Thursday, January 21, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - યુગલ ગીતો : વિન્ટેજ એરાના (પુરુષ +) ગાયકોનાં યુગલ(+) ગીતો [૨]

 ચર્ચાની એરણેના ૧૯૪૫નાંયુગલ ગીતોના ગય અંકમાં આપણે વિન્ટેજ એરાના (પુરુષ +) ગાયકોનાં યુગલ(+) ગીતોનો પહેલો ભાગ સાંભળ્યો. આજે બીજો અને અંતિમ ભાગ સાંભળીશું. 

પરેશ બેનર્જી + સ્નેહપ્રભા પ્રધાન - કાહે કો નૈન મિલાયે, નૈન મિલાનેવાલે - દિન રાત – સંગીતકાર : દાદા ચાંદેકર – ગીતકાર: સંતોખ નદીમ

પરેશ બેનર્જી + સ્નેહપ્રભા પ્રધાન –  મોરે જીવન મેં આયી બહાર, કિસ્મત ચમકી - દિન રાત – સંગીતકાર : દાદા ચાંદેકર – ગીતકાર: સંતોખ નદીમ

અજાણ્યા પુરુષ ગાયક +ઝીનત બેગમ - દામન ન છોડ દેના - કૈસે કહું – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: મૉતી બી.એ.

હિંદી ફિલ્મ ગીત કોશમાં આ ગીત માટે ગાયકો નથી દર્શાવાયાં.

બુલો સી રાની + સ્નેહલતા પ્રધાન - ભુલ ન જાના ….ઔર દેખોજી હંસેગા ઝમાના - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક

બુલો સી રાની + અમીરબાઈ કર્ણાટકીઆશા કો હંસાયા, કિસમત કો બનાયે - પ્રીત – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: ડી એન મધોક

અજાણ્યો પુરુષ સવર + કાનન દેવી - ઓ કલી મતવાલી, ઓ મતવાલે ફૂલ, બન કે પ્રાણી, બન કે સાથી – રાજ લક્ષ્મી – સંગીતકાર: ધીરેન મિત્ર – ગીતકાર: સુરેશ ચૌધરી

સુરેન્દ્ર +  શમશાદ બેગમ - નૈન બાન સે કર કે ઘાયલ, રૂપવતી કહાં જાયે - રત્નાવલી – સંગીતકાર: ગોવિંદરામ – ગીતકાર: બ્રજેન્દ્ર ગૌડ

સુરેન્દ્ર + નસીમ (અખ્તર) - યે મેરે હૈ, મૈં ઉનકી હું - રત્નાવલી – સંગીતકાર: ગોવિંદરામ – ગીતકાર: બ્રજેન્દ્ર ગૌડ 


જી એમ દુર્રાની + અમીરબાઈ કર્ણાટકી - ઓ જાનેવાલે કુછ કહેતા જા, કુછ હમારી ભી સુનતા જા - સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડિત બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'


જી એમ દુર્રાની + અમીરબાઈ કર્ણાટકી બદલા હૈ જમાના હૈ મેરા બદલા જમાના - સમ્રાટ ચંદ્રગુપ્ત – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પંડિત બુદ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'


જી એમ દુર્રાની + રાજ્કુમારી - ઝૂમ રહી બાગોંમેં ભીગી હુઈ ડાલી - યતીમ- સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ઝિયા સરહદી


અમર  + ઝોહરાબાઈ અંબાલેવાલી - સુનો જી પ્યારી કોયલિયાં બોલે. મસ્ત જવાની ડોલે - સંન્યાસી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: પંડિત બુધ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'


અમર  + ઝોહરાબાઈ અંબાલેવાલી દુનિયા ચઢાયે ફૂલ મૈં આંખોંકો ચઢાઉં - સંન્યાસી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: પંડિત બુધ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'


અમર  + ઝોહરાબાઈ અંબાલેવાલી નેહા લગા કે જો કોઈ યું છુપ જાય - સંન્યાસી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: પંડિત બુધ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'


અમર  + ઝોહરાબાઈ અંબાલેવાલી પીપલકી છાંવ તલે મૈં ભી મિલું, તુ ભી મિલે - સંન્યાસી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: પંડિત બુધ્ધિ ચંદ્ર અગ્રવાલ 'મધુર'


એસ ડી બાતિશ  + શમશાદ બેગમ - યે દિલ, યે મેરે પ્યાર કા ઘર તેરે લિયે હૈ - શિરિન ફરહાદ – સંગીતકાર: પંડિત અમરનાથ = ગીતકાર: નાઝિમ પાનીપતી


કે એલ સાયગલ + સુરૈયા - ગરીબોંકી દુનિયા - તદબીર – સંગીતકાર: લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ


કે એલ સાયગલ + સુરૈયારાની ખોલ દે દ્વારમિલને કા દિન આ ગયા - તદબીર – સંગીતકાર: લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં વિન્ટેજ એરાના સ્ત્રી-સ્ત્રી યુગલ(+) ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.



No comments: