Thursday, November 5, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : ઝોહરાબાઈ અંબાલેવાલી

 ઝોહરાબાઈ અંબાલેવાલીનો સ્વર અને ગાયન શૈલી તળ વિન્ટેજ એરાની શૈલીનાં કહી શકાય.  પોતાના સમયમાં રેડીયો સિલોન પર ભુલે બીસરે ગીત કાર્યક્રમ સાંભળવા ટેવાયેલાં એવાં '૫૦ અને '૬૦નાં દાયકામાં જન્મેલાં હિંદી ફિલ્મ સંગીતનાં રસિયાઓ માટે પણ તેમની શૈલીને સમજવી, અને માણવી, એટલું સહેલું નહીં લાગે. ૧૯૪૫ માટે ઝોહરાબાઈનાં જે સૉલો ગીતો મળે છે તેમાં તેમની ગાયકીનાંવૈવિધ્યને પૂરો અવકાશ મળ્યો છે.

રૈન અંધેરી, બાદલ ગરજે, મન મોરા ગબરાએ = ચાલીસ કરોડ - કોરસ સાથે – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

કૌન જીવનમેં સમાયા જા રહા હૈ - હમારા સંસાર - સંગીતકાર:પંડિત ગોવિંદ રામ – ગીતકાર: રમેશ ગુપ્તા


તુમ્હારી જાન-એ-તમન્ના સલામ કહેતી હૈ - લયલા મજનુ – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર:  તનવીર નક્વી


ફરિયાદ…. ક્યું મેરી જવાની પે તુઝે રહમ ન આયે - લયલા મજનુ – સંગીતકાર: રફીક઼ ગઝનવી – ગીતકાર: તન્વીર નક્વી


સાંસ જો સીને મેં હૈ ફરિયાદ હૈ, દિલકી દુનિયા દર્દ સે આઝાદ હૈ - લયલા મજનુ – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: તનવીર નક્વી


ફસલ-એ-ગુલ આઈ, હમેં યાદ તેરી સતાને લગી - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક

આ ગીતનું બેગમ અખ્તરે ગાયેલું,કરૂણ ભાવનું, જોડીયું વર્ઝન પણ છે.

  

ઊઠ સોયે હુએ હુસ્ન મુઝે ઈશ્ક જગાયે - રાગની – સંગીતકાર: પંડિત અમરનાથ 


નૈનોમેં કૃષ્ણ મુરારી હૈ, મન કે બિહારી હૈ - સન્યાસી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: પંડિત બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'


ઓ જાનેવાલે મતવાલે તુ જા, તુ ભી ચૈન ન પાયે - સન્યાસી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: પંડિત બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'


લાખોં સીતમ ઝેલેંગે હમ
, ખાયેંગે ગ઼મ,
તડપેંગે હમ - સન્યાસી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: પંડિત બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર' 


હવે પછી મોહનતારા તલપડે, રાજકુમારી, ઝીનત બેગમ, વગેરે ગાયિકાઓનાં ૧૯૪૫નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.


No comments: