હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૨ મા સંપુટના મણકા - ૧૨ _૨૦૨૪માં આપનું
સ્વાગત છે.
સોંગ્સ
ઓફ યોર સાથે બધાંને મેરી ક્રિસ્ટમસ પાઠવતાં વાંચીએ/ સાંભળીએ Rafi’s duets with different music directors over
the years – ૧૯૪૬ થી
૧૯૭૦ સુધી દર વર્ષે એક સંગીતકારનું એક યુગલ ગીત
Centenary
Session: "Asmaan Se Aaya Farishta" – A Tribute to Mohammad Rafi, The
King of Melody
The A-Z of Mohammed Rafi ની સાથે સાવ અલગ જ A-Z Mohammed Rafi songs for Silhouette magazine અને લટકામાં Bollyviewer દ્વારા July 31, 2009ના રોજ રજૂ કરાયેલ યાદી તો ખરી જ.
Beloved
Classics of Mohd. Rafi with Sanjeev Ramabhadran
the yearly review of Mohammad Rafi’s songs ને આગળ ધપાવતાં મેફફિલ મેં Rafi – 1949 યાદ કરે છે.
Abhi Na Jao Chhodkar | વર્લ્ડ મ્યુઝિક ડે કન્સર્ટ ૨૪ ૨૧ જૂન ૨૦૨૪, નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ, કલકત્તા
SAFARNAMA: In Pursuit of Two Iconic Lives – મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની શ્રેણીમાં દિલીપ કુમારના ૧૦૨માં જન્મ દિવસે મોહમ્મદ રફીએ ગાયેલાં દિલીપ કુમાર માટેનાં ચૂંટેલાં ગીતોને એન વેંકટરામન યાદ કરે છે.
Rafi sings for Raj Kapoor – રાજ કપૂરનો મુખ્ય પાર્શ્વ
સ્વર મુકેશ હતા તેમ છતાં આર કે ફિલ્મ્સ સિવાય મોહમ્મદ રફીએ પણ રાજ કપૂર માટે ૩૦
ગીતો ગાયાં છે.
Sadke Heer Tujh Pe Hum Fakir Sadke - Deleted
song of Mohd. Rafi || 100th birth anniversary of Mohd. Rafi and Raj Kapoor
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
Shyam Benegal (1934-2024): The conscience keeper of
Indian cinema ૨૩ડીસેમ્બર ૨૦૨૪ ના રોજ દેહવિલય થયા.
The essential Shyam Benegal films, from ‘Ankur’ to
‘Welcome to Sajjanpur’-એમની ફિલ્મોએ અસમાનતા, અન્યાય અને માનવ વિચિત્રતાઓ તરફ બહુ ઠંડકથી
અને ક્યારેક વળી હાસ્યમિશ્રિત ધ્યાન આકર્ષિત કર્યું.
સમાંતર સિનેમાએ Shyam Benegal ખોયા – શ્યામ બેનેગલની સર્જનાત્મક ઊર્જા સદા ચેતનવંતી રહી, પરિણામે તેઓએ તેમનાં નવાં નવાં પરિમાણો સાર
કર્યાં. તેઓ દસ્તાવેજી ફિલ્મ બનાવતા હોય કે ફીચર ફિલ્મો કે લઘુ ફિલ્મો કે સિરિયલો
બનાવતા હોય, તેમની ફિલ્મ નિર્માણનું હાર્દ અકબંધ રહ્યું.
તેમનો અવાજ હમેશાં નિર્ભેળ, દૂરગામી અને અસમાધાનકારી રહ્યો.
14.12.1934-23.12.2024
Pic: Courtesy: Brittanica.com
The quiet and fierce courage of
the women in Shyam Benegal’s cinema-Sanjukta Sharma
– સરેરાશ ભારતીય સ્ત્રીની લઘુતાને, અને ભાર તેમજ પીડાને શ્યામ બેનેગલ જેટલી
જિજ્ઞાસા અને ઊંડાણથી બીજા કોઈએ જોઈ નથી.
Shyam
Benegal’s greatest subject is India itself-
Arjun Sengupta
- “બેનેગલ
હમેશાં એક ફિલસૂફ અને નિરીક્ષક રહ્યા જેમણે જીવનને માનવહિત સુધારક તરીકે જોયું.”
Shyam Benegal – Filmmaker of the Real India, Arjun Sengupta, Niyogy
Books.
At Raj
Kapoor centenary event,વિખ્યાત અભિનેતા – ૧૦થી ૧૩
ડિસેમ્બર દરમયાને આયોજિત દિગ્દર્શકની ૧૦ ફીલ્મોની
પશ્ચાદવર્તી રજૂઆત દ્વારા તેમની સિનેમાના સમૃદ્ધ વારસાનો ઉત્સવ બની
રહ્યો.
Raj Kapoor editing Satyam Shivam Sundaram | Courtesy RK Films
The Many Voices of Raj Kapoor – અભિનેતા તરીકેની તેમની સર્વ પ્રથમથી લઈને મુકેશ, અને ક્યારેક મોહમ્મદ રફી, ઉપરાંત અનેક અલગ પાર્શ્વસ્વરો દ્વારા તેમની અભિનય કળા પ્રસરાતી રહી.
The Many Moods of Raj Kapoor - Conversations
Over Chai એ આ
પહેલાં રાજ કપૂરના ગીતો વિશે, playing various musical instruments
ની તેમની સૂઝ વિશે, કે તેમના his 'soul'
કે Mohammed Rafi સાથેનાં
સહકારી વિશે લખ્યું છે. જે કોઈએ
પણ તેમના માટે પાર્શ્વ ગાયન કર્યું, તેઓ
હમેશાં પોતે ગાતા હોય એવું જ લાગતું; શબ્દોના ભાવ પણ તેઓ
તાદૃશ કરી શકતા હતા.
Raj Kapoor – As an Actor – Anuradha Warrier માનવું છે કે ‘આવારા’ અને મહા ‘શો-મેન’ તરીકેની છાપમાં રાજ કપૂરની અભિનેતા તરીકેની પ્રતિભા ઓઝપાઈ જતી હતી. અહીં
તેમણે રાજ કપૂરની શ્રેષ્ઠ ભૂમિકાઓને ગ્રંથસ્થ કરેલ છે.
Awara’s Dream Sequence: An Analysis – ફિલ્મોમાં સંગીતનાં અગત્યને પારખવામાં રાજ કપૂરની
દિગ્દર્શક અને નિર્માતા તરીકેની સફળતાનું રહસ્ય સમાયેલું છે. ‘આવારા’ન્નુમ અતિખ્યાત
સ્વપ્ન ગીત તેનું એક ઉદાહરણ છે. તેનું નૃત્ય દિગ્દર્શન ઉદય શકરનાં નૃત્ય સાથીદાર
મેડમ સિમકીએ કરેલું, ઉદય શંકરનાં કલ્પના[1]ની તેમ છાંટ અવશ્યપણે વર્તાય છે.
Salil Chowdhury at 100 | Medley - Sourendro-Soumyojit
દ્વારા ૧૭ નવેમ્બર ૨૦૨૪ના
અપાયેલી સુરાંજલી
When a villain was India's highest-paid actor, richer than Amitabh, was so feared kids weren't named after him for years - Abhimanyu Mathur - Amitabh Bachchan ની લોકપ્રિયતાની ચરમ સીમાએ આ વિલને મુખ્ય ભૂમિકાઓના અનેક પ્રસ્તાવો ઠુકરાવ્યા હતા છતાં પણ તેમને સૌથી વધારે મહેનતાણું મળતું હતું, (આ પણ વાંચીએ: Pran, scheming screen villain and perfect gentleman).
The
Sculptors of Film Songs –17 – Basu Chakraborty
– આગવા ચેલોવાદક અને આર ડી
બર્મનના ત્રણ મદદનીશ એક્કાઓ Manohari
Singh,
Maruti
Rao Keer
and Basu (a.k.a. Basu Deo) Chakraborty પૈકી એક.
Arrangers
and Musicians
શ્રેણીમાં આ પહેલાં Sebastian
D’ Souza,
Anthony
Gonsalves,
Enoch
Daniels,
Kishore
Desai Manohari
Singh, S
Hazara Singh, V
Balsara, Ramlal , Dattaram, Van
Shipley,
Goody
Seervai,
The
Lords,
Ramprasad
Sharma and Sons,
Bhanu
Gupta,
Homi
Mullan,
Kishore
Sodha, Ranjit
Gazmer, Maruti
Rao Keer અને Dilip Dholakia આવરી લેવાયેલ છે.
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૯મા સંસ્કરણના ડિસેમ્બર ૨૦૨૪ના અંકમાં સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત: બીજો પંચવર્ષીય સમયખંડ ૧૯૪૯ -૧૯૫૩: વર્ષ ૧૯૫૩ (૧) યાદ કરેલ છે. અત્યાર
સુધી આપણે
૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ
સમયખંડને ૨૦૨૧માં,
૧૯૪૯થી ૧૯૫૩ના બીજા
પંચવર્ષીય સમયખંડનાં
૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ જુલાઈ ૨૦૨૨માં,
૧૯૪૯નાં ગીતોનો બીજો ભાગ ડિસેમ્બર ૨૦૨૨માં,
૧૯૫૦નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં,
૧૯૫૧નાં ગીતો ડિસેમ્બર
૨૦૨૩માં, અને
૧૯૫૨નાં ગીતો જુલાઈ ૨૦૨૩માં
આવરી ચૂક્યાં છીએ.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
How the Emergency in the 1970s undermined the New
Indian Cinema movement - Sudha
Tiwari –
ફિલ્મ
ફાઈનાન્સ કોર્પોરેશન અને તેનાં અનુગામી ફિલ્મ
ડેવલપમેન્ટ કોર્પોરેશન,’૬૦
થી ’૯૦ દરમ્યાન નાણાકીય મદદની તેની અલગ અલગ તરાહો The
State and New Cinema in Contemporary India: 1960-1997 પુસ્તકનું
એક સંક્ષિપ્ત વૃતાંત..
My Favourites: Films (Because They Ended) - Conversations
Over Chai ને જે
ફિલ્મો જોયાનો અફસોસ છે
My Favourites: Songs with Conditional Clauses – જેમકે, આપ યું
હી અગર મુસ્કારાતે રહેં – એક
મુસાફિર એક હસીના (૧૯૬૨) – મોહમ્મદ રફી, આશા
ભોસલે – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન – સંગીતકાર: ઑ પી નય્યર
Sun
Mere Bandhu Re - Revisiting Hindi Film Songs of 50s, 60s and 70s શ્રેણીના વૃતાંત
Imagery in Poetry | Sahir, Majrooh, Shailendra,
Shakeel, Gulzar | SMBR—SAAM Podcast Episode #11
The Director's Art | V Shantaram, Bimal Roy, Vijay
Anand, Raj Khosla | SMBR—SAAM Podcast Ep #12
When Classical Created Classics | Naushad, SD Burman, S-J, Roshan | SMBR—SAAM Podcast Ep #13
post on Piano songs, માં પરદા પર ગાયન ગાનાર અભિનેતા/ત્રી પિયાનો વગાડતો/ટી ન હતો/તી જ્યાંરે હવે Piano Songs – 1, જાતે પિયાનો પણ સાથે સાથે વગાડે છે,
Partly
Unheard lyrics of some gems એવાં ચાર ગીતો છે જેમાં ફિલ્મના
દૃશ્ય કે શ્રાવ્ય સંસકરણ ઉપરાંત પણ અંતરા હોય. એ અંતરાઓ ક્યાંતો ફિલ્મની
પુસ્તિકામાં હોય કે પછી જીવંત સ્ટેજ
કાર્યક્રમમાં ગાયક તેમની નોંધમાંથી ગાય તો આપણને જાણવા મળે છે.
Welcomed
with Arrows- હિંદીમાં તીર અને બાણને અનુક્રમે તીર
અને કમાન કે બાણ અને ધનુષ્ય કહે છે. આપણાં ગીતકારોએ તીર
અને બાણને – કામદેવ શસ્ત્રોનાં - રૂપકો તરીકે પ્રયોજયાં છે. મંજૂરી સાથે And the Music Lives On, by Manek Premchand. Notion Press (2024), pages:
420 માંથી રજૂ
मन रे! એવાં ગીતો
છે જે પોતાનાં मन ને
ઉદ્દેશીને ગવાયાં છે॰
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ
ડિસેમ્બર ૨૦૨૪માં
વેબ ગુર્જરી પર 'ફિલ્મ
સંગીતની સફર'માં
પ્રકાશિત થયેલા લેખો:
ફિલસુફીભર્યાં ગીતો – ૨૯ – भूलों से सीखे जो मंज़िल उस ने पाई
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં કુદરત (૧૯૮૧)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને ફૂંકવાદ્યો (૧): પરિચય માં ફ્લ્યુટ પ્રકારનાં
ફૂંકવાદ્યો (૨)ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને શાતિર ગઝનવી, પંડિત
સુદર્શન, દીવાન
શરર અને સફદર આહની ગઝલો પેશ કરે
છે.
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. ૨૦૨૪માં આપણે મોહમ્મદ રફી વિશે અન્ય
લોકોએ જે કંઈ કહ્યું છે તેની યાદી બનાવી રહ્યાં હતાં.
હવે સમાપનમાં મોહમ્મદ રફીનો પોતા વિષેનો ઇન્ટરવ્યુ જોઈએ .
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર
મૂળ રચયિતાના અબાધિત રહે છે.
[1] Kalpana - 1948 - Daybreak Dance
હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૦ - ૨૦૨૪ના જાન્યુઆરીથી ડિસેંબર ૨૦૨૪ના બધા અંક હાયપર લિંક પર ક્લિક કરવથી એક સાથે વાંચી /
ડાઉનલોડ કરી શકાય છે.
હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં
બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ આપ સૌને ૨૦૨૫નાં
વર્ષની એકરાગ આનંદ અને
તાજગીભરી તર્જની તંદુરસ્તી શુભેચ્છા કરે છે.
No comments:
Post a Comment