૧૯૪૪નાં ઝીનત બેગમનાં ગીતો ધરાવતી ફિલ્મોની સંખ્યા બહુ મોટી નથી જણાતી, પણ ગીતોના ભાવ અને તેને કારણે તેમના સ્વરમાં વૈવિધ્યને માણવામાં કશે જ ઉણપ નથી અનુભવાતી.
દુનિયાકી યે ખુશી હૈ ભુલ જાયેં
હમ - ભાઈ - ગીતકાર: ખાન શાતિર ગજ઼નવી - સંગીતકાર: શ્યામ સુંદર
હિંદુ મુસ્લીમ શિખ ઈસાઈ આપસમેં હૈ ભાઈ ભાઈ - ભાઈ - ગીતકાર: ખાન શાતિર ગજ઼નવી - સંગીતકાર: ગુલામ હૈદર
પંછી મેરી ખુશીકા ઝમાના કહાં ગયા - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ
ક્યા યહી જવાની હૈ હર દિન નિખરા હુઆ હૈ - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ
રાતેં ન રહી વો ન રહે વો દિન હમારે – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ
દેખા કરો ભગવાન ગરીબોંકા તમાશા – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ
હો રસિયા કભી લે ચલ તુ જમુના કે પાર – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ
સુબહ હુઈ ઔર પંછી જાગે ચુગા ચુગન કો ભાગે – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ
ધાન કે ખેતમેં ન જાઓ રાજા – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ
તુમ છોડ ગયે મુજ઼કો કિસકે સહારે - પંછી - ગીતકાર: અખ્તર ચુગતાઈ/ મનોહર સહરાઈ - સંગીતકાર: પંડિત અમરનાથ
ઉન્હોને મુહબ્બત કી દુનિયા મિટા દી - પંછી - ગીતકાર: અખ્તર ચુગતાઈ/ મનોહર સહરાઈ - સંગીતકાર: પંડિત અમરનાથ
હિંદી ફિલ્મ ગીત કોશે આ ગીત માટે ગાયક નથી
જણાવેલ.
જાઈએ જાઈએ ગૈરોંકે દિલકા આસરા હો જાઈએ - પંછી - ગીતકાર: અખ્તર ચુગતાઈ/ મનોહર સહરાઈ - સંગીતકાર: પંડિત અમર નાથ
હિંદી ફિલ્મ ગીત કોશે આ ગીત માટે ગાયક નથી
જણાવેલ.
ઉઠી હૈ ઘટાએં, ચલી હૈ હવાએં - પંછી - ગીતકાર: અખ્તર ચુગતાઈ/ મનોહર સહરાઈ - સંગીતકાર: પંડિત અમર નાથ
હિંદી ફિલ્મ ગીત કોશે આ ગીત માટે ગાયક નથી
જણાવેલ.
No comments:
Post a Comment