૧૯૪૯નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોનો પહેલો ભાગ અને બીજો ભાગ આપણે સાંભળી ચૂક્યાં છીએ. આજે હવે ત્રીજો ભાગ સાંભળીશું -
એક ઠેસ લગી દિલ ટૂટ ગયા - નમૂના - સી રામચંદ્ર
- નક્શાબ જરાચવી
જગમગ તારે ઝલકે.. રાત અંધેરી દેખ ન
ડર મન -
નરસિંહ અવતાર - વસંત દેસાઈ - પંડીત નરેન્દ્ર શર્મા
ઠુકરાકે મુઝે.. ઓ જાનેવાલે તુને
અરમાનોકી -
પતંગા - સી રામચંદ્ર - રાજેન્દ્ર કૃષ્ણ
ઈસ દર્દકી મારી દુનિયા મેં મુઝસા
કોઈમઝબૂર ન હો -
પારસ - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
મુખ મોડનેવાલે આ, દિલ તોડનેવાલે આ - રાતકી રાની - હંસ રાજ બહલ
- એ શાહ શીકરપુરી
ઓ રૂઠજાને વાલે મેરા ક઼સૂર ક્યા હૈ
- રાખી - હુસ્નલાલ ભગતરામ - સર્શાર શૈલાની
તેરી ઈસ દોરંગી દુનિયામેં, કોઈ ખુશકિસ્મત કોઈ બદકિસ્મત - સાવન ભાદોં - હુસ્નલાલ
ભગતરામ - મુલ્ક રાજ ભાકરી
દર્દ જગા કર ઠેસ લગાકે ચલે ગયે વો
ચલે ગયે -
સિપહીયા - સી રામચંદ્ર - રામમૂર્તી ચક્રવર્તી
તૂ દૂર નહીં આખોંસે - શાયર - ગુલામ મોહમ્મદ -
શકીલ બદાયુની
બસંતી ફૂલ ખીલે - ઉધાર - વસંત દેસાઈ -
પંડિત નરેન્દ્ર શર્મા
ચલે આઓ, ચલે આઓ, ચલે આઓ, મુઝે તુમસે મોહબ્બત હૈ - ઝેવરાત - હુસ્નલાલ ભગતરામ
- હબીબ સરહદી
હવે પછીના અંકમાં આપણે લતા
મંગેશકરનાં મારી પસંદનાં ટૉપ સૉલો ગીતો સાંભળીશું.
તમારી યાદી પણ તૈયાર રાખશો ને?
No comments:
Post a Comment