‘Best songs of 1950: And
the winners are?' પરની ચર્ચા પરની
ચર્ચામાં સ્ત્રી-પાર્શ્વગાયિકાનાં યાદગાર
ગીતોની વાતમાં આપણે આ પહેલાં સી. રામચંદ્રનાં લતા મંગેશકરનાં ગીતોની મુલાકાત કરી.
આજે આપણે હુસ્નલાલ ભગતરામ અને ગુલામ
મોહમ્મદનાં લતા મંગેશકરનાં ગીતો
સાંભળીશું.
હુસ્નલાલ ભગતરામનાં લતા મંગેશકરનાં ગીતો
બન કે સુહાગન રહી અભાગન - આધી રાત - સર્શાર
સૈલાની
રોના હી લિખા થા ક઼િસ્મતમેં - આધી રાત - ખુમાર
બારાબંક઼્વી
દિલ હી તો હૈ તડપ ગયા દર્દ સે ભર આયા ક્યૂં -
આધી રાત - અસદ ભોપાલી
અગર દિલ કિસે સે લગાયા તો હોતા - ગૌના - ક઼મર
જલાલાબાદી
[આડ વાતઃ મુખડાની પંક્તિના શરુઆતના આ જ શબ્દોવાળું, અગર દિલ કિસીએ લગાયા તો ન હોતા, ઝમાને હમકો મિટાયા ન હોતા [મોહમ્મદ રફી, બડા આદમી(૧૯૬૪), ચિત્રગુપ્ત] યાદ આવી જાય છે.]
તૂઝે બરબાદ કરના થા...હાયે દિલ ભી દિયા તો
કિસકો દિયા - મીના બાઝાર - ક઼મર જલાલાબાદી
દર્દ-એ-જુદાઈ હૈ - છોટી ભાભી
ગુલામ મોહમ્મદનાં લતા મંગેશકરનાં ગીતો
રાત હૈ તારોં ભરી છીટકતી હુઈ ચાંદની - પરદેસ -
શકીલ બદાયુની
જાનેવાલે તૂઝે હમ યાદ કિયે જાયેંગે - પરદેસ -
શકીલ બદાયુની
કિસ્મત બનાનેવાલે ઝરા સામને તો આ - પરદેસ - શકીલ બદાયુની
ઓ જી ધીરે ધીરે ઓ જી હૌલે હૌલે અંગનામેં આ જા
પિયા - પરદેસ - શકીલ બદાયુની
એ દિલ-એ-બેક઼રાર - માંગ - નિઝામ
...................ક્રમશઃ...... || ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર
સ્ત્રી-ગીતો (૩) :
અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી. રાની અને વિનોદનાં લતા મંગેશકરનાં ગીતો
અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી. રાની અને વિનોદનાં લતા મંગેશકરનાં ગીતો
No comments:
Post a Comment