૧૯૪૫નાં વર્ષમાં નૂરજહાંની ત્રણ ફિલ્મો આવી. તેમણે એ ફિલ્મો માટે ગાયેલાં ગીતોમાંથી બધાં જ ગીતો ત્યારે લોકપ્રિય પણ થયાં હશે. જોકે મને તો ત્રણ ગીત એવાં જરૂર લાગ્યાં છે કે જે આજે પણ એટલાં જ જાણીતાં કહી શકાય.
બહુ જાણીતાં થયેલ ગીતો
દિયા જલાકર આપ બુઝાયા,
તેરે કામ નિરાલે - બડી મા – સંગીતકાર: દત્તા
કોરેગાંવકર – ગીતકાર: ઝિયા સરહદી
બૈઠી હું તેરી યાદ કા લે કર કે સહારા - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુદંર – ગીતકાર: વલી સાહબ
કિસ તરહ ભુલેગા દિલ ઉનકા ખયાલ આયા હુઆ - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુદંર – ગીતકાર: વલી સાહબ
ઓછાં સાંભળેલાં ગીતો
આ ઈંતઝાર હૈ તેરા, દિલ બેક઼રાર હૈ મેરા - બડી મા – સંગીતકાર: દત્તા કોરેગાંવકર – ગીતકાર: ઝિયા સરહદી
તુમ હમકો ભુલા બૈઠે હો, હમ તુમકો ભુલા ન સકે - બડી મા – સંગીતકાર: દત્તા કોરેગાંવકર – ગીતકાર: ઝિયા સરહદી
કિસ તરહ સે મોહબ્બતમેં ચૈન ન પા સકે - બડી મા – સંગીતકાર: દત્તા કોરેગાંવકર – ગીતકાર:અન્જુમ પિલીભીતી
યે કૌન હંસા, કિસને સિતારોંકો હસાયા - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુદંર – ગીતકાર: વલી સાહબ
સાજન પરદેસી, બાલમ પરદેસી, મન કો સતાઓ - વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુદંર – ગીતકાર: વલી સાહબ
નાચો સીતારોં નાચો, અબ ચાંદ નીકલનેવાલા હૈ - ઝીનત - સંગીતકાર: હફીઝ ખાન
બુલબુલો મત રો, યહાં આંસુ બહાના મના હૈ - ઝીનત - સંગીતકાર: હફીઝ ખાન
આંધિયાં ગમકી યું ચલી, બાગ ઉઝડ કે રહ ગયા - ઝીનત - સંગીતકાર: હફીઝ ખાન
આ જા રી આ , નિંદીયા - ઝીનત - સંગીતકાર: હફીઝ ખાન
હવે પછી ખુર્શીદ અને કાનન દેવીનાં વર્ષ ૧૯૪૫ નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.
No comments:
Post a Comment