Thursday, August 19, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - રાજકુમારી

 Memorable Songs of 1944 માં રાજકુમારીના ૪ ગીતો છે - ૧ ફિલ્મ ચાર આખેંનું, 'મા બાપ'નું, અને ૨ 'પન્ના'નાં. જોકે હિંદિ ફિલ્મ ગીત કોશ અને યુ ટ્યુબ મળીને આપણને ૧૯૪૪નાં વર્ષ માટે રાજકુમારીનાં વૈવિધ્યસભર સૉલોગીતો સાંભળવા મળે છે. 'પન્ના'માં તો તેઓ મુખ્ય પાર્શ્વગાયિકા છે.

મેરા બાલમ બડા હરજાઈ રે, મૈં તો પ્રીત લગા પછતાઈ - બડી બાત – ગીતકાર: સ્વામી રામાનન્દ  સરસ્વતી - સંગીતકાર:  ફિરોઝ નિઝામી

અય કિસ્મત બતા ક્યા બિગાડા હૈ તેરા - ડૉ. કુમાર - ગીતકાર: ગાફિલ હરનાલવી - સંગીતકાર:  સરસ્વતી દેવી

મૈં દુનિયા કી રાની ફિરતી હું, મૈં મૌજ મનાતી ફીરતી હું - ઘરકી શોભા - ગીતકાર: રૂપબાની - સંગીતકાર:  અલ્લા રખા

બદલી હવા મીટી બહાર, રંગ-એ-ચમન બિગડ ગયા - ઈસ્મત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર:  એચ પી શર્મા

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયિકાની ઓળખ નથી કરાઈ.

પંછી તુ જા રે મેરે પિયાકો સંદેશવા કહિયો - ઈસ્મત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર:  એચ પી શર્મા

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયિકાની ઓળખ નથી કરાઈ.

વો કૌન હૈ જો દુનિયામેં નાશાદ નહીં - ઈસ્મત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર:  પંડિત ગોવર્ધન પ્રસાદ

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયિકાની ઓળખ નથી કરાઈ.

મૈં હું પિયાકી જોગનિયા, મેરા જોગ નિરાલા - કાદંબરી - ગીતકાર: મિસ કમલ બી એ - સંગીતકાર:  એચ પી દાસ

સુનો સુનો તુમ્હેં સુનાએં એય પ્રીતમ ચિતચોર - મહારથી કર્ણ - ગીતકાર: પંડિત શિવકુમાર - સંગીતકાર:   દત્તા કોરેગાંવકર

કિસે સુનાએં મનકી બાત - મુજરિમ - ગીતકાર: કૈલાસ મતવાલા - સંગીતકાર:  જ્ઞાન પ્રકાશ ઘોષ

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયિકાની ઓળખ નથી કરાઈ.

કાલી ઘટા છાઈ હો રાજા કાલી ઘટા  છાઈ - પન્ના - ગીતકાર: વલી સાહબ - સંગીતકાર:  અમીર અલી

હિંદી ફિલ્મ ગીત કોષ રાજકુમારીને ટાંકીને જણાવે છે કે ફિલ્માં ગીતો શમશાદ બેગમે ગાયઆં હતં, પણ રેકોર્ડ્સ રાજકુમારીના સ્વરમાં બની હતી.

લે લો લે લો માલનીયા સે હાર - પન્ના - ગીતકાર: વલી સાહબ - સંગીતકાર:  અમીર અલી

હર ચીઝ હૈ યહાં ફાની, મેલા દો દિનોંકા - પન્ના - ગીતકાર: વલી સાહબ - સંગીતકાર:  અમીર અલી 

તક઼દીરને જો આગ લગાઈ હૈ, બુઝા દે - પન્ના - ગીતકાર: વલી સાહબ - સંગીતકાર:  અમીર અલી

ચોરી જાન ગઈ પહચાન ગઈ મૈં પ્યારે પિયા - પોલીસ - ગીતકાર: રમેશ ગુપ્તા - સંગીતકાર:  પન્નાલાલ ઘોષ


No comments: