Thursday, December 3, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : ખુર્શીદ | કાનન દેવી

 ખુર્શીદનાં  સૉલો ગીતો

'૪૦ના દાયકામાં અભિનેત્રી-ગાયિકાઓમાં ખુર્શીદ બહુ આગવું નામ હતું. ૧૯૪૫માં તેમની બે ફિલ્મોનાં ગીતો ચર્ચાની એરણે સાંભળવા મળે છે. તેમનાં થોડાંક ગીતોની યુટ્યુબ લિંક નથી મળી શકી.

અંબુવા પે કોયલ બોલે, સજના જ઼ુલા જા હિંડોલે, હૌલે હૌલે - મૂર્તિ – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

અય ચાંદ ન નઝર લગાના, મેરા ચાંદ સલોના હોતા હૈ - મૂર્તિ – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

દિલ જલાકે બુજ઼ા દી જવાની, મેરી આંસુ ભરી હૈ કહાની - મૂર્તિ – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મદમાતે બાલમ મદમાતે…. ઓ રસિયા - પ્રભુ કા ઘર – સંગીતકાર: ખેમંચંદ પ્રકાશ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મધુબન મેં રાધા જ઼ુલે હિંડોલે - પ્રભુ કા ઘર – સંગીતકાર: ખેમંચંદ પ્રકાશ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

બંસીવાલે શ્યામ , બંસુરીયા બજા દે - પ્રભુ કા ઘર – સંગીતકાર: ખેમંચંદ પ્રકાશ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

નદી કિનારે સાંજ સકારે, મિલતે રહીયો પરદેસી - પ્રભુ કા ઘર – સંગીતકાર: ખેમંચંદ પ્રકાશ – ગીતકાર: પંડિત ઈન્દ્ર


કાનનદેવીનાં  સૉલો ગીતો

વિન્ટેજ એરામાં બંગાળમાંથી આવીને મુંબઈમાં પણ કામ કરનારાં કળાકારોમાં કાનન દેવી નું સ્થાન ખુબ જ આદરભર્યું ગણાતું. ૧૯૪૫માં, કાનન દેવીના ફાળે પણ બે જ ફિલ્મો આવી છે.

કોઈ હમેં બતા દે, કયા ક઼સૂર થા દિલકા - બન ફૂલ – સંગીતકાર: ધીરેન મિત્ર  – ગીતકાર: પંડિત મધુર

ચમનમેં કૌન આયા,કૌન આયા - બન ફૂલ – સંગીતકાર: ધીરેન મિત્ર  – ગીતકાર: પંડિત મધુર

તુ સુન લે કહાની.. અય મેરી મુન્ની - બન ફૂલ – સંગીતકાર: ધીરેન મિત્ર  – ગીતકાર: પંડિત મધુર

સાવનકી બદલી સબ કો એક રંગ કર ડાલા - સમુહ ગાન સાથે - બન ફૂલ – સંગીતકાર: ધીરેન મિત્ર  – ગીતકાર: પંડિત મધુર

અબ ચાંદ ન શરમાયે, મુખડે પે ચાંદ ન શરમાયે  – રાજ લક્ષ્મી – સંગીતકાર: ધીરેન મિત્ર – ગીતકાર: સુરેશ ચૌધરી

મૈં શરમાયી ક્યું શરમાયી, જબ પાસ થે વહ મૈં દૂર રહી – રાજ લક્ષ્મી – સંગીતકાર: ધીરેન મિત્ર – ગીતકાર: સુરેશ ચૌધરી


હવે પછી નસીમ અખ્તર, નસીમ બાનુ અને પારુલ ઘોષનાં વર્ષ ૧૯૪૫ નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.



No comments: