૧૯૪૪ના ગીતોની ચર્ચાની એરણે હવે આપણે ત્રીજાં પાસાં યુગલ ગીતોની ચર્ચા કરીશું. Best songs of 1944: And the winners are? ના પ્રવેશકમાં આપણે નોંધ્યું હતું કે ૧૯૪૪નાં વર્ષમાં જેનાં ગાયકોની ઓળખ થઈ શકી છે તેવાં ૧૧૦ યુગલ ગીતોની વિગતો મળે છે. એ પૈકી કેટલાં યુગલ ગીતો યુ ટ્યુબ પર મળી શકશે તેની ખબર તો આપણી ચર્ચા ઉઘડતી જશે તેમ થશે, પણ એ આંકડો બહુ મોટો નહી હોય તેમ તો કહી જ શકાય.
એવા સંજોગોમાં હિંદી ફિલ્મ ગીત કોશ
પર નોંધાયેલાં ૧૯૪૪નાં યુગલ ગીતોને યુ ટ્યુબ પરથી ખોળીને સાંભળતાં પહેલાં Memorable Songs અને Special Songs માં જે યુગલ ગીતોની યુટ્યુબ લિંક સાથે નોંધ આપણે
લઈ ચુક્યાં છીએ તેમની અહીં એક વાર અહીં નોંધ લઈ લઈએ
ઝોહરાબાઈ અંબાલેવાલી,
ગોપ - બાલમજી યે ક્યા જાદુ ડારા, જિયા નહીં જાયે…. - આઈના
કે એલ સાયગલ,
અમીરબાઈ
કર્ણાટકી - ક્યા હમને બીગાડા હૈ ક્યું હમકો સતાતે હો - ભંવરા
સુરેન્દ્ર,અમીરબાઈ કર્ણાટકી - ભિક્ષા દે
દે મૈયા, જોગી ખડા હૈ દ્વાર - ભર્તૃહરિ
સુરેન્દ્ર ,
નુરજહાં - મોહનિયા સુંદર મુખડા ખોલ - લાલ હવેલી
સુરેન્દ્ર, નુરજહાં - દિલ લે કે મુખર ન જાના - લાલ હવેલી
અલ્લા રખા, રાજકુમારી - મધુર સુરોંમેં ગાયે ચાંદની ચાંદ સો જા - મા બાપ
શ્યામ, ઝોહરાબાઈ અંબાલેવાલી - આજા કહીં દૂર ચલેં - પહલે આપ
કરણ દિવાન, ઝોહરાબાઈ અંબાલેવાલી - સાવનકે બાદલોં ઉનસે યે જા કહો - રતન
શ્યામકુમાર અને અમીરબાઈ કર્ણાટકી -
ઓ જાનેવાલે બાલમવા લૌટ કે આ લૌટ કે આ - રતન
બુલો સી રાની,
કુસુમ મંત્રી
- તુઝકો કરૂં મૈં સલામ સિપહીયા - શહેનશાહ બાબર
મુકેશ, કુસુમ - જ઼રા બોલો જી, ક્યા લોગી ઈસ દિલકા કિરાયા - ઉસ પાર.
No comments:
Post a Comment