૧૯૪૭નાં વર્ષ માટે ગીતા રૉયનાં સૉલો ગીતોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે.
અને તેમ છતાં, ખૂબ પ્રચલીત રહેલાં એવાં જૂજ ગીતો સિવાય આ બધાં ગીતો સાંભળવાની મારા
માટે આ પહેલી જ તક છે. વિન્ટેજ એરાની ગાયન
શૈલીની સ્વાભાવિક અસરમાં અહીં રજૂ થતા ગીતા રોયના અવતારમાં આપણી પેઢી જેમને ગીતા
દત્ત તરીકે ઓળખે છે એ ગાયિકાની ઓળખ અછતી નથી રહેતી એવી નોંધ મુકવાનું મન થઈ આવે છે
તે શ્રોતા તરીકેની મારી મર્યાદા છે.
અહીં રજૂ કરાયેલાં ગીતો પૈકી ઘણાં ગીતો એવાં છે જે હિંદી ફિલ્મ ગીત
કોશમાં ગીતા રોયના નામે નથી બોલતાં. પરંતુ યુ ટ્યુબ પર આ ગીતો અપલોડ કરનાર મિત્રોએ
આ અંગે કંઈ વિશ્વસનીય આધાર લીધો હશે તેમ આ ગીતોને સાંભળવાથી જરૂર માની શકાય છે, સિવાય કે આજની પૉસ્ટના અંતમાં રજૂ થયેલ એક ગીત.
૧૯૪૭નાં ગીતા રોયના સૉલો ગીતોની સંખ્યા આપણી સામાન્ય લંબાઈની બે
પૉસ્ટને અનુરૂપ છે, પરંતુ આપણે એ બધાં ગીતો એક જ પૉસ્ટમાં સમાવ્યાં છે. તેથી પૉસ્ટની
લંબાઈ થોડી વધારે જણાય,
તો તે દરગુજર કરવા વિનંતિ છે.
બહુ જાણીતાં
થયેલાં ગીતો
યાદ કરોગે યાદ કરોગે ઈક દિન હમકો યાદ કરોગે - દો ભાઈ – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
મેરા સુંદર સપના બીત ગયા મૈં
પ્રેમમેં સબ કુછ હાર ગયી, બેદર્દ જ઼માન જીત ગયા - દો ભાઈ – સંગીતકાર: એસ ડી બર્મન –
ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
ઓછાં
સાંભળેલાં ગીતો
આંખ મેં ક્યોં અશ્ક઼ લબ પે રહે હાય ક્યોં - ભૂખ - સંગીતકાર: અનિલ બિશ્વાસ
- ગીતકાર: ડૉ. સફદર 'આહ'
ઈસ જગમેં ગરીબોં કા નહી કોઈ ઠીકાના - ભૂખ - સંગીતકાર: અનિલ બિશ્વાસ
- ગીતકાર: ડૉ. સફદર 'આહ'
બીગડી હુઈ તક઼દીર મે આ કે બના દે - દિલ કી રાની - સંગીતકાર: એસ ડી બર્મન -
ગીતકાર: ?
ક્યું બાલમ હમ સે રૂઠ ગયે ક્યૂં લગે નૈના
છૂડા ગયે - દિલ કી રાની
- સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર:
વાય એન જોશી
આયેંગે આયેંગે આયેંગે મેરે મન કે બસૈયા
આયેગે રે - સંગીતકાર: દિલ કી રાની -
એસ ડી બર્મન - ગીતકાર: ?
મેરે પિયા તો ગયે પરદેસ રે હાય વસંત ઋતુ
ક્યોં આયી - દો ભાઈ - સંગીતકાર: એસ ડી બર્મન -
ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
હમેં છોડ પિયા કિસ દેશ ગયે, પિયા લૌટ કે આના ભૂલ ગયે - દો ભાઈ - સંગીતકાર: એસ ડી બર્મન -
ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
ગુલશનમેં આયી બહાર, હો રસીયા લૂટ સકે તો લૂટ - કૌન પરદેસી - સંગીતકાર: અલી હુસૈન મુરાદાબાદી -ગીતકાર: મુઝ્તર બહઝાદી
દામન કો હાથ સે છૂડા કર ચલે ગયે - ક઼સમ - સંગીતકાર: સજ્જાદ હુસૈન -ગીતકાર: અન્જુમ પીલીભીતી
અય દિલ બતા કિસકો કરૂં પ્યાર - ક઼સમ - સંગીતકાર: સજ્જાદ હુસૈન -ગીતકાર: અન્જુમ પીલીભીતી
યા રબ હમારી આહમેં ઈતના અસર નહી - ક઼સમ - સંગીતકાર: સજ્જાદ હુસૈન -ગીતકાર: અન્જુમ પીલીભીતી
વો જિસકો મીટા બૈઠે વો ઉનકી હી દુનિયા થી - ક઼સમ - સંગીતકાર: સજ્જાદ હુસૈન -ગીતકાર: હમીદ હૈદરાબાદી
સુના જા કોઈ ગીત અય દિલ સુના જા - ક઼સમ - સંગીતકાર: સજ્જાદ હુસૈન - ગીતકાર: હમીદ
હૈદરાબાદી
ઓ શ્યામ મેરે ગિરધારી અબ તો દર્શન દો - મેરે ભગવાન - સંગીતકાર: સજ્જાદ હુસૈન - ગીતકાર: શેવાન રિઝ્વી
મુઝે બાવરી બાવરી લોગ કહે મૈં ગીત પિયા કે
ગાતી હૂં - મેરે ભગવાન
- સંગીતકાર: સજ્જાદ હુસૈન - ગીતકાર: શેવાન રિઝ્વી
મૈં હું ફૂલોંકી રાની, કાંટોમેં રહનેવાલી - પહેલી પહેચાન - સંગીતકાર: બુલો સી રાની -ગીતકાર: પંડિત
ઈન્દ્ર
નયી બહારેં આયી તુમ હી નહીં આયે - રાસ્તા - સંગીતકાર: ઝફર ખુર્શીદ
આયી નઝર અંધેરે મેં રોશની મુઝે - રાસ્તા - સંગીતકાર: ઝફર ખુર્શીદ -ગીતકાર: અર્શ હૈદરી
દુખીયોં પે હૈ દુખ દર્દ કા - સાગર તરંગ - સંગીતકાર: પિયામી -ગીતકાર: પંડિત્ત
ઈન્દ્ર
વો દિલ ગયા વો દિલકે સહારે ગયે - તોહફા - સંગીતકાર: એમ એ રૌફ (ઉસ્માનીઆ) - ગીતકાર: રફીક઼ ગઝનવી
આ ગીતની સૉફ્ટ ડીજિટલ લિંક નથી મળી
શકી:
હંસ હંસ કે...- ઊઠો જાગો - સંગીતકાર: અઝીઝ ખાન,
ઈબ્રાહીમ - ?
ખાસ નોંધ:
ઓ રાજા રે મોહે અપની બના લે રે - લીલા - સંગીતકાર: સી રામચંદ્ર - ગીતકાર: ક઼મર
જલાલાબાદી
[હિંદી ફિલ્મ ગીત કોશમુજબ આ ગીત
શમશાદ બેગમે ગાયું છે, જ્યારે ઇન્ટરનેટ પરના લગભગ બધા જ સંદર્ભ તે ગીતા દત્તએ
ગાયું છે તેમ જણાવે છે💭💭. વળી, ગીતને સાંભળતાં પણ ગાયીકા કોણ હશે
તે (મારાથી) સ્પષ્ટ કળાતું નથી.]
હવે પછી આપણે આ શૃંખલામાં શમશાદ બેગમનાં સૉલો ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment