Thursday, September 10, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - પુરુષ સૉલો ગીતો : વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો [૨]

 આ પહેલાં ભાગ [૧]માં આપણે વર્ષ ૧૯૪૫ માટે વિન્ટેજ એરાનાં પુરુષ  ગાયકોનાં ૧૦ સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળ્યાં.

આજે હવે બાકીનાં ૧૦ ગીતો સાંભળીશું.

ફલક કે ચાંદ કા હમને જવાબ દેખ લિયા – એક દિન કા સુલ્તાન - જી એમ દુર્રાની - સંગીતકાર શાંતિ કુમાર - ગીતકાર વલી સાહબ



ઓ વર્ષા કે પહલે બાદલ, મેરા સંદેશા લે જાના - મેઘદૂત - જગમોહન - સંગીતકાર કમલ દાસગુપ્તા ફૈયાઝ હાશ્મી



મુબારક હો યે જલસા તાજ઼્પોશી કા – નગમા-એ-સહારા - ખાન મસ્તાના, સાથીઓ = સંગીતકાર સી રામચંદ્ર - ગીતકાર એહસાન રિઝ્વી 



હવા તેરા જો ઉધર હો જાના, સંદેશા તુ મેરા લેતી જાના -પરિંદે - સુરેન્દ્ર - સંગીતકાર પંડિત ગોવિંદ રામ - ગીતકાર રામમૂર્તિ 



પિંજરે કે પંછી ઉડ જા રે, ઉડ જા - પ્રીત - ગાયક અને સંગીતકાર બુલો સી રાની - ગીતકાર ડી એન મધોક



ટૂટી હુઈ કશ્તી કા કૌન બને સહારા - સન્યાસી - અમર - સંગીતકાર નૌશાદ - ગીતકાર બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'



હિંદુસ્તાન કી ખાતિર હમ જાન લડા દેંગે - વિલેજ ગર્લ - જી એમ દુર્રાની, સાથીઓ - સંગીતકાર શ્યામ સુંદર - ગીતકાર વલી સાહબ



કાહે મન બેચૈન સજની - વસિયતનામા - આસિત બરન - સંગીતકાર આર સી બોરાલ - ગીતકાર ઝાકિર હુસ્સૈન



મૈં ઉસ સે કરૂં પ્યાર - યતીમ - જી એમ દુર્ર્રાન_ - સંગીતકાર ખુર્શીદ અન્વર - ગીતકાર ઝિઆ સરહદી 



મુદ્દત કે બાદ આયે હો, કહાં કૈસે મિઝાજ઼ હૈ - ઝિદ્દ - સુંદર - સંગીતકાર જી એ ચિશ્તી - ગીતકાર શાંતિ સ્વરૂપ માથુર

હિંદી ફિલ્મ ગીત કોષમાં ગાયક તરીકે સુંદર અને સાથીઓ દર્શાવાયાં છે, પરંતુ ગીત સાંભળતં બીજો એક અપરિચિત સ્ત્રી સ્વર યુગલ ગીતના અંદાજમાં સાંભળી શકાય છે.



હવે પછી ૧૯૪૫નાં વર્ષ માટે કે એલ સાયગલનાં સૉલો ગીતો સાંભળીશું.


No comments: