Thursday, July 15, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો

૧૯૪૪નાં વર્ષ માટે મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતોની પસંદગીમાટે Memorable Songs of 1944 માં આવરી લેવાયેલ પુરુષા સોલો ગીતો અને આ પહેલાં ચર્ચાની એરણે લીધેલ પુરુષ સોલો ગીતોને આવરી લીધેલ છે. જે જે ગાયકોનાં એક જ ગીત મળ્યાં છે તેવા કિસ્સાઓમાં એ એક ગીતને જ અહીં રજૂ કરેલ છે.

૧૯૪૪નાં વર્ષનાં પુરુષ સૉલો ગીતોમાં મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો અહીં ફિલ્મોનાં  અંગ્રેજી નામની કક્કાવારી અનુસાર રજૂ કરેલ છે.

જગમોહન સુરસાગર – હૈ કૌન દિલ નહીં જો પરેશાન-એ-આરઝૂ – આરઝૂ – ગીતકાર:: ખ્વાજા કીડવાઈ – સંગીતકાર: સુબલ દાસગુપ્તા  

કે એલ સાયગલ – ઠુકરા રહી હૈ દુનિયા હમ હૈ કે સો રહેં હૈ – ભંવરા – ગીતકાર: કીદાર શર્મા – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ    

અરૂણ કુમાર - બેદર્દ કો બુલાઓ સીટી બજા બજા કે - કારવાં – ગીતકાર: મુન્શી અઝીઝ – સંગીતકાર: બુલો સી રાની

અશોક કુમાર - મૌજ કરને લિયે હૈ દુનિયા - ચલ ચલ રે નૌજવાન – ગીતકાર: પ્રદીપ – સંગીતકાર: બુલો સી રાની

રફીક઼ ગઝનવી- આયા તૂફાન, આયા તૂફાન, જાગ ભારતકી નારી - ચલ ચલ રે નૌજવાન – ગીતકાર: પ્રદીપ – સંગીતકાર: બુલો સી રાની

જી એમ દુર્રાની - સમજે થે જિસે અપના નીકલા વો બેગાના - ચાંદ – ગીતકાર: ક઼મર જલાલાબાદી  - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

એસ ડી બાતિશ = ખામોશ નિગાહેં સુનાતી હૈ કહાની – દાસી – ગીતકાર:: ડી એન મધોક – સંગીતકાર: પંડિત અમરનાથ

હેમંત કુમાર – આરામ સે જો રાતેમ કાટે વો અશ્ક બહાના ક્યાં જાને – ઈરાદા – ગીતકાર અઝીઝ કશ્મીરી - સંગીતકાર: પંડિત અમરનાથ     

મન્ના ડે - ઓ પ્રેમ દીવાની, સંભલ કે ચલના - કાદંબરી – ગીતકાર: મિસ કમલ બી.એ. – સંગીતકાર: એચ પી દાસ

સુરેન્દ્ર – યહી ફિક્ર હૈ શામ પીછે સવેરે, હસીનોંકી ગલીયોંકે હો રહેં ફેરે – લાલ હવેલી – ગીતકાર:  શમ્સ લખનવી – સંગીતકાર: – મીર સાહબ

ચીતળકર – તુમ ભૂલ કે ફંદેમેં હસીનોંકે ન આના – લાલ હવેલી – ગીતકાર:  શમ્સ લખનવી – સંગીતકાર – મીર સાહબ  

કરણ દીવાન  જબ તું હી ચાલે પરદેસ લગાકે ઠેસ – રતન – ગીતકાર: ડી એન મધોક – સંગીરકાર: નૌશાદ

ચાર્લી - એક કહર બરપા કરતે હૈ જબ આયે બુઢાપા- રૌનક઼ - ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર - સંગીતકાર: સી રામચંદ્ર

સુંદર - નયનો કે તીર ચલા ગયી એક  શહરકી લૌંડીયા - શુક્રિયા  - સંગીતકાર: જી એ ચિસ્તી

સોંગ્સ ઑફ યોરની ૧૯૪૪ નાં શ્રેષ્ઠ પુરુષ સૉલો ગીતોની સમીક્ષા- Wrap Up 1 - માં કે એલ સાયગલને શ્રેષ્ઠ ગાયક તરીકે પસંદ કરાયા છે અને અય કાતિબ -એ- તકદીર મુઝે ઇતના બતાં દે, દો નેના તિહારે હમ પર જુલ્મ કરે અને છુપો ના છુપો ના છુપો ના ઓ પ્યારી દુલ્હનિયા (માય સિસ્ટર, સંગીતકાર પંકજ મલ્લિક)ને સંયુક્તપણે શ્રેષ્ઠ ગીતો તરીકે પસંદ કરાયાં છે.    .

No comments: