હવે આપણે Memorable Songs of 1944 માં જે નથી આવરી લેવાયાં એવાં ૧૯૪૪નાં વર્ષ માટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈશું. અહીં પણ આપણે એ યુગલ ગીતોની જ વાત કરીશું, જેમનાં ગાયકો હિંદી ફિલ્મ ગીત કોશમાં ઓળખાયાં હોય અને જેમની જીવંત યુટ્યુબ લિંક ઉપલબ્ધ હોય.
ખાન મસ્તાના, અમીરબાઈ
કર્ણાટકી - બગીયા કરે સિંગાર, આ જા સજન મૈં ડાલું ગલેમેં હાર - બડી બાત - ગીતકાર: રૂપબાની - સંગીતકાર: ફિરોઝ નિઝામી
જીન્નત બેગમ, ગુલામ હૈદર - સાજન આ જા, ખેલેં દિલકા ખેલ - ભાઈ - ગીતકાર: ખાન શાતિર ગઝનવી - સંગીતકાર: ગુલામ હૈદર
અમીરબાઈ કર્ણાટકી, અરૂણ કુમાર - મનકી બાજી હાર ચુકા હૈ, પ્રીતકી બાજી જીત - ભંવરા - ગીતકાર: કેદાર શર્મા - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ
નસીમ, અશોક કુમાર - મુજ઼ે મધુર લગતા હૈ ઉનસે પ્યાર છુપાના - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપ - ગુલામ હૈદર
નસીમ, અશોક કુમાર - ચમકો ચમકો બિજલીયાં હાં બિજલીયાં - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપ - સંગીતકાર: ગુલામ હૈદર
જીન્નત બેગમ, જી એમ દુર્રાની - આયે હૈ બાલમવા પ્યારે પ્યારે અબ જાગે ભાગ હમારે - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ
લીલા ચીટણીસ, પ્રતાપ - તુમ હારે મૈં જીતી, સાજન તુમ હારે મૈં જીતી - ચાર આંખેં - ગીતકાર: ગીતકાર: નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ
વનમાલા, સી. રામચંદ્ર -મૈં કિસ સે કહું અપની કહાની, હૈ દર્દ ભરી મેરી કહાની - દિલ કી બાત - ગીતકાર: રામ મૂર્તિ - સંગીતકાર: સી. રામચંદ્ર
પારૂલ ઘોષ, મન્ના ડે - ભુલા ભટકા પથ હારા મૈં શરણ તુમ્હારે આયા - જ્વાર ભાટા - ગીતકાર: નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ
પારૂલ ઘોષ, અરૂણ કુમાર - સરસોં પીલે પીલે ધાન સુહાને, સાજન મોરા સાંવરીયા હો - જ્વાર ભાટા - ગીતકાર: નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ
No comments:
Post a Comment