૧૯૪૫નાં વર્ષમાં કે એલ સાયગલની બે ફિલ્મોનાં ૯ સૉલો ગીતો સાંભળવા મળે છે.
લોકપ્રિય થયેલાં ગીતો
જનમ જનમ કા દુખીયા પ્રાણી આયા શરણ
તિહારી - તદબિર – સંગીતકાર:
લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનદ
હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં બીજાં વર્ઝનનો પણ ઉલ્લેખ છે, જેની ડિજિટલ આવૃતિ નેટ પર નથી જોવા મળી..
બહુ
જાણીતાં ન થયેલાં ગીતો
કે એલ સાયગલનાં આઠે આઠ ગીતો અલગ
અલગ શૈલીમાં ગવાયં છે.
આયી હો તૂ તો કૈસે દિલ અપના દીખાઉં - કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ – ગીતકાર:
જ઼મિલ મજ઼્હરી
કિધર હૈ તૂ મેરી તમન્ના, ચિરાગ મીરે દિલ કા જલા જા - કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ – ગીતકાર: જ઼મિલ મજ઼્હરી
મુહબ્બત કે ગુલ હાયે તર ગૂંઢતા હું - કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ – ગીતકાર: જ઼મિલ મજ઼્હરી
તૂ આ ગયી…..દિલકી તમન્ના જાગ ઊઠી - કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ – ગીતકાર: જ઼મિલ મજ઼્હરી
ચાહે તૂ મિટા દે, તૂ બચા દે - તદબિર – સંગીતકાર: લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનદ
હસરતેં ખામોશ હૈ ઔર આહ બેક઼રાર હૈ - તદબિર – સંગીતકાર: લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનદ
મૈં પંછી આઝાદ મેરા કહીં દૂર ઠીકાના હૈ - તદબિર – સંગીતકાર: લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનદ
મૈં કિસ્મત કા મારા ભગવાન - તદબિર – સંગીતકાર: લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનદ
હવે પછીના અંકમાં ૧૯૪૫નાં પુરુષ સૉલો ગીતોની ચર્ચા 'મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો' ની સમીક્ષાથી પુરી કરીશું.
No comments:
Post a Comment