તોડનેવાલે - લાડલી - અનિલ બિશ્વાસ
ઉસ દિલકી કિસ્મત ક્યા કહીયે - લાહોર - શ્યામ સુંદર -
રાજેન્દ્ર કૃષ્ણ
મુશ્કીલ હૈ બહોત મુશકીલ - મહલ - ખેમચંદ પ્રકાશ -
નખ્શબ જરાચવી
૧૯૪૯નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોની સફર હજૂ આગળ પણ ચાલૂ જ છે.......
No comments:
Post a Comment