૧૯૪૮નાં વર્ષમાં
મોહમ્મદ રફી અને મૂકેશ પછી પુરૂષ સૉલો ગીતોમાં સંખ્યાની દૃષ્ટિએ નોંધપાત્ર હાજરી
જી એમ દુર્રાની અને સુરેન્દ્રની જોવા મળે છે.
જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો
પ્યારકી શમા કો તક઼દીર બૂઝાતી ક્યોં હૈ - આજ કી રાત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
દિલ ફિદા કરતે હૈ, ક઼ુરબાન જિગર કરતે હૈ - આઝાદી કી રાહ પર - જી ડી કપૂર - સાહિર લુધ્યાનવી
અબ કિસકો સુનાને ચલી તૂ ગ઼મકા ફસાના - દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ કૈસર
બુઝ ગયા દિલ કા દીયા ગ઼મ કે અંધેરે છા ગયે - લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - મનોહર ખન્ના
સુરેન્દ્રનાં સૉલો ગીતો
જલે ક્યોં પરવાના - અનોખી અદા - નૌશાદ અલી - અન્જુમ
પીલીભીતી
બડે ભોલેભાલે હૈ - અનોખી અદા - નૌશાદ અલી - અન્જુમ
પીલીભીતી
જબ દિલ ન હો પહલૂમેં તો જીને કા મઝા
ક્યા હૈ - દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ કૈસર
અબ હમ કો ભૂલા દો ભૂલા દો કહતે હૈ - દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ કૈસર
દુશ્વાર ઝમાને મેં ગરીબોંકા ગુજર હૈ –
દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ કૈસર
દિલ આને કે ઢંગ નિરાલે હૈ - મેરી કહાની
- દત્તા કોરેગાંવકર - નખ્શાબ કરાચવી
દિલ તડપ કર રહ ગયા હસરત મચલ કર રહ ગયી - મેરી કહાની - દત્તા કોરેગાંવકર -
નખ્શાબ જરાચવી
દિલ કો તુમ્હારી યાદ ને આ કર હીલા દિયા
- મેરી કહાની - દત્તા કોરેગાંવકર - અન્જુમ પીલીભીતી
હવે પછીના અંકમાં આપણે અન્ય પુરુષ ગાયકોનાં
સૉલો ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment