હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં
બ્લૉગવિશ્વ - ૧૦_૨૦૧૯ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
લતા મંગેશકરના જન્મ દિવસ નિમિત્તે તેમના પર બહુ બધા લેખો પ્રકાશિત થયા. તેમાંના
અમુક પ્રતિનિધિ લેખો આપણે અહીં લીધા છે
કંઠનું કાશ્મીર - લતા મંગેશકર - લતા
મંગેશકરના ૯૦મા જન્મદિવસના ઉપલક્ષમાં રાજુ ભારતને લખેલી લતાજીની જીવનકથા પ્રગટ થઈ
ત્યારે સુરેશ દલાલે તેમની 'મારી બારીએથી' કટારમાં લખેલો લેખ ફરીથી પ્રકાશિત કરાયો છે.
- Happy birthday Lata Mangeshkar: An exhaustive playlist of her 20 favourite tracks
- Lata Mangeshkar’s birthday: Sister Meena reveals why Lata stopped singing, ‘She doesn’t enjoy today’s film songs much’
મંગેશકર પરિવાર - ડબેથી મીના, લતા, હૃદ્યનાથ, આશા અને ઊશા, આગળ બેઠેલાં તેમનાં માતા શેવન્તી
- Lata Mangeshkar and the Magical Batons માં લતા મંગેશકરની કારકીર્દીમાં મહત્ત્વનું યોગદાન આપનારા કેટલાક સંગીતકારોનાં લતા મંગેશકરનાં કર્ણપ્રિય ગીતોને યાદ કરાયાં છે.
- Lata with Lesser Known Composers (I) - આ ભાગમાં ઑછાં જાણીતામાંથી વધારે જાણીતા કહી શકાય તેવા સંગીતકારોનાં લતા મંગેશકરનાં કેટલાંક ગીતો યાદ કર્યાં છે.
- Lata with Lesser Known Composers (II) - બીજા ૧૫ સંગીતકારોનાં લતા મંગેશકરનાં કેટલાંક ગીતોને યાદ કરાયાં છે.
- Lata with Lesser Known Composers (III) - હજૂ બીજા ૧૨ સંગીતકારોનાં લતા મંગેશકરનાં કેટલાંક ગીતોને યાદ કરાયાં છે… તે ઉપરાંત બીજા બે ભાગ હજૂ વધારે થશે.
- Navrasa By Nightingale – લતા મંગેશકરના સ્વરમાં નવ રસનું પાન કરાયું છે.
- Fifteen Immortal Songs of Lata Mangeshkar - લતા મંગેશકરનાં ચીરસમરણીય ગીતોને યાદ કરવાનો એક વધારે દૃષ્ટિકોણ.
- ‘Would there ever be another Lata Mangeshkar?’ – લતા મંગેશકરને હિંદી ફિલ્મ સંગીતની સ્વરસામ્રાજ્ઞી બનાવનારાં પરિબળોની ચર્ચા શાલન લાલે આ લેખમાં કરી છે.
- Didi’s Decennial Diamonds – Lata Mangeshkar and the 7 Decades માં લતા મંગેશકરની કારકીર્દીના સાત દાયકાના દરેક દાયકાની એક એક ગીત દ્વારા વિહંગાવલોકન કરાયું છે.
અનેકવિધ પાત્રોને સજીવ કરનારા વિજુ ખોટેની વિદાયમી પણ સખેદ
નોંધ લઈએ –
Remembering
Kaalia - 'શોલે'માં કાલીયાનાં પાત્ર તરીકેને અદ્ભૂત સફળતાને કારણે વિજુ
ખોટેનું સ્થાન વધારે સ્થાયી બન્યું. તેમને 'ઝબાન સંભાલ કે' જેવા ટીવી કાર્યક્રમ માટે યાદ કરનારો વર્ગ પણ બહુ વિશાળ છે.
૩૦-૯-૨૦૧૯ના રોજ ૭૭ વર્ષની વયે તેમણે ચિરવિદાયનો પંથ પકડ્યો.
હવે આપણે અન્ય અંજલિઓ અને યાદગીરીને લગતી પૉસ્ટ્સ વાંચીશું –
બિમલદા - સ્મરણયાત્રા-, (ઉત્સવ પૂર્તિ, મુંબઈ સમાચાર)- રૂપાંતર -
સતીશ વ્યાસ- માં ગુલઝાર તેમના ગુરૂ બિમલ
રોયના અંતિમ દિવસોની યાદ હદયંગમ આત્મીય શૈલીમાં કરે છે.
SD
Burman: ‘The Courage of His Convictions’ – Moti Lalwani -
Has his way on Hemant Kumar -.'યે રાત યે ચાંદની ફિર કહાં' માટે એસ ડી બર્મને હેમંત
કુમારનો જ સ્વર પ્રયોજવાનો આગ્રહ સેવેલો.
Establishes Geeta Dutt As a Frontline
Singer
- ગીતા દત્તના સ્વરમાં એસ ડી બર્મને સૌ પહેલું 'દો ભાઈ' (૧૯૪૭ન)નું ગીત 'હમેં છોડ પિયા કિસ દેશ ચલે રેકોર્ડ કર્યું. 'દો ભાઈ'નાં ૯ ગીતોમાંથી ગીતા દત્તના
સ્વરમાં છ, પારો દેવીના સ્વરમાં બે અને મોહમ્મદ રફીના સ્વરમાં એક ગીત હતાં.
Pioneer in Composing Tune First – એસ ડી બર્મન બહુ દૃઢપણે
માનતા કે ગીતની લોકપ્રિયતામાં તેની ધુનનો
ફાળો બહુ મોટો મોટો હોય છે. એટલે સારી ધુનને
અનુરૂપ શબ્દો લખાય તો ગીત ઘણું વધારે લોકપ્રિય બનવાની તક બહુ વધી જાય છે.
Raah Bani Khud Manzil – The Lingering
Effect of Hemant Kumar - Part 1
માં હેમંત કુમારનું ગાયન કૌશલ અને તેમણે ગાયેલાં ગીતોની વાત કરવામાં આવી છે. Part 2 માં તેમણે રચેલ ગીતો અને
તેમનાં સંગીત વિષે વાત કરવામાં આવી છે. હેમંત કુમારનાં સંગીતની એક અનોખી શૈલી હતી.
તેમનો ઘુંટાયેલો, ઘટ્ટ, અર્થસભર, અલૌકિક સ્વર શ્રોતાઓ પર એક અલગ અસર ઊભી કરતો. પ્રતુત બે ભાગના લેખમાં વાસંતી
લિમયે સંગીતકાર અને ગાયક હેમંત કુમારનાં કામને અંજલિ આપે છે.
“Maajhi Naiya Dhoondhe Kinara” – Yunus Parvez ૧૯૭૦થી ૧૯૯૦ના ત્રણ દાયકામાં હિંદી ફિલ્મોમાં ખાસ્સો જાણીતો ચહેરો હતા. તેમની
ફિલ્મન અપર્દાની છાપથી સદંતર જૂદી છાપ ધરાવ્તું તેમનું વાસ્તવિક વ્યક્તિત્વ હતું,
તેઓ સારું એવું
ભણેલા હતા, અને બહુ સતેજ બુદ્ધિ ધરાવતા હતા. થોડા સમય માટે તો રાજકારણમાં પણ સક્રિય રહ્યા
હતા.
Shammi Kapoor: The Charisma of the
Original Dancing Hero
- Peeyush
Sharma - ગીતમાં
મસ્ત
બની જવું, તેની ગતિમાં તાલ મેળવવો, વાદ્ય
સંગીતની માર્મિક ગતિવિધિઓને પીછાનીને પોતાના હાવભાવ ઢાળવા, અદાઓ
અને દેહ ભંગિઓને ગીતના બોલ, ભાવ, સંદેશ
અને તાલ અનુસાર શારીરીક અદાઓને અભિનયમાં વાળવી જેવી અનેક બાબતો શમ્મી કપૂરની
અદાકારીમાં વણાયેલી જોવ અમળતી, જેમ
કે - તસવીરે બનતી હૈ, કિરને-સી
છનતી હૈ - જીવન જ્યોતિ (૧૯૫૩) - - સંગીતકાર એસ ડી બર્મન - ગીતકાર સાહિર લુધ્યાનવી
- ગાયકો - આશા ભોસલે અને શમ્મી કપૂર (માત્ર છેલ્લી પંક્તિ માટે)
- Sahir Ludhianvi - Tum Na Jane Kis Jahan
Mein Kho G...
- The First Duet of Manna De with Legendry
Singers.
- Dev Anand starrer Mahal completes 50
years
- Shammi Kapoor- A tough Competitor of Dev
Anand in ...
- FORGOTTEN & UNDERRATED PLAYBACK
SINGERS OF BOLLYW...
- Hema Malini- Became Star with Johny Mera
Naam
- Missing The Rhythm of Castanets
- 13 October - A Cruel Co incidence in
Bollywood
- Amitabh Bachchan - How an Actor Rejected
by Produc...
- Rekha - A Rare Blend of Beauty and
Talent
- Beghum Akhtar - Deewana Banana Hai to
Deewana Bana...
- The Fans and Admirers of DevAnand
- The Mahatma Gandhi’s connection with the
Seven Not...
- The Mesmarizing Music of the two Great
Stalwarts ...
Before Walt Disney, There Was Lotte
Reiniger and the World's First Animated Feature - હજૂ સુધી ટકી રહ્યું હોય એવું પહેલવહેલું એનિમેટૅડ
ચલચિત્ર વૉલ્ટ દિઝનીએ નહીં પણ જર્મન કઠપુતળી ખેલૈયાં લોટ્ટૅ રાઈનીગર હતાં. નાઝી નાગચૂડમાંથી છટકીને તે લંડન આવી વસ્યાં
બ્રિટિશ પૉસ્ટ ઓફિસ માટે તેઓ જાહેરાતો બનવતાં. તેમની ૧૯૨૬ની ફિલ્મ, The Adventures of Prince Achmed સર્જનાત્મક અને
તકનીકી બન્ને દૃષ્ટિએ એક ઉત્કૃષ્ટ રચના
હતી, જેની અસરો, અમેરિકામાં કામ કરતાં એનિમેશન સર્જકો સહિતની એનિમેશન સર્જકોની ભાવી પેઢીઓ પર ઊંડી અસર કરતી
રહી.
ઓક્ટોબર, ૨૦૧૯ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો અંકમાં શૈલેન્દ્રનાં ગીતોની
શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ : ૧૯૫૩ ની યાદ તાજી કરેલ છે. અત્યાર સુધી આપણે તેમનાં ૧૯૪૯થી ૧૯૫૩નાં વર્ષોનાં
વીસારે પડી રહેલાં ગીતોને યાદ કર્યાં હતાં
હવે અન્ય વિષય પરના લેખ
/પોસ્ટ્સની મુલાકાત લઈએ –
Hato Kaahe Ko Jhoothi – Manzil – All
That Fussમાં અન્યને પ્રેમ કરવા બાબતની
કડવી મીઠી ફરિયાદ ઠુમરીના ઢાળમાં રજૂ કરાઈ છે.
‘Saaransh’ revisited: ‘The ‘watershed’
that set Anupam Kher on the road to success - ફિલ્મમાં બી વી પ્રધાનની ભૂમિકા માટે સંજીવ કુમારની વરણી
નક્કી જ હતી.. એ ઘટનાને અનુપમ ખેર તેમની તાજેતરમાં પ્રકાશિત થયેલ આત્મકથા, Lessons Life Taught Me, Unknowingly માં વર્ણવે છે.
Shabana Azmi: Playing the Formidable
Rukmini Bai in Mandi
- શ્યામ બેનેગલની 'મંડી'માં ઠસ્સાદાર રૂકમણિ બાઈનામ પાત્રની હસતી રમતી બેઅદબીઓથી
લઈને ધસમસતા ઉભરાઓની લાક્ષણિકતાઓને શબાના આઝમી સહજતાથી સજીવ કરે છે. બુબલા બાસુ સબાના આઝમી દ્વારા તાદૂશ કરાયેલ પાત્રની મારકણી
કામુકતાની બારીકીઓની નોંધ લે છે.
સોંગ્સ
ઓફ યોરની Best songs of 1946: And the winners
are? ના. અનુસંધાને
ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો લેખમાળામાં અપણે
આ મહિને યુગલ ગીતોમાં મોહમ્મદ
રફી, જી
એમ દર્રાની, મૂકેશ, ચિતળકર, અશોકકુમાર
અને સુરેન્દ્ર
તેમ જ અન્ય પુર્ષ ગાયકોનાં યુગલ ગીતોને [૧]
અને [૨]
ભાગોમાં સાંભળયાં.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'
કોલમના ઓક્ટોબર ૨૦૧૯ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના ઓક્ટોબર ૨૦૧૯ના લેખો.:
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં ઓક્ટોબર, ૨૦૧૯માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની
શ્રેણી આગળ ધપી રહી છે –
ઓક્ટોબર, ૨૦૧૯માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
વેબ ગુર્જરી' પર હિંદી ફિલ્મોનાં ટાઈટલ સંગીત પર, ટાઈટલ
મ્યુઝીક: સૂરાવલિ, સિનેમા
અને સંભારણાંના થીમ પરની શ્રેણીમાં ઓક્ટોબર ૨૦૧૯માં ટાઈટલ મ્યુઝીક : ૧૯ : દાસી (૧૯૪૪) અને ટાઈટલ મ્યુઝીક – ૨૦ – અબ આયેગા મઝા (૧૯૮૪) ની વાત
કરવામાં આવી છે.
શ્રી ભગવાન થાવરાણીની પણ 'હુસ્ન પહાડીકા' શીર્ષક હેઠળ પહાડી રાગ પરનાં ગીતોનો આસ્વાદ કરાવતી
શ્રેણી વેબ ગુર્જરી પર શરૂ થઈ છે. ઓક્ટોબર, ૨૦૧૯માં તેના બે મણકા હુસ્ન પહાડી કા – ૧૫ – પહાડીનાં ગૈર ફિલ્મી ગીતો અને
ગ઼ઝલો
અને હુસ્ન પહાડી કા – ૧૬ –
શંકર-જયકિશન અને એમની પહાડી બંદિશો પ્રકાશિત થયા છે.
આપણા
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે
સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં તેમનાં લતા મંગેશકર સાથેનાં કેટલાંક યુગલ
ગીતોને પસંદ કરેલ છે.
–
લુસકા લુસકા લુસકા લુઈ લુઈ સા...તુ મેરા કોપીરાઈટ મૈં તેરી કોપીરાઈટ - શરારત (૧૯૫૯) -
સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર શૈલેન્દ્ર
તુમ
લાખ છુપાના ચાહોગે - સિંગાપોર (૧૯૬૦) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર હસરત જયપુરી
દેખો
રૂઠા ના કરો બાત નઝરોંકી સુનો - તેરે ઘર કે સામને (૧૯૬૩) - સંગીતકાર એસ ડી બર્મન -
ગીતકાર હસરત જયપુરી
તુમ્હારે
બિન ગુઝરે હૈ - આત્મારામ (૧૯૭૯) સંગીતકાર શંકર જયકિશન = ગીતકાર વિશ્વેશ્વર શર્મા
હિંદી ફિલ્મનાં ગીતોની
વધારે વૈવિધ્યપૂર્ણ માહિતી આપણા આ બ્લૉગોત્સ્વમાં રજૂ કરતાં રહેવા માટે નવા માહિતી
સ્રોતો સૂચવતાં તમારાં સૂચનો જરૂરથી આવકાર્ય છે….
No comments:
Post a Comment