૧૯૪૮નાં વર્ષ માટે ગીતા રૉયનાં
સૉલો ગીતોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. અને તેમ છતાં મેં લગભગ એમાંનાં બધાં જ ગીત
આજે પહેલી જ વાર સાંભળ્યાં છે. ગીતા રોય / દત્તનાં મેં બહુ ઘણાં ગીતો સાંભળ્યાં છે
અને બહુ ઘણાં ગીતો મને ગમે પણ છે. એટલે એનો અર્થ એ થયો કે મેં સાંભળેલાં ગીતો- કોઈ
અપવાદને બાદ કરતાં - '૫૦ કે '૬૦ના દાયકાનાં જ હોવાં જોઈએ!
ગીતા રૉયનાં ગીતોની સંખ્યા આપણે એ
પૂર્વમાન્યતાને બળ આપે છે કે ૧૯૪૮નાં વર્ષ સુધી લતા મંગેશકર અન્ય ગાયિકાઓના
સંદર્ભે '૫૦
અને ૬૦ના દાયકાનું કાઠું કાઢવાથી ખાસ્સાં દૂર જણાય છે.
ગીતોની સંખ્યાને ધ્યાનમાં લેતાં
ગીતા રૉયનાં ૧૯૪૮નાં ગીતો આપણે બે પૉસ્ટમાં વહેંચીને સાંભળીશું.
[૧]
દિલ કે ગીત ગાયેંગે મિલ કે ગાયેંગે - અન્જના - ડી સી દત્ત - વિશ્વામિત્ર આદિલ
મુઝે કુછ યાદ આતા હૈ...મેરી આંખોંમેં આંસુ હૈ - અન્જના - ડી સી દત્ત - ભરત વ્યાસ
રિમ ઝિમ બરસે નૈન ડરાએ બિરહાકી બરસાત - અન્જના - ડી સી દત્ત - ભરત વ્યાસ
ઓ જાદુગર કાહે તિહારી ગલી આયે - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
પિયા પિયા બાગોંમેં પપીહા બોલે - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
ઉલ્ફતકે દર્દ કા કભી મજ઼ા લે લો - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
જબ યાદ તેરી આતી હૈ દિલ મેરા ભર ભર આયે - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
હમ કો ભૂલા દિયા તો ક્યા યાદ મેરી ભૂલાઓગે તો જાને - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
જબ કાલી કાલી રાતેં હોગી સિલ સે દિલ કી બાતેં હોગી - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
આજા રે બાલમા કૈસી સુહાની રાત હૈ - ચાંદ સિતારે - પ્રેમનાથ - અઝીઝ કશ્મીરી
દિલ બાર બાર ઘબરાયે કોઈ ઘડી ઘડી યાદ આયે - ચાંદ સિતારે - પ્રેમનાથ - અઝીઝ કશ્મીરી
દિલ સે તુમ્હારી યાદ ભુલાયે ન જાયેગી - ચાંદ સિતારે - પ્રેમનાથ - અઝીઝ કશ્મીરી
તેરે મિલને કો જી ધડકે કહાં ગયે પત્થર દિલ કરકે - ચુનરિયા - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાખરી
ઓ મોટરવાલે બાબૂ મિલને આ જા રે - ચુનરિયા - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાખરી
કોઈ નૈન મિલાકે ચલા ગયા એક આગ લગાકે ચલા ગયા - ચુનરિયા - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાખરી
ચૂપકે ચૂપકે આના મેરે પાસ - દીદી -
મુકુંદ મસૂરેકર - ઈન્દિવર
હવે પછીના ૧૯૪૮નાં ગીતોની ચર્ચાને એરણેના અંકમાં આપણે ગીતા રૉયનાં બાકી રહેલાં ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment