તમારી કારકીર્દી [કે
તમારા જીવન]માટેનો આ અતિમહત્વનો નિર્ણય છે.
જો કે પહેલાં આવું
નહોતું. હવે શું પ્રશ્નનો જવાબ તમારા ઉપરી કે ગ્રાહક આપતા.
હવે મળતી આટલી બધી તકો કે
આટાઅટલી મર્યાદાઓને કારણે હવે પછી શું તે
સફળતાથી નક્કી કરવું તે જીવનની સર્વોચ્ચ ઉચ્ચાલક ઘડી બની રહે છે. તેથી એને
સામાન્યરીતે અપાતા સમય કે ધ્યાન કરતાં વધારે સમય કે ધ્યાન આપવાં જોઇએ.
જો તમે પસંદગીની
ઉંડાઇઓમાં જવા તૈયાર ન હો , તો નિશ્ચિતપણે તમને તક
સાથે નૃત્ય કરી શકવામાટે પુરતો સમયપણ નહીં મળે.
Here is the original blog post:
This is the most important decision in your
career (or even your day).
It didn't used to be. What
next used to be a
question answered by your boss or your clients.
With so many opportunities and so many
constraints, successfully picking what to do next is your moment of highest
leverage. It deserves more time and attention than most people give it.
If you're not willing to face the abyss of
choice, you will almost certainly not spend enough time dancing with
opportunity.
No comments:
Post a Comment