Sunday, June 5, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - [૧] - જી એમ દુર્રાની સિવાયના ગાયકોનાં સૉલો ગીતો

 

૧૯૪૪નાં વર્ષથી આપણે જે ગીતો યાદગાર ગીતોની યાદીમાં સમાવાઈ લેવાયાં છે તેમને અહીં ફરીથી રજુ નથી કરતા. એ મુજબ, આ વર્ષે પણ Memorable Songs of 1943માં આવરી લેવાયેલ પુરુષ સૉલો ગીતો અહીં નથી લીધાં.

પ્રવેશકમાં આપણે જોયું હતું કે હિંદી ફિલ્મ ગીત કોષમાં ૧૯૪૩માં ૧૧૯ પુરુષ સૉલો ગીતોના જ ગાયકોની ઓળખ શક્ય બની છે. આ ગીતોમાંથી પણ ૫૭ જેટલાં ગીતોની લિંક યુટ્યુબ પર જોવા નથી મળી.

યુ ટ્યુબ પરથી જે પુરુષ સૉલો ગીતો મળ્યાં છે તેમને અહીં બે ભાગમાં વહેંચી કાઢેલ છે - એક છે જી એમ દુર્રાની સિવાયના ગાયકોનાં સૉલો ગીતો અને બીજો ભાગ છે જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો.

[૧]

જી એમ દુર્રાની સિવાયના ગાયકોનાં સૉલો ગીતો

કે સી ડે - માંગે જા હર બાર - અંધેરા – ગીતકાર: પંડિત ઈન્દ્ર – સંગીત: જ્ઞાન દત્ત

કે સી ડે - બોલ બોલ તુ ઈસ દુનિયામેં સબસે મીઠે બોલ - બદલતી દુનિયા - ગીતકાર ? - સંગીત: કે સી ડે

કે સી ડે - ચાંદની રાત હૈ ચાંદની રાત - મનચલી - ગીતકાર ? - સંગીત: એચ પી દાસ

વિષ્ણુપંત પગનીસ - કિત જાય છીપે સાંવરીયા =મહાત્મા વિદુર - ગીતકાર: નરોત્તમ વ્યાસ - સંગીત: હરિશ્ચંદ્ર બાલી

વિષ્ણુપંત પગનીસ – જગતમેં ખીલી પ્રેમ ફુલવારી – મહાત્મા વિદુર – ગીતકાર: નરોત્તમ વ્યાસ - સંગીત: હરિશ્ચંદ્ર બાલી

ખાન મસ્તાના  - ફસલ-એ-બહાર આ ગઈ, હંસને લગી કલી કલી - મોહબ્બત કી જીત - ગીતકાર:  એહસાન રિઝ્વી - સંગીત: વસંત કુમાર

ખાન મસ્તાના - ઠહર જા….. જૂઠ બોલનેવાલે– વકીલ સાહબ- ગીતકાર ? - સંગીત: અન્ના સાહેબ મૈંકર - પંડિત મધુકર

અશોક કુમાર - તરસી હુઈ હૈ મુદ્દત સે આંખેં - નજમા - ગીતકાર: અંજુમ પીલીભીતી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ

અશોક કુમાર - ક્યા મોહબ્બત કા યહી અંજામ હૈ - નજમા - ગીતકાર: અંજુમ પીલીભીતી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ

નૂર મોહમ્મદ ચાર્લી - કિસ તરફ હૈ ધ્યાન હૈ તેરા - સંજોગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

શ્યામ કુમાર -જાન બચી લાખોં પાયે - સંજોગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી


સુરેન્દ્ર - પ્રીત કી જ્યોત જલા કર છુપ ગયે - વિષ કન્યા - ગીતકાર: કેદાર શર્મા - સંગીત: ખેમંચંદ પ્રકાશ

સુરેન્દ્ર - ભૂલ જા જો દેખતા હૈ - વિશ્વાસ - ગીતકાર: ડૉ. સફદર 'આહ' - સંગીત: ફિરોઝ નિઝામી બી એ

સુરેન્દ્ર - મુસાફિર હંસી ખુશી હો પાર - વિશ્વાસ - ગીતકાર: ડૉ. સફદર 'આહ' -  સંગીત: ફિરોઝ નિઝામી બી એ

સુરેન્દ્ર - ગા, બન કે પંછી કોઈ અનોખા રાગ સુના દે - વિશ્વાસ - ગીતકાર: મુન્શી શામ જિલાની + મુન્શી અજ઼ામ - સંગીત: માસ્ટર છૈલા લાલ

ઈશ્વરલાલ - બીગડી હુઈ કિસ્મત કો….. ઈક રોજ઼ બનાના હૈ - જ઼ુબાન - મહરૂલ ક઼ાદરી સંગીત: સી રામચંદ્ર

ઈશ્વરલાલ - પિયા દેશ હૈ જાના - જ઼ુબાન - મહરૂલ ક઼ાદરી સંગીત: સી રામચંદ્ર


No comments: