Sunday, November 20, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે : યુગલ ગીતો - શમશાદ બેગમનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો


                                  અન્ય પુરુષ - સ્ત્રી યુગલ ગીતો

મોહમ્મદ રફી અને મુકેશને બાદ કરતાં કોઈ અન્ય એક પુરૂષ ગાયકનાં ગાયિકાઓ સાથેનાં એટલાં યુગલ ગીતો ૧૯૪૯માં નથી મળતાં કે પુરુષ ગાયકને લક્ષમાં રાખીને આપણી યાદીને આગળ વધારી શકીએ. તેથી, હવે પછીનાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતો આપણે સ્ત્રી ગાયિકાઓને કેન્દ્રમાં રાખીને સાંભળીશું.

           શમશાદ બેગમનાં અન્ય પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો

પહેલા પ્રયાસે, હિંદી ફિલ્મ ગીત કોષમાંથી શમશાદ બેગમનાં યુગલ ગીતોની સંખ્યા બહુ જ મોટી બની.જો કે હિંદી ફિલ્મોનાં ગીતો વિષે બ્લૉગ પર લખવાના આટલાં વર્ષોના અનુભવમાં પહેલી વાર એવું બન્યું છે કે ઘણાં ગીતોની યુટ્યુબ લિંક મળી નથી.

નૈનોંસે નૈન મિલાકે ચુરાના ના – અનમોલ મોતી – શૈલેશ સાથે – રામ ગાંગુલી – રમેશ ગુપ્તા

દર્દ બેસુમાર હૈ, કબ સે ઈંતઝાર હૈ – ભૂલ ભૂલૈયા – એસ ડી બાતિશ સાથે – બુલો સી રાની – બી આર શર્મા

ક્યોં દિલ કી કલી મુસ્કરાયી - ભૂલ ભૂલૈયા - એ આર ઓઝા સાથે – બોલો સી રાની સાથે – બી આર શર્મા

દિલ દિયા જા (૩).. ચલ ચલ ચમેલી બાગ મેં ગુડ્ડીયાં ઉઠાયેંગે – દાદા - જી એમ દુર્રાની સાથે – શૌકત દેહલવી – શેવાન રીઝ્વી

ઓ સહર કે બાંકે બાબુ જરા દિલ પે રખના કાબુ - ગર્લ્સ સ્કૂલ - ચીતલકર સાથે – સી રામચંદ્ર - પ્રદીપ

શમશાદ બેગમ અને ચીતલકરનાં યુગલ ગીતોની સાંખ્યા પ્રમાણમાં નોંધપાત્ર રહી છે
ગોરી એક બાત સુન, બડી મઝેદાર હૈ - ગર્લ્સ સ્કૂળ - ચીતલકર સાથે - સી. રામચંદ્ર - પ્રદીપ
બાબુજી જલદી જગિયો, હમેં ઑફિસ જાના હૈ - હમારી મંઝિલ - એસ ડી બાતિશ સાથે - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી

તૂમ ક્યા જાનો મેરે માથેકી બિંદિયાકા મોલ - કનીઝ - જી એમ દુર્રાની સાથે – ગ઼ુલામ હૈદર - શાહિર ગ઼ઝનવી

ન પૂછો ગમ કે મારો સે – મા કા પ્યાર - રામ કમલાની સાથે - પંડિત ગોવીંદરામ - ઈશવર ચંદ્ર કપૂર

સુન મોરી મોટર ચલે પમ પમ પમ બચ મોડ સે - માકા પ્યાર - રામ કમલાની સાથે - પંડિત ગોવિંદરામ - ઈશ્વર ચંદ્ર કપૂર

મોહે લહેંગા મંગા દે મખમલ કા - મા કા પ્યાર - રામ કમલાની સાથે - પંડિત ગોવીંદરામ - ઈશ્વર ચંદ્ર કપૂર

ઓ દિલવાલો દિલકા લગાના અચ્છા હૈ પર કભી કભી - પતંગા - ચીતલકર સાથે - સી રામચંદ્ર - રાજેન્દ્ર કૃષ્ણ

મોહે લા દે રેશ્મી લહેંગા - રાખી - રામ કમલાની સાથે - હુસ્નલાલ ભગતરામ - સર્શાર શૈલાની


હવે પછીના અંકમાં  અન્ય ગાયિકાઓનાં પુરુષ ગાયકો સાથેનાં યુગલ ગીતો  સાંભળીશું.


No comments: