હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૨ મા સંપુટના મણકા - ૩_૨૦૨૪માં આપનું સ્વાગત છે.
૨૦૨૪નું વર્ષ મોહમ્મદ
રફીની જન્મ શતાબ્દીનું વર્ષ [જન્મઃ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ । ઈંતકાલઃ ૩૧ જુલાઈ, ૧૯૮૦] છે. તે નિમિત્તે વર્ષ દરમ્યાન લેખો અને
ખાસ કાર્યક્રમો સ્વરૂપે જે ઉજવણીઓ થતી રહેશે તે અહીં રજુ કરતાં રહીશું. ચુંટેલી
ઉજવણીઓને રજુ કરીશું.
મોહમ્મદ
રફીની જન્મ શતાબ્દીની ઉજવણી સંબંધિત, ૨૪ માર્ચ, ૨૦૨૪ના રોજના, ત્રીજા કાર્યક્રમમાં જાણીતા પાર્શ્વગાયક જાવેદ અલી મોહમ્મદ
રફીના જાદુને તેમનાં સૉલો અને સંગીતા મેળેકર અને પ્રિતી વૉરિયર સાથેનાં યુગલ ગીતો દ્વારા
પુનઃજિવિત કરે છે.
Rafi’s Centenary Special: 35
songs from 35 years (1946-1980) - આ કડીના સૌમાં પ્રથમ ગીત કહ કે ભી ન આયે તુમ (૧૯૪૬) અને છેલ્લાં ગીત મૈને પૂછા ચાંદ સે (૧૯૮૦)માં જોઈ શકાય છે કે મોહમ્મદ રફીના સ્વરમાં જરા સરખો પણ ફરક
નથી પડ્યો.
મોહમ્મદ રફી - જન્મ શતાબ્દી : યાદ આવતાં
આનંદના ભાવનાં કેટલાંક ૧૯૫૦ પહેલાંનાં સૉલો ગીતો - મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનાં વર્ષમાં
તેમનાં ૧૯૫૦ પહેલાનાં યાદગાર રોમેન્ટીક સોલો ગીતો યાદ કરવાં એ એક અનોખો લ્હાવો ગણી
શકાય.
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
માર્ચ મહિનો ઉત્તર ભારતમાં રંગોત્સવના ફાગનો મહિનો છે. . In RK Studio holi was played with a lot of grandeur.
SN
Tripathi – His Music Still Lives On
– એસ એન ત્રિપાઠીની ૧૧૧મી જન્મ જયંતિના
ઉપલક્ષ્યમાં અનુરાધા વૉરિયર તેમના સંગીત માધુર્યના ખજાનાનાં કેટલાંક રત્નો રજુ કરે
છે.
૩જી ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજના જન્મ દિવસે Happy birthday to veteran actress Wahida Rehmanji .
૧૨મી
ચિરવિદાય તિથિએ My
Favourites: Songs by Ravi
સાદર રજુ કરેલ છે.
Hum
Tere Bin Jee Na Sakenge Sanam – Remembering Ganesh
ને તેમની ૨૪મી પુણ્ય તિથિએ યાદાંજલિ.
The
romantic songs of Shashi Kapoorji is remembered for the lovely songs
– મેરી નિગાહને ક્યા કામ લાજવાબ કિયા - મોહબ્બ્ત ઈસકો કહતે હૈં (૧૯૬૫) -
મોહમ્મદ રફી - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ ખય્યામ
The Elusive Nanda - નંદાનાં સહજ ભોળપણે તેમને દેશભરનાં લાડલાં કરીમુક્યાં હતાં. અનુરાધા વૉરિયર તેમની ૧૦મી પુણ્ય તિથિએ નંદાની શ્રેષ્ઠ ભૂમિકાઓને યાદ કરે છે.
જુના
લેખોમાંથી Jeevan Ka Matlab To Aana Aur
Jaana Hai: Remembering Nanda યાદ કરીએ.
Female bonding and their
duets આંતરરાષ્ટ્રીય નારી દિવસની ઉજવણી રૂપે
સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો યાદ કર્યાં છે.
The
Sculptors of Film Songs (13): Ramprasad Sharma & Sons
: રામપ્રસાદ શર્મા અને તેમની ત્રણ પેઢીઓની
હિંદી ફિલ્મ સંગીત સાથેના જોડાણની કડીઓનો રણકાર સદા ગુંજતો રહેશે. Arrangers
and Musicians શ્રેણીમાં
આ પહેલાં Sebastian
D’ Souza,
Anthony
Gonsalves,
Enoch
Daniels,
Kishore
Desai Manohari
Singh, S Hazara Singh, V Balsara, Ramlal , Dattaram , Van
Shipley , Goody Seerwai અને “The Lords”આવરી લેવાયેલ છે
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૯મા સંસ્કરણના માર્ચ
૨૦૨૪ના અંકમાં ગુલામ
મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૪ ને
યાદ કર્યાં છે. અત્યાર
સુધી આપણે
વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં,
વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં, અને
વર્ષ ૨૦૨૩માં ૧૯૫૩ નાં
કેટલાંક ગીતો યાદ કરી
ચૂક્યાં છીએ.
તસ્વીરો દ્વારા Celebrating
cinema:
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Are
We Accepting Ourselves Better Now Than Ever?
- ઢંગધડા વગરનાં મનોરંજનની સ્વીકૃતિથી
શ્રોતા વર્ગની પસંદ અને તેમાંથી પોતાની સાચી ઓળખ છતી થવા લાગી છે. ૯૦ના દાયકાનાં
સંગીત અને બી અને સી ગ્રેડની ફિલ્મો સુધી આ પસંદનો વ્યાપ વિસ્તર્યો છે. સૌમ્ય બૈજલ આ ઊભરતાં વલણને તપાસે છે.
Characters
with Books: In English-language cinema
– છ વર્ષ પહેલાં a
post about characters in Hindi cinema shown with book પ્રકાશિત થયેલ. ડસ્ટેડ ઑફ્ફ હવે
પાત્રોના હાથમાં પુસ્તકો હોય એવી અંગ્રેજી ફિલ્મોની યાદી રજુ કરે છે.
The
Qalandariyya (reflections on an excellent video by Filip Holm, which I saw just
two weeks after the Urs of Lal Shahbaz Qalandar) માં ફિલિપ હૉલ્મ ના કાર્યક્રમ Let’s
Talk Religion,
entitled “The
Counter-Culture, Lawless Muslim Mystics Who Drank Wine?
/ The Qalandariyya.”ની મદદ લીધી છે.
Latent
Duets એ distant duets નથી. બન્ને ગાયકો કમ સે કમ એક અંતરો તો
સાથે ગાય પણ બીજું ગાયક બીજા અંતરા પછી જ જોડાય.
Hindi film qawwalis
– Part I માં '૪૦થી '૫૦ના સમયની
કવ્વાલીઓ હતી, Part II માં'૬૦ના દશકની અને
હવે, Part III માં'૭૦ અને '૮૦ના દશકની
કવ્વાલીઓ આવરી લેવાઈ છે.
It’s
what you wear: Ten songs about attire, માં list on dupattas/chunaris/odhnis ઉપરાંત પણ એવાં
ગીતો છે જેમાં પાત્રએ પહેરવેશમાં પહેરેલ બીજાં કોઈ વસ્ત્ર / વસ્ત્રાંગને ગીતનો
વિષય બનાવેલ હોય.
ઇન્ડિયન
એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો –
·
Muhammad Ali Jinnah was a key figure in the
making of India’s first talkie film Alam Ara. - મુહમમ્દ અલી
જિન્નાહ પાકિસ્તાનના જનક તો છે પણ તે સાથે એક કાયદાશાસ્ત્રી હોવાને નાતે તેમને આલ
આરાને, ૯૩ વર્ષ પહેલાં
બોલપટ બનાવાનું શક્ય કર્યું હતું.
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ
માર્ચ ૨૦૨૪માં
વેબ ગુર્જરી પર 'ફિલ્મ
સંગીતની સફર'માં
પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યાં ગીતો – ૨૦ : ये ज़िंदगी किसी मंज़िल पे रुक नहीं सकती, हर इक मक़ाम पे क़दम बढ़ा के चलो
મુજરા ગીતો : साक़िया आज मुझे नींद नहीं आएगी…..सुना है तेरी महफ़िल में रतजगा है
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં પ્રેમપૂજારી (૧૯૭૦)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને સરોદ
ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને બૂટારામ શર્મા, મધુકર રાજસ્થાની, સરશાર સૈલાની, નાઝિમ પાનીપતી અને તનવીર નકવી ની ગઝલો પેશ કરે
છે.
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. ૨૦૨૪માં આપણે મોહમ્મદ રફી વિશે અન્ય
લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવી રહ્યાં છીએ..
Pyarelal on Mohammad
Rafi
Laxmikant on Mohammad Rafi
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને
વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ,
તસ્વીરો અને વિડીયો / ઓડીયો
લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
No comments:
Post a Comment