દર વર્ષની જેમ, આ વર્ષે પણ આપણે ૧૯૪૪ નાં ગીતોને ચર્ચાની એરણે લેવાની શરૂઆત પુરુષ સૉલો ગીતોથી કરીશું.
અત્યાર સુધીનાં વર્ષોમાં આપણે જેટલાં મળે એ બધાં જ ગીતો અહીં સમાવી લેતાં રહ્યાં હતાં. પરંતુ આ વર્ષથી જે ગીતો List Of Memorable Songsમાં નોંધાઈ ચુક્યાં છે તે ગીતોને અહીં ફરીથી નહીં લઈએ.
તે
ઉપરાંત હિંદી ફિલ્મ ગીત કોષમાં જે ગીતોના ગાયકની ઓળખ નથી થઈ શકી તે ગીતોને મેં
અહીં લેવાનો પ્રયાસ પણ નથી કર્યો. હા, યુટ્યુબ સિવાય પણ જો ઇંટરનેટ પર કોઈ ગીત મળે તો
તેની લિંક આપી છે..
અરૂણ
કુમાર - યે તો મેલેરીઆ હૈ મુહબ્બત નહીં હૂઝુર - ભંવરા – ગીતકાર:
કેદાર શર્મા – સંગીતકાર:
ખેમંચંદ પ્રકાશ
અરૂણ કુમાર - બેદર્દ કો બુલાઓ સીટી બજા બજા કે - કારવાં – ગીતકાર: મુન્શી અઝીઝ – સંગીતકાર: બુલો સી રાની
અશોક કુમાર - મૌજ કરને લિયે હૈ દુનિયા - ચલ ચલ રે નૌજવાન – ગીતકાર: પ્રદીપ – સંગીતકાર: બુલો સી રાની
અશોક કુમાર - બોલો હર હર મહાદેવ અલ્લાહો અકબર - ચલ ચલ રે નૌજવાન – ગીતકાર: પ્રદીપ – સંગીતકાર: બુલો સી રાનીરફીક઼
ગઝનવી- આયા તૂફાન, આયા
તૂફાન, જાગ
ભારતકી નારી - ચલ ચલ રે નૌજવાન – ગીતકાર: પ્રદીપ – સંગીતકાર: બુલો સી રાની
જી એમ દુર્રાની - સમજે થે જિસે અપના નીકલા વો બેગાના - ચાંદ – ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ
જી એમ દુર્રાની - અય દિલ મુઝે રોને દો - ચાંદ – ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ
અલ્લાઉદીન નવીદ - મતવાલે ઓ મતવાલે પ્રીત કભી ન કરના ઓ બેટે - ગીત - ગીતકાર ? – સંગીતકાર: નૌશાદ અલી
આ
ગીતની વિડીઓ લિંક બરાબર નથી જણાતી.
મન્ના ડે - ઓ પ્રેમ દીવાની, સંભલ કે ચલના - કાદંબરી – ગીતકાર: મિસ કમલ બી.એ. – સંગીતકાર: એચ પી દાસ
ચાર્લી - એક કહર બરપા કરતે હૈ જબ આયે બુઢાપા- રૌનક઼ - ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર - સંગીતકાર: સી રામચંદ્ર
સુંદર - નયનો કે તીર ચલા ગયી એક શહરકી લૌંડીયા - શુક્રિયા -સંગીતકાર: જી એ ચિસ્તી
No comments:
Post a Comment