હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૩ – મણકો : ૨_૨૦૨૫
હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૩ મા સંપુટના મણકા - ૨_૨૦૨૫માં આપનું સ્વાગત છે.
સોંગ્સ ઓફ યોર દ્વારા રફીની જન્મ શતાબ્દી Classical
Songs of Mohammad Rafi, With Some Thoughts on Gara and
Some
Less Heard Gems of Mohammad Rafi – The Sad Romantic Solos: 1940s through 50s દ્વારા ઉજવવાનું ચાલુ રહ્યું
છે.
મોહમ્મદ રફી – રાગ ગારા પર આધારિત
હિંદી ફિલ્મ ગીતો સોંગ્સ ઑવ યોર પર શ્રી સુબોધ ચંદ્ર અગ્રવાલના લેખ, Classical
Songs of Mohammad Rafi, With Some Thoughts on Gar,a
નો આંશિક અનુવાદ છે.
Conversations
over Chai ઓ પી નય્યરની
જનમશતાબ્દીને O P Asha
Sings for OP Nayyar વડે ઉજવે છે. અહીં ઓપી
નય્યરની સફળ ફિલ્મોનાં ઓછાં જાણીતાં અને ઓછી જાણીતી ફિલ્મોનાં યાદગાર ગીતોને યાદ
કરાયાં છે.
Mehfil
Mein Meri એ વર્ષ દરમ્યાન a
series on O P Nayyar નું આયોજન કરેલ છે.જેની શરૂઆત My
Favourites by O P Nayyar થી કરેલ છે. .
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
૧૩ ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડીયો દિવસ પર My Favourites: Radio Songs.
the year-wise review of Lata Mangeshkar’s
career, પરની શ્રેણીમાં
મહેફિલમેં તેરી હવે 1963 – Lata Mangeshkar માં લતા મંગેશકરે
વર્ષ ૧૯૬૩માં ગાયેલાં કેટલાંક ગીતોને યાદ કર્યાં છે.
Shammi Kapoor - Romantic Moods માં દસ
અલગ હીરોઈના સાથે અલગ મુડનાં ગીતોની રોમાંચક સફર છે.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૦મા સંસ્કરણના જાન્યુઆરી ૨૦૨૫ના અંકમાં તલત મહેમૂદનાં યુગલ ગીતો: આશા ભોસલે સાથે - ૧૯૫૬ ગીતો સાંભળ્યાં. આપણે
૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો
૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો
૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,
૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨,
૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭,
૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો અને
૨૦૨૩માં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં વર્ષ ૧૯૫૧, ૧૯૫૨ અંને ૧૯૫૩નાં યુગલ ગીતો, અને
૨૦૨૪માં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં વર્ષ ૧૯૫૪ અંને ૧૯૫૫નાં યુગલ ગીતો
યાદ કરી ચુક્યાં છીએ.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Sun
Mere Bandhu Re - Revisiting Hindi Film Songs of 50s, 60s and 70s રજૂ કરે છે:
SAMAY KI DHARA -
Songs about TIME | Sahir | Kaifi Azmi | Gulzar | SAAM Podcast Ep 16
આ પોડકાસ્ટમાં ઉલ્લેખાયેલ લેખ '10
Most Romantic Songs in Hindi Cinema – Part II' વાંચવા હાયપર લિંક ક્લિક કરશો. લેખનો પહેલો
ભાગ અહીં વાંચી શકાશે - And, 10
Most Romantic Songs in Hindi Cinema – Part I
Compare &
Contrast Songs માં બે વિરોધાભાસી વ્યક્તિઓ, નક્કર વસ્તુઓ કે પછી દૃષ્ટિકોણને સરખાવતાં ગીતોની યાદી રજૂ
કરાઈ છે.
“And
The Music Lives On”માં માણેક પ્રેમચંદે વિવિધ સામયિકો અને માધ્યમો પર પ્રકાશિત
કરેલા ૭૫ લેખો અને તેમના વર્તમાન સંદર્ભ આવરી લેતું સંપાદન છે.
Author: Manek Premchand
Publisher: Norton Press, India, October 2024
ISBN (Paperback): 979-8-89588-290-0
માણેક
પ્રેમચંદના અન્ય પુસ્તકો: Yesterday’s
Melodies, Today’s Memories, Musical Moments From Hindi Films,
Romancing The Song,
Shiv Kumar Sharma, The Man
and His Music (co-authored with two others), Talat Mahmood—The Velvet Voice,
Hitting The Right Notes,
The Hindi Music Jukebox,
The Unforgettable Music of Hemant Kumar, Majrooh Sultanpuri: The Poet For All
Reasons, DIRECTOR’S CHAIR — Hindi Cinema’s Golden
Age
Outro
Songs માં એવાં ગીતો પસંદ કરાયાં છે જેની સાથે ફિલ્મ પણ પૂરી થાય.
આ ગીતોમાં ફિલ્મમાં પહેલાં આવી ગયેલ ગીતાના અંશ કે બીજા સંસ્કરણ નથી લેવાયાં. ફિલ્મના અંત માટે નવું જ ગીત મુકાયું છે જે
ફિલ્મના કરૂણ કે સુખી અંતમાં પરિણામે.
post
on Piano songs
માં પરદા પર ગાયન ગાનાર અભિનેતા/ત્રી પિયાનો વગાડતો/તી ન
હતો/તી, Piano
Songs – 1માં તે જાતે પિયાનો પણ સાથે સાથે વગાડે છે, Piano
Songs - 2 માં ૧૯૫૧ થી ૧૯૬૦ના દાયકાનાં ગીતો આવરી લેવાયા પછી Piano
Songs – 3માં ‘૬૦ના દાયકનામ ૪૦ જેટલાં ગીતોમાંથી પસંદ
કરેલાં ગીતો રજૂ કરાયાં છે.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada
Sharma નાં અઠવાડીક
કોલમ, Bollywood
Rewind, ના લેખો –
·
Madhubala’s
father ‘ruined her life’; pushed her to work even when she vomited blood,
fainted on sets – મધુબાલાનાં જીવનની બધીજ બાબાતો તેના પિતા અતાલ્લુઆહ ખાન
નિયંત્રણ કરતા હતા. કોઈ મિત્રો સાથે મળવા માટે પણ પાબંદી રહેતી અને પોતાની મરજી
મુજબ પૈસો પણ તે વાપરી ન શકતી
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:
જાન્યુઆરી ૨૦૨૫માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
આમંત્રણને લગતાં
ગીતો – आजा के इन्तज़ार में जाने को है बहार भी
ફિલસુફીભર્યાં ગીતો – ૩૨ – चलते हुए जीवन की रफ़्तार में इक लय है
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં ગૃહપ્રવેશ (૧૯૭૯) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને સત્યેન્દ્ર અથૈયા, પંડિત મુખરામ
શર્મા, અખ્તર ઉલ ઈમાન અને નીલકંઠ તિવારી ની ગઝલો પેશ કરે
છે.
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. ૨૦૨૫માં આપણે ઓ પી
નય્યર રચિત મોહમ્મદ રફીનાં યુગલ ગીતો
યાદ કરીશું. મોહમ્મદ રફી અને શમશાદ બેગમનાં ત્રણ યુગલ ગીતો અને
આશા ભોસલે સાથેનાં એક ત્રિપુટી ગીતને યાદ કરીએ.
લેકે પહેલા પહેલા પ્યાર ભર કે આંખોમેં
ખુમાર – સી આઈ ડી (૧૯૫૬) – આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
હમને જબ દિલ થા દિયા કિયા થા વાદા – છૂ મંતર (૧૯૫૬) – ગીતકાર: જાન નિસ્સાર અખ્તર
હે ભગવાન કિત જાયે બસે હો - શ્રીમતી ૪૨૦ (૧૯૫૬) - ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
મૈં જાન ગયી તુમ્હે સૈયાં હટ છોડ દે બૈયાં – હાવરા બ્રિજ (૧૯૫૮) - ગીતકાર: હસરત જયપુરી
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને
વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
No comments:
Post a Comment