Sunday, September 6, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - પુરુષ સૉલો ગીતો : વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો [૧]

 અહીં એવા પુરુષ ગાયકોનં ગીતોને ચર્ચા માટે રજૂ કર્યા છે જેમનો કાર્યકળ મુખ્યત્ત્વે વિન્ટેજ એરાના સમયનો રહ્યો ગણી શકાય.૧૯૪૫ના ઘણં ગીતોમાં ગાયક નથી ઓળખી શકાયા કે ઘણાં ગીત યુ ટ્યુબ પર હજુ મુકાયાં નથી.  તે સિવાય જી એમ દુર્રાની (૪ ગીત), કે સી ડે અને  ખાન મસ્તાના ( - ૩ ગીત),  અને ઉમાકાન્ત, અશોક કુમાર, એસ ડી બાતિશ, ચાર્લી, અમર, જગમોહન, સુરેન્દ્ર, , બુલો સી રાની , આસિત બરન અને સુંદર (દરેકનું એક્કેક ગીત) જેવા વૈવિધ્યપૂર્ણ ગાયકોનાં ૨૦ ગીતો અહીં રજૂ કર્યાં છે,

યેહ ચાંદ હમેં હંસ કર કુછ યાદ દિલાતા હૈ - આધાર - ઉમાકાંત - સંગીતકાર એસ એન ત્રિપાઠી - ગીતકાર એમ એ રિઝ્વી



આંખેં તો હુઈ બંદ, મગર દર્દ જગા રે - અશોક કુમાર - સંગીતકાર એચ પી દાસ - ગીતકાર જી એસ નેપાલી



આ હોશ મેં દિવાને - ભાઈજાન - એસ ડી બાતિશ - સંગીતકાર શ્યામ સુંદર - ગીતકાર પડતાઉ લખનવી



ઝિંદગી ફરેબ હૈ ફરેબ સે નિભાયેંજા - ચાંદ તારા - ચાર્લી - સંગીતકાર જ્ઞાન દત્ત - ગીતકાર સ્વામી રામાનન્દ 



મેરા ચના મસાસલેદાર, કહેતા હું સબ સે લલકાર - છમીઆ – જી એમ દુર્રાની,સાથીઓ - સંગીતકાર જ્ઞાન દત્ત 



હરે મુરારે મધુકૈટ મેરે - દેવદાસી - કે સી ડે - સંગીતકાર કૃષ્ણ ચંદ્ર ડે - ગીતકાર પંડિત નરોત્તમ વ્યાસ


હરિ કે નામ બીના રે
,
રાધા નામ બીના રે - કે સી ડે - સંગીતકાર કૃષ્ણ ચંદ્ર ડે - ગીતકાર પંડિત નરોત્તમ વ્યાસ



રોયે રામ ચરણોં પે ભગવાન - કે સી ડે - સંગીતકાર કૃષ્ણ ચંદ્ર ડે - ગીતકાર પંડિત નરોત્તમ વ્યાસ



બંસી વાલે શ્યામ પ્યારે ક્રિષ્ના - ધન્ના ભગત – ખાન મસ્તાના - સંગીતકાર ખેમચંદ પ્રકાશ - ગીતકાર પંડિત ઈન્દ્ર



પંછી પિંજરા હુઆ - ધન્ના ભગત – ખાન મસ્તાના - સંગીતકાર ખેમચંદ પ્રકાશ   - ગીતકાર ખાવર જમાં



આજની પોસ્ટમાં અહીં વિરામ લઈએ. બાકીનાં બીજાં દસ ગીત આવતાં સપ્તાહે ચર્ચા પર લઈશું.


No comments: