Sunday, January 3, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો

 ૧૯૪૫નાં વર્ષ માટે સ્ત્રી સૉલો ગીતોમાંના લગભગ બધાં હ જ ગીતો અહીં ચર્ચાની એરણે પહેલી જ વાર સાંભળળ્યાં હશે. માટે, હવે, મને ગમતાં સ્ત્રી સૉલો ગીતને પસંદ કરવા પાસે મારી પાસે કોઈ પણ તાર્કિક સમજ કે હિસાબ નથી. બધાં જ ગીતોને ચર્ચાની એરણે સાંભળતાં સાંભળતાં જે ગીત મને સૌથી વધારે પસંદ પડ્યું, તેને મેં અહીં આ યાદીમાં સમાવેલ છે.

ગીતોની રજુઆતનો ક્રમ જે ક્રમમાં આપણે તે ગાયિકાને ચર્ચાની એરણે સાંભળ્યાં તે જ ક્રમ રાખ્યો છે.

સુરૈયા - સુનો મેરે રાજા નજરિયાં મિલાય કે બડા દુઃખ દોગે, નૈનોસે દૂર જા કે - મૈં ક્યા કરૂં – સંગીતકાર: નીનુ મઝુમદાર – ગીતકાર: ડી એન મધોક

શમશાદ બેગમ - મેરે પ્રીતમ કી પાતી આઈ હૈ, આનન્દ સે ભૂલ ગઈ મૈં - હમારા સંસાર – સંગીતકાર: પંડિત ગોવિંદ રામ – ગીતકાર: રમેશ ગુપ્તા

અમીરબાઈ કર્ણાટકી - મોરે બલમા મોરે સજનવા - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક

ઝોહરાબાઈ અંબાલેવાલી - ઊઠ સોયે હુએ હુસ્ન મુઝે ઈશ્ક જગાયે - રાગની – સંગીતકાર: પંડિત અમરનાથ 

રાજકુમારી - ઉન્હેં યાદ આયે….ગુજ઼રા જમાના  - નસીબ – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

હમીદા બાનુ - સાવન આયા સાજન નહીં આયા રે દઈયા-દઈયા - મૂર્તિ – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ઝીનત બેગમ - આંખ મિલા કે કોઈ રે અપના બને કોઈ રે - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક

નૂરજહાં - આ ઈંતઝાર હૈ તેરા, દિલ બેક઼રાર હૈ મેરા - બડી મા – સંગીતકાર: દત્તા કોરેગાંવકર – ગીતકાર: ઝિયા સરહદી

ખુર્શીદ - નદી કિનારે સાંજ સકારે, મિલતે રહીયો પરદેસી - પ્રભુ કા ઘર – સંગીતકાર: ખેમંચંદ પ્રકાશ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

કાનનદેવી - મૈં શરમાયી ક્યું શરમાયી, જબ પાસ થે વહ મૈં દૂર રહી – રાજ લક્ષ્મી – સંગીતકાર: ધીરેન મિત્ર – ગીતકાર: સુરેશ ચૌધરી

નસીમ અખ્તર -  ઉનકા ઈશારા જાન સે પ્યારા, દે ગયા મેરે દિલ કો સહારા - પહેલી નઝર – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: ડૉ. સફદર 'આહ'

મુન્નવર સુલ્તાના - બેક઼સોંકી બેબસી કો દેખતા કોઈ નહીં - અલબેલી – સંગીતકાર: જી એ ચિસ્તી 

પારૂલ ઘોષ - ભુલ ગયે ભુલ ગયે તુમ પ્યાસ બુઝાના ભુલ ગયે - પ્રતિમા – સંગીતકાર: અરૂણ કુમાર – ગીતકાર: નરેન્દ્ર શર્મા

સ્નેહપ્રભા પ્રધાન - મોરી ગલિયોં કી પીપલ  નિશાની - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની  - ગીતકાર: ડી એન મધોક

બિનિતા બોઝ - જિગર કે દાગ નયે ગુલ ખિલાતે જાતે હૈ - હમરાહી – સંગીતકાર: આર સી બોરાલ – ગીતકાર: મુન્શી ઝાકીર હુસ્સૈન

શાંતા પટેલ - મસ્ત જવાની આયી, આઈ અંગડાઈ તો મૈં શરમાઈ - જિ હાં – સંગીતકાર: શ્રીનાથ ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર

બેગમ અખ્તર - મૈં રાજા કો અપને રિઝા કે રહુંગી - પન્ના દાઈ – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: ડી એન મધોક

નિર્મલા દેવી - ગા ગા રે મનવા ગા, ગીત ખુશી કે ગા - પિયા મિલન – સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ – ગીતકાર: એમ નસીમ

સોંગ્સ ઑફ યોર પર સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા, Best songs of 1945: Wrap Up 2   માં નુરજહાં ને  બૈઠી હું તેરી યાદકા લેકર સહારા (વિલેજ ગર્લ – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: વલી સાહબ) માટે વર્ષ ૧૯૪૫નાં શ્રેષ્ઠ ગાયિકા જાહેર કર્યાં છે. તે સાથે અમીરબાઈ કર્ણાટકીને વર્ષ ૧૯૪૫નાં વિશિષ્ટ ગાયિકા તરીકે સન્માનાયાં છે.



હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં યુગલ ગીતોને ચર્ચાની એરણે સાંભળીશું.



૧૯૪૫ માટે અલગ અલગ સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ ચર્ચાની એરણે : ૧૯૪૫નાં સ્ત્રી સૉલો ગીતો પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.


No comments: