૧૯૪૬નાં સ્ત્રી-પુરુષ યુગલ
ગીતોની ચર્ચાની એરણે આપણે પહેલા મણકામાં મોહમ્મ્દ રફી અને જી એમ દુર્રાનીનાં અને બીજા અંકમાં મૂકેશ, ચિતળકર, અશોક કુમાર અને સુરેન્દ્રનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો સાંભાળ્યાં.
અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૧]
૧૯૪૬નાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સંખ્યાની વધારે છે, તેટલી ગાયકો, સંગીતકારો અને વિષયોનાં વૈવિધ્યની
માત્રા પણ વિશાળ છે. જોકે મોટા ભાગનાં સૉલો ગીતોની જેમ મોટા ભાગનાં ગીતો અહીં
ચર્ચાની એરણે પહેલી વાર જ સાંભળ્યાં છે.
કેટલાક ગાયકો ચિરપરિચિત નામો છે, પરંતુ અહીં
તેમનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સંખ્યા એટલી નથી કે આ યુગલ ગીતોને અલગથી ચર્ચાની
એરણે સાંભળી શકાય.
પારો દેવી - અજ્ઞાત ગાયક - ઓ પરદેસી ભૂલ
ન જાના, દેખ કે દેશ પરાયા- ધનવાન – સંગીતકાર: શાન્તિ કુમાર – ગીતકાર: રૂપબાની
હિંદી ફિલ્મ ગીતકોષમાં ગાયકોનાં
નામની નોંધ નથી.
આસિત બરન + કાનન દેવી - સુનો, સુનો, કયા..ઈક નયા ફસાના - અરેબીયન
નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ
યુ ટ્યુબ પર આ ગીતના પુરુષ ગાયક
તરીકે રોબિન મઝુમદાર દર્શાવાયા છે.
?
, ? - હે
હે ઓ દેખનેવાલો એક નઝર દેખો - અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ
રોબિન મઝુમદાર,
કાનન દેવી , કોરસ - કુર્ર જ઼ા...કુર્ર જ઼ા,
આ કે તુ
નક્કાર એ દિલ -
અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ
રોબિન મઝુમદાર + અન્ય સ્ત્રી સ્વર - અય વતન-એ-કારવાં હોશિયાર -
અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ
ખાન મસ્તાના + શમશાદ બેગમ - બેચૈન જુદાઈમેં હું સરકાર-એ-મદિના
- બૈરામ ખાન – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: બી આર શર્મા
અમર + કલ્યાણી દાસ
- બાદલ બરસ બરસ કે તૂ પૈગામ સુના દે - બિંદિયા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: પંડિત મધુર
મોતી + શમશાદ બેગમ - ભંવરા શોર ન કરના ગુલશનમેં -
દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ
મન્ના ડે + અમીરબાઈ કર્ણાટકી - અય દુનિયા જ઼રા સુન લે હમારી ભી કહાની - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: નીલકંઠ તિવારી
રેવાશંકર
+ ઝોહરાબાઈ
અંબાલેવાલી -
હમારી ગલી આના હમસે અખિયાં મિલાના - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ
હવે પછીના અંકમાં ૧૯૪૬નાં વર્ષનાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો ના બીજા ભાગને ચર્ચાની એરણે સાંભળીને સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચા પૂરી કરીશું.
No comments:
Post a Comment